正在加载视频...

视频加载失败

પૈસાનો પાવર …

45,291 次观看 • 11 个月前 •via X (Twitter)

0 条评论

暂无评论

原始帖子的评论将显示在这里

相关视频

🛑યુવરાજસિંહ ના આંસુ લાવ્યા જનસેલાબ 🛑ગુજરાતમાં યુવરાજસિંહ ના લાઈવ બાદ હજારો યુવાનો યુવરાજસિંહ ને આપ્યું સમર્થન 🛑 કોંગ્રેસ અને આમ આદમી પક્ષ આવ્યા એક સાથે યુવરાજસિંહ ના બચાવમાં ... 🛑ક્ષત્રીય રાજપૂત સંગઠનો પાટીલ પાવર નીચે દબાણમાં પણ હજારો ક્ષત્રીય યુવાનો સહીત અઢારેય વર્ણ યુવરાજસિંહ ના સમર્થન માં.. 🛑ગુજરાતમાં યુવા ક્રાંતિ ના મંડાણ થઈ શકે છે 🛑યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ માં થઈ રહેલા કૌભાંડ નો પર્દાફાશ ટુંક સમય માં 🥊ભાજપના ત્રણ ધારાસભ્ય , 🥊ભાજપ ના મહામંત્રી અને 🥊પોલીસ ના ત્રણ ક્ષત્રીય અને બે પટેલ અધીકારી ફકત 🛑દિલ્હીની ગાદી ને ખુશ કરવા પ્રશાસનીક મુજરો કરવા કરવા જઈ રહ્યા છે .. ✍️પોતાની રીતે સમજી જજો અમે સમજાવીશું તો રીત તમને પસંદ નહી આવે .. #વિજયસિંહ_રાજપૂત #સત્ય_મેવ_જયતે Yuvrajsinh Jadeja Isudan Gadhvi #જયમોગલ 🔱

Vijaysinh Rajput

71,969 次观看 • 3 年前

. "પરીક્ષા રદ" 👉🏼"પરીક્ષા રદ" આ તો અધૂરો ન્યાય છે, 📌"પરીક્ષા રદ"આ કોઈ વિકલ્પ કે સમાધાન નથી, 📌"પરીક્ષા રદ" ની આડમાં તમે તમારા લાગવક્યા કૌભાંડીઓ ને છાવરી રહ્યા છો. 📌બહુ ઈમાનદાર અને પાક સાફ હોવ તો આની ઉપર ફરિયાદી બની #FIR કરો ને... જે પણ દોષિત હોઈ એને જેલ ભેગા કરો.. : યુવરાજસિંહ જાડેજા 📌પરીક્ષા રદ કરીને તમે તે સ્વીકારો પણ છો કે ગેરરીતિ થઈ છે અને બીજી તરફ તમે આરોપીઓને છાવરો પણ છો. શા માટે ઢાંક પીછોડો કરો છો ? 📌આ રીતે પરીક્ષા રદ કરી ગેરરીતિને છુપાવી તમે બીજા ઉમેદવારો સાથે પણ છેતરપીંડી કરી રહ્યા છો. 📌વિદ્યાર્થીઓએ પરીક્ષા પાછળ આપેલ સમય અને પૈસાનો જે વ્યય કર્યો "પરીક્ષા રદ"થી શું રિફંડ થઈ જશે ? : યુવરાજસિંહ જાડેજા 📌આ ષડ્યંત્ર પાછળ છુપાયેલા આરોપીઓનું શું ? 📌જેને મહેનત કરીને પરીક્ષા આપી એનો શું વાંક ? 📌જેને અત્યારે ગોબાચારી કરી કે ગેરરીતિ કરી તે ભવિષ્યમાં નહિ કરે એની શું ખાતરી ? 📌એવા કેવા મોટા માથા છે 🤔 જેને બચાવવા આવા નાટક અને તિકડમ કરી રહ્યા છો ? : યુવરાજસિંહ જાડેજા 📌ગેરરીતિ સામે લાવીને સત્તાધીશો અને કૌભાંડીઓ પર એક્શન લો અને દાખલો બેસાડો ને. 📌તમારે જે લાગવકીયા છોકરાઓને લેવા હતા એનો ભાંડો ફૂટી ગયો તો જે લાયક હતા એને તમે નોકરી આપવા નથી માંગતા આતો એના જેવું થયું. 👉🏼ખોટું કરનાર ઉપર શું એક્શન લીધા ? 👉🏼જે કૌભાંડીઓ છે એને તમે કેમ છોડી દીધા ? ✍🏼 યુવરાજસિંહ જાડેજા

Yuvrajsinh Jadeja

22,496 次观看 • 1 年前

GSRTC માં સિનિયર ક્લાર્ક અને કન્ડક્ટર નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી અને પીડિત દ્વારા સત્તત 4 મહિનાથી પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન થી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેની ફરિયાદ લેવામાં નથી આવતી. પીડિત દ્વારા નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરી હોવાનું માલૂમ થતા પહેલા ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવા અરજી આપેલ ત્યારબાદ બે મહીના પછી વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા. પરંતુ સામાન્ય અરજી લઈને આજદિન સુધી કોઈ જગાએ ગુનો નોંધવામાં આવેલ નથી. ત્યારબાદ આરોપી વિરુદ્ધ તમામ પુરાવા હૉવા છતા એફ.આઇ.આર દાખલ કરવામા આવતી નથી આ બાબત ની જાણ 👇🏻 👉🏻 ગૃહ વિભાગ,ડી.જી.પી,પોલીસ કમિશનર અમદાવાદ, 👉🏻 મુખ્ય મંત્રી શ્રી ગુજરાત, 👉🏻 સ્પેશિયલ ઓપરેશન ગૃપ,કાઇમ બ્રાન્ચ,સેક્ટર 2,ડી.સી.પી.ઝોન 5 અમરાઇવાડી, 👉🏻 એ.સી.પી ખોખરા,પી.આઇ સાહેબ, 👉🏻 વટવા જી.આઇ.ડી.સી.પૉ.સ્ટેશન ☝️સમગ્ર જગ્યા એ ઉચ્ચ સ્તરીય અરજી મોકલતા 2 મહીના ઉપર થઇ ગયા હૉવા છતા આપેલ અરજી સામે આજદિન સુધી કોઇ પણ કાર્યવાહી થયેલ નથી. ઠગાઈ કરનાર મુખ્ય વ્યક્તિ નિલેશ મકવાણા (વતન - બોરસદ) અને ત્યાંસુધી પહોચાડનાર આશિષ ક્રિશ્ચન નામનો વ્યક્તિ હતો. (કોમ્પ્યુટર રિપેર કરનાર,ખાનગી કંપની માં નોકરી કરતો) ► જેમાં એક યુવાન પાસેથી 97200 રૂપિયા પડાવી લીધા હતા. ► આ તમામ પૈસાનો વહેવાર ઓનલાઈન કરવામાં આવેલ હતા. ► જેમાં GSRTC નો નકલી એપોઇમેન્ટ લેટર આપવામાં આવ્યા. ► અનેક યુવાનોને નકલી આઈકાર્ડ પણ બનાવી આપેલ. ► અંદાજિત 45+ જેટલા લોકો સાથે ઠગાઈ થયેલ છે. અમારી માંગણી 👇🏻  તાત્કાલિક ધોરણે ઠગાઈ કરનારની (નિલેશ મકવાણા) ધરપકડ કરવામાં આવે. તેના વિરોધ ગુનો નોંધવામાં આવે.  અમારા જોડે તમામ સાઇન્ટિફિક પુરાવા ઉપલબ્ધ છે.  (વોટસ એપ ચેટ, ઓડિયો રેકોર્ડિંગ, આરોપી સાથે થયેલ વાર્તાલાપ, પેમેન્ટ (આર્થિક લેતીદેતી) ની તમામ નોંધણી(મોટા ભાગના પૈસા ઑનલાઇન ટ્રાન્ઝેક્શનથી કરેલ))  સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરી, ખોટા સિક્કાનો ઉપયોગ, બનાવટી આઇડી કાર્ડ અમોને આપી, કપટપૂર્વક, બદદાનતથી ઈરાદાપૂર્વક લલચાવી ઠગાઈ કરી છે.  સરકાર આવા લેભાગું તત્વો વિરોધ કાયદેસરની કડક કાર્યવાહી કરે, અમારા જોડે તો ઠગાઈ થઈ જ છે પરંતુ ગુજરાતમાં કે અન્ય કોઈપણ સાથે આ પ્રકારની ઠગાઈ કે છેતરપિંડી ન થાય તેવો દાખલો બેસાડવામાં આવે.  આરોપી દ્વારા (બીડાંણ 1) માં કબૂલાત કરવામાં આવી છે કે આ રીતે 4 જેટલા લોકોને અમદાવાદમાં સેટિંગ કરી નોકરી આપવામાં આવેલ છે.  આ ચાર લોકો કોણ છે તેની તપાસ કરવામાં આવે ..  અમદાવાદ માં કોઈ અધિકારી ટચ માં છે તેવી વાત પણ કરવામાં આવે છે તો આ અધિકારી કોણ ?  આ રીતે લોભામણી વાત કરી લોકોને બરોડા ST ડેપો માં બોલાવવામાં આવતા હતા. બરોડામાં પણ મોટા અધિકારી સાથે ઓળખાણ છે તેવી વાતો કરવામાં આવતી હતી. ડોક્યુમેનેટ વેરીફીકેશન કે અન્ય બાબતો માટે ઉમેદવારોને બરોડા જ બોલાવવામાં આવતા હતા.  બરોડાના ક્યાં ઊંચ અધિકારી આમના સંપર્કમાં છે અને કેટલા કેટલા લોકોની છેતરપિંડી કરવામાં આવી ? તે તપાસનો વિષય છે.  જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ સામે આવી શકે છે. Bhupendra Patel Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Gujarat First Chaitar Vasava AAP Geniben Thakor Jignesh Mevani Gopal Italia Jamawat Nidhi patel Janak sutariya Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman

Yuvrajsinh Jadeja

31,109 次观看 • 1 年前