AAP Gujarat's banner
AAP Gujarat's profile picture

AAP Gujarat

@AAPGujarat • 176,243 subscribers

આવો આપણે સૌ સાથે મળીને જબરદસ્તી લાદવામાં આવેલ E20 વિરુદ્ધ અવાજ ઉઠાવીએ. 👇નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ પીટીશન પર હસ્તાક્ષર કરો https://t.co/MgMcJ1Ufcj

Shorts

AAP ના ધારાસભ્ય, કામ ના ધારાસભ્ય 💯 આજે ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ધારાસભ્ય Gopal Italia,Hemat Khava,Sudhir Vaghaniએ ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાઓ મુદ્દે પોસ્ટર બતાવી, સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો અને જનતાને ખરાબ રોડ રસ્તાઓના કારણે હાલાકી ના ભોગવવી પડે તે માટે અવાજ ઉઠાવ્યો.

11,488 views

Videos

AAPGujarat's profile picture

દુઃખની વાત એ છે કે જ્યારે આ ઓડિયો ક્લિપ બહાર આવી ત્યારે કેટલાક મીડિયા હાઉસોએ કોઈ પુષ્ટિ કર્યા વગર આ ક્લિપને ચલાવી મને બદનામ કરવાનું કામ કર્યું એટલે હું એ સૌ મીડિયા હાઉસના લોકોને કહેવા માંગુ છું ફેક ઓડિયો 24 કલાકમાં ડિલીટ નહીં થાય તો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાયદેસરની લડત લડવામાં આવશે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવા આવા અનેક કાવતરા કરવામાં આવ્યા છે અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ભાજપ આ રીતમાં કાવતરા આગળ પણ કરતી રહેશે કેમ કે એને ડર છે હાર નો.. ભાજપ જાણે છે કે ગુજરાતમાં ભાજપને આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે અને અમે ભાજપને હરાવીને જ રહીશું. - Brijraj Solanki પ્રદેશ યુવા મોરચા પ્રમુખ AAP ગુજરાત

AAP Gujarat

11,723 views • 2 months ago