
Janak sutariya
@Janak_Sutariyaa • 66,005 subscribers
અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકાર
Shorts
Videos

બપોરે કોંગ્રેસમાં સાંજે ભાજપમાં..કદાચ આને જ 360 ડિગ્રી એન્ગલ કહેવાતુ હશે…
Janak sutariya18,495 views • 3 months ago

આ પોતાના હક માટે લડે છે …આ રીતે હેરાન ના કરાય …વાત તો સાભળો…આ રીતે ના હોય…
Janak sutariya79,052 views • 2 years ago

એકાદ કલેક્ટર આવા આવી જાય તો …system સુધરી જાય …ટીના ડાભી બાડમેરના કલેકટર બન્યા બાદ એક પછી જે રીતે કામ કરી રહ્યા છે દાદ માગી લે છે…પેહલા આખા શહેરમાં સ્વચ્છતા જાતે કરાવી…આરોગ્ય કેન્દ્રમાં ખુદ જાતે system જાણી અને હવે ખુદ અલગ અલગ વિસ્તારમાં પોતે જાતે જે રીતે કામ કરે છે ..એ કાબલેતારીફ છે …આપણે ત્યાં પણ થોડાક કલેક્ટર છે ..પણ ટીના ડાભીની કોઇ અલગ વાત છે !
Janak sutariya61,264 views • 1 year ago