
Gujarat Congress
@INCGujarat • 199,504 subscribers
The Official Twitter Account Of Gujarat Pradesh Congress Committee.
Shorts
Videos

બનાસકાંઠાએ હંમેશા સંસ્કાર અને પરંપરાને સાચવી છે. ૨૦૨૪માં બનાસની જનતાએ પક્ષ જોયો નથી, પણ પોતાની દીકરીને આપેલું વચન નિભાવ્યું છે. જનતાના આ પવિત્ર મતના અપમાનને કોઈ પણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં. રાજનીતિમાં સત્તા આવે અને જાય, પણ જનતાનું સન્માન સર્વોપરી છે. ૨૦૨૭માં બનાસકાંઠાનો એક-એક કાર્યકર અને જનતા તૈયાર છે, જેઓ શબ્દોના બાણ ચલાવે છે તેમને મેદાનમાં જવાબ આપવા માટે! શ્રીમતી Geniben Thakor સાંસદ બનાસકાંઠા
Gujarat Congress11,040 次观看 • 4 个月前

આજે ગુજરાતમાં ચાલતા ભયાનક વાયરસ ચાંદીપુરાની ગંભીરતા લેવા માટે સંસદ ભવનમાં બનાસકાંઠાના સાંસદ શ્રીમતી Geniben Thakor જી એ સમગ્ર ગુજરાત વતી આ ચાંદીપુરા વાયરસનું જલ્દીથી જલ્દી નિયંત્રણ આવે તે માટે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી સાંસદમાં રજૂઆત કરી!
Gujarat Congress13,704 次观看 • 2 年前
没有更多内容可加载