
Ahmedabad Police અમદાવાદ પોલીસ
@AhmedabadPolice • 415,008 subscribers
Official Twitter Account of Ahmedabad Police. Dial 112 in case of Emergency.
Videos

અમદાવાદ શહેર પોલીસ વસ્ત્રાલમા બનેલ ઘટના અંગત અદાવત ના કારણે બની છે, બનાવની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર રામોલ સહિતની ટીમો ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયેલા. ભોગબનનારની FIR દાખલ કરવામાં આવેલ છે.અત્યાર સુધી માં કુલ 13 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે. Harsh Sanghavi Gujarat Police
Ahmedabad Police અમદાવાદ પોલીસ44,763 Aufrufe • vor 1 Jahr

એક્ટિવા ચાલક નાઓને અચાનક છાતીમાં ખુબજ દુખાવો થતા જેઓએ ચોકી પાસે આવી પોલીસ ને જાણ કરેલ કે મને છાતી માં ખુબજ દુખાવો થાય છે જેથી કાલુપુર સર્કલ પર હાજર પોલીસ ના માણસો એ ૧૦૮ ને ફોન કરી પ્રાથમિક સારવાર આપી Harsh Sanghavi Gujarat Police Gujarat Information AHMEDABAD TRAFFIC POLICE Safin Hasan
Ahmedabad Police અમદાવાદ પોલીસ74,242 Aufrufe • vor 3 Jahren

અમદાવાદ શહેરમાં એક વિડિયો સોશ્યલ મિડીયામાં વારયલ થયો હતો સિંધુભવન રોડ પર એક્ટીવા પર સ્ટંટ કરતા ચાલકનો વાયરલ થયેલ વિડિયો આધારે એક્ટીવા ચાલક વિરુધ્ધ કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ #ahmedabadpolice AHMEDABAD TRAFFIC POLICE Safin Hasan
Ahmedabad Police અમદાવાદ પોલીસ44,139 Aufrufe • vor 3 Jahren

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજરોજ અસામાજીક તત્વો વિરુદ્ધ ની ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા દુર કરવામા આવ્યા.જેમા વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા કુખ્યાત કાલુ ગરદનની 4 દુકાન અને 1 મકાન, દરિયાપુર રવિ નુ 1 મકાન, મેઘાણીનગર 2 મકાન, શહેરકોટડા 1 મકાન, સરદારનગર 1 મકાન, દૂર કરવામાં આવ્યા, Harsh Sanghavi Gujarat Police DGP Gujarat #AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ18,583 Aufrufe • vor 1 Jahr

અમદાવાદ શહેર પોલીસ દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ જીલ્લા વહીવટીતંત્ર ના સહયોગ દ્વારા ઇસનપુર વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ માં ગેરકાયદેસર રીતે બાંધકામ દ્વારા દબાણ કરવામાં આવેલ તે તમામ તોડી પાડવામાં આવી રહ્યા છે. આ સમગ્ર કાર્યવાહીનું મોનિટરિંગ કરવા માટે રાજ્યના મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મા. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, જિલ્લા કલેકટર શ્રી સુજીત કુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની નાઓ ઉપસ્થિત રહ્યા હતા. મા.મુખ્યમંત્રીશ્રી ની અધ્યક્ષતામા શહેરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી જેમા શહેર પોલીસના બંદોબસ્ત આયોજન અંગે તેમજ થઈ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. મા.મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રુમની તથા સખી મંડળ સંચાલિત કેન્ટીન ની પણ મુલાકાત લીધેલ. Bhupendra Patel Harsh Sanghavi CMO Gujarat Gujarat Police DGP Gujarat AMC Complaints Ahmedabad Collector Gujarat Information #AhmadabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ16,460 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar