
AAP Gujarat
@AAPGujarat • 176,243 subscribers
આવો આપણે સૌ સાથે મળીને જબરદસ્તી લાદવામાં આવેલ E20 વિરુદ્ધ અવાજ ઉઠાવીએ. 👇નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ પીટીશન પર હસ્તાક્ષર કરો https://t.co/MgMcJ1Ufcj
Shorts
Videos

देश के प्रधानमंत्री Narendra Modi जी आज पहली बार प्री प्लान नहीं बल्कि खराब मौसम के कारण रोड से अहमदाबाद पहुंचे। आज शायद उन्हें महसूस हुआ होगा कि आम जनता किस दर्द से रोज़ गुज़रती है— टूटे हुए रोड, खराब सफ़र, गाड़ियों की मरम्मत का खर्च और शरीर की तकलीफ़..! जनता सालों से यही भुगत रही है, पर “विकास” के दावे सिर्फ़ मंचों तक सीमित हैं..!
AAP Gujarat264,296 просмотров • 1 год назад

"ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં થયેલ પેપરલીક મુદ્દે ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આ પેપરલીકની નૈતિક જવાબદારી સ્વીકારી 48 કલાકની અંદર રાજીનામું આપવું પડશે. જો રાજીનામું નહીં આપે તો વિદ્યાર્થીઓ સાથે મળીને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે." – Brijraj Solanki AAP ગુજરાત યુવા મોરચા પ્રમુખ
AAP Gujarat25,407 просмотров • 2 месяцев назад

આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તાર અને ગુજરાતના લોકોની લડાઈ લડનાર ધારાસભ્ય Chaitar Vasava AAP જેલની બહાર આવશે. ચાર્જશીટ અને આજની દલીલોથી સ્પષ્ટ થયું કે ચૈતર વસાવાને ખોટા આરોપોમાં જેલમાં મોકલ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે. આમ આદમી પાર્ટી ઘરઘર સુધી જઈને ભાજપની તાનાશાહી વિરુદ્ધ લડત લડશે. - Manoj Sorathiya, પ્રદેશ સંગઠન મહામંત્રી
AAP Gujarat80,765 просмотров • 1 год назад

ક્યાં સુધી ગુજરાતની જનતા ભાજપના કુશાસનથી પીડાશે? હવે જનતા નહિ સહે, જવાબ આપશે...
AAP Gujarat29,684 просмотров • 5 месяцев назад

ગુજરાતમાં ભાજપના 162 ધારાસભ્યો છે, આટલું બહુમત હોવા છતાં ગુજરાત સરકારમાં એ હિંમત કેમ નથી કે તે ગુજરાતની જનતાને બતાવી શકે કે વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો શું કામ કરે છે? અમારી માંગ છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવામાં આવે અને જનતાએ ચૂંટીને મોકલેલા જન પ્રતિનિધિઓ તેમના કામ કરે છે કે નહીં એની જાણકારી જનતાને મળે💯 Gopal Italia Chaitar Vasava AAP Hemat Khava Sudhir Vaghani
AAP Gujarat33,459 просмотров • 7 месяцев назад

અમારી મુખ્ય 2 માંગો 👇 1. દરેક પેટ્રોલ પંપ પર Pure Petrol નો વિકલ્પ મળે અને E20 પેટ્રોલ સસ્તું થાય. 2. જો તમે પણ E20 ની મનમાનીથી પરેશાન છો, તો ચૂપ ન રહો. નીચે આપેલી લિંક પર ક્લિક કરો, Petition પર સહી કરો અને તમારો અવાજ PM મોદી સુધી પહોંચાડો. Link: Gopal Italia #PetitionToStopE20 #StopE20PetrolDotCom
AAP Gujarat13,507 просмотров • 3 месяцев назад

દુઃખની વાત એ છે કે જ્યારે આ ઓડિયો ક્લિપ બહાર આવી ત્યારે કેટલાક મીડિયા હાઉસોએ કોઈ પુષ્ટિ કર્યા વગર આ ક્લિપને ચલાવી મને બદનામ કરવાનું કામ કર્યું એટલે હું એ સૌ મીડિયા હાઉસના લોકોને કહેવા માંગુ છું ફેક ઓડિયો 24 કલાકમાં ડિલીટ નહીં થાય તો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાયદેસરની લડત લડવામાં આવશે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવા આવા અનેક કાવતરા કરવામાં આવ્યા છે અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ભાજપ આ રીતમાં કાવતરા આગળ પણ કરતી રહેશે કેમ કે એને ડર છે હાર નો.. ભાજપ જાણે છે કે ગુજરાતમાં ભાજપને આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે અને અમે ભાજપને હરાવીને જ રહીશું. - Brijraj Solanki પ્રદેશ યુવા મોરચા પ્રમુખ AAP ગુજરાત
AAP Gujarat11,723 просмотров • 2 месяцев назад

આ ઘટના અમદાવાદની છે 👇 આઠ પાસ ગૃહમંત્રીના રાજ મા શું કાયદો અને શું વ્યવસ્થા!
AAP Gujarat18,619 просмотров • 1 год назад

AAP ધારાસભ્ય શ્રી Gopal Italia એ કરી નવી શરૂઆત ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર જાહેર થયેલ છે. આ સત્રમાં વિધાનસભામાં પ્રશ્ન રજૂ કરવા માટે જાહેર જનતા પાસેથી ગોપાલ ઈટાલિયાએ સૂચનો મંગાવ્યા. તમારું સૂચન નીચેના Email ID થકી મોકલો 📨 [email protected] (1/2)
AAP Gujarat16,030 просмотров • 1 год назад

'આપ' ધારાસભ્ય શ્રી Gopal Italia એ, સી આર પાટીલને કરી ચેલેન્જ 🔥🔥
AAP Gujarat15,022 просмотров • 1 год назад

ગુજરાતમાં પોલીસ કઈ રીતે કામ કરે છે તે જાણો.. આખો વિડિઓ અચૂક સાંભળો 👇💯
AAP Gujarat10,994 просмотров • 1 год назад