Video wird geladen...
Video konnte nicht geladen werden
જય ગોપાલ, જય ગોપાલ ❤️ Gopal Italia
45,139 Aufrufe • vor 1 Jahr •via X (Twitter)
10 Kommentare

@Gopal_Italia Maja maa maja maa tu dhol bajanaaaaa 🔥🔥🔥🥳🥳🥳

@Gopal_Italia हार्दिक बधाई 🌹

@Gopal_Italia Jai Gopal

@Gopal_Italia બ્રેકિંગ ન્યુઝ: આગામી લોકસભા ચૂંટણી માં ગાન્ધીનગર સીટ પર થી ગોપાલ ઇટાલીયા ચુંટણી લડશે!

@Gopal_Italia દત્ત દાતાર અને ગરવા ગિરનારની ગોદમાં આવેલ વિસાવદર ની ધરા પરથી ધીંગી બહુમતી સાથે વિજય થયેલા ગોપાલભાઈ ઇટાલીયા ને અભિનંદન

@Gopal_Italia ગોપાલભાઈ ઇટાલીયા સાહેબ આપને ખુબ ખુબ અભિનંદન તમારી મહેનત છેવટે રંગ લાવી જેવી રીતે વિસાવદરમાં પરિણામ બદલાયું એવી જ રીતે સમગ્ર ગુજરાતમાં પરિણામ બદલાય તે માટે તનતોડ મહેનત કરી પ્રજાના હિતમાં સારા નિર્ણયો અને આંદોલનો કરવા વિનંતી

@Gopal_Italia Congratulations 👏

@Gopal_Italia EVM ને જીવનદાન મળ્યું 😎

@Gopal_Italia @Gopal_Italia ને જાણ કરજો કે પેલો @ArvindKejriwal યા દિલ્લો ને એક પણ @AamAadmiParty નો નેતા ગુજરાત ના બોલાવતા, આ @Gopal_Italia ની જીત છે, આમઆદમીપાટીઁ ના નામે નથી જીત્યા, @devanshijoshi71 @gopimaniar @isudan_gadhvi

@Gopal_Italia સાંપ્રત સમયમાં સબળ વિરોધ પક્ષ ની જરૂર છે, આપ એ કાર્ય સુપેરે કરે તેવી શુભેચ્છા.
