
Ahmedabad Police અમદાવાદ પોલીસ
@AhmedabadPolice • 413,892 subscribers
Official Twitter Account of Ahmedabad Police. Dial 112 in case of Emergency.
Shorts
Videos

અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીને વધુ સઘન બનાવવા માટે સતત બીજા દિવસે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત નાઓ દ્વારા શહેરમાં નાઈટ રાઉન્ડનું વિશેષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણ વેળાએ શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. અમદાવાદ પોલીસ આપની સુરક્ષા અને સેવા માટે હરહંમેશ તત્પર છે Harsh Sanghavi Gujarat Police CMO Gujarat Gujarat Information #AhmadabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ15,483 views • 16 days ago

અમદાવાદ શહેર પોલીસ વસ્ત્રાલમા બનેલ ઘટના અંગત અદાવત ના કારણે બની છે, બનાવની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર રામોલ સહિતની ટીમો ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયેલા. ભોગબનનારની FIR દાખલ કરવામાં આવેલ છે.અત્યાર સુધી માં કુલ 13 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે. Harsh Sanghavi Gujarat Police
Ahmedabad Police અમદાવાદ પોલીસ44,776 views • 1 year ago

એક્ટિવા ચાલક નાઓને અચાનક છાતીમાં ખુબજ દુખાવો થતા જેઓએ ચોકી પાસે આવી પોલીસ ને જાણ કરેલ કે મને છાતી માં ખુબજ દુખાવો થાય છે જેથી કાલુપુર સર્કલ પર હાજર પોલીસ ના માણસો એ ૧૦૮ ને ફોન કરી પ્રાથમિક સારવાર આપી Harsh Sanghavi Gujarat Police Gujarat Information AHMEDABAD TRAFFIC POLICE Safin Hasan
Ahmedabad Police અમદાવાદ પોલીસ74,246 views • 3 years ago

અમદાવાદ શહેરમાં એક વિડિયો સોશ્યલ મિડીયામાં વારયલ થયો હતો સિંધુભવન રોડ પર એક્ટીવા પર સ્ટંટ કરતા ચાલકનો વાયરલ થયેલ વિડિયો આધારે એક્ટીવા ચાલક વિરુધ્ધ કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ #ahmedabadpolice AHMEDABAD TRAFFIC POLICE Safin Hasan
Ahmedabad Police અમદાવાદ પોલીસ44,149 views • 3 years ago

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજરોજ અસામાજીક તત્વો વિરુદ્ધ ની ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા દુર કરવામા આવ્યા.જેમા વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા કુખ્યાત કાલુ ગરદનની 4 દુકાન અને 1 મકાન, દરિયાપુર રવિ નુ 1 મકાન, મેઘાણીનગર 2 મકાન, શહેરકોટડા 1 મકાન, સરદારનગર 1 મકાન, દૂર કરવામાં આવ્યા, Harsh Sanghavi Gujarat Police DGP Gujarat #AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ18,583 views • 1 year ago

ગુજરાત પોલીસને આપવામાં આવેલ સીપીઆર તાલીમ થકી લોકોને મળી રહ્યું છે નવજીવન ! અમદાવાદના તપોવન સર્કલ પાસે વિસનગર-કેશોદ એસ.ટી.બસ રૂટના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ફરજ સ્થળે હાજર પોલીસ જવાને પોતાની સતર્કતાથી સીપીઆર આપીને એસ.ટી.કર્મીને નવજીવન આપ્યું છે. Harsh Sanghavi DGP Gujarat
Ahmedabad Police અમદાવાદ પોલીસ21,114 views • 3 years ago
No more content to load