
Ahmedabad Police અમદાવાદ પોલીસ
@AhmedabadPolice • 413,361 subscribers
Official Twitter Account of Ahmedabad Police. Dial 112 in case of Emergency.
Shorts
Videos

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વરસાદી વાતાવરણમાં આવતા તમામ નાગરિકોને પોતાની સુરક્ષા અને કિંમતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. જવાબદાર નાગરિક બનીને નિયમોનું પાલન કરીએ! Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information #AhmadabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ168,706 görüntüleme • 1 ay önce

અજાણ્યા વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો, કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તાત્કાલિક 112 અથવા 181 ડાયલ કરો. આ વિડીયોને આપના પરિવાર અને મિત્રો સાથે શેર અવશ્ય કરો. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information #AhmedabadPoliceNavratri2026 #SafeGarbaAhmedabad #SurakshitNavratriAmdavad #SHETeam
Ahmedabad Police અમદાવાદ પોલીસ38,711 görüntüleme • 1 ay önce

માસૂમ બાળકના અપહરણનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી, બાળકને સુરક્ષિત રીતે પરત મેળવી આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, ઝોન-૨, ૩ એલ.સી.બી. તથા સાબરમતી સર્વેલન્સ ટીમ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information #AhmadabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ32,193 görüntüleme • 1 ay önce

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સુખરામનગર પાસે એક મહિલા તેમજ તેણીની માતા રિક્ષામાં મુસાફરી કરી રહી હતી, તે દરમિયાન અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં તેણીની હાલત ગંભીર બનવાથી હોસ્પિટલ સુધી પહોંચવું શક્ય ન હોય, સ્થળ પર ફરજ બજાવતા એચ. ટ્રાફિક પોલીસના મહિલા કર્મચારી WPC કુંજનબેન દ્વારા તાત્કાલિક ૧૦૮ બોલાવાવામાં આવેલ ૧૦૮ ના ડોક્ટર દ્વારા ચેક કરતા ડિલિવરી સારું હોસ્પિટલ પહોચવું શક્ય ના હોઈ ત્યાં જ રિક્ષામાં જ ડિલિવરી કરાવવી પડે તેમ હોઈ પોઈન્ટ પર હાજર ટ્રાફિક ના કર્મચારીઓ દ્વારા માનવતાભર્યું વલણ દાખવી રિક્ષાને ચાદર વડે સુરક્ષિત રીતે કવર કરી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવામાં આવી હતી તેમજ તાત્કાલિક એમ્બ્યુલન્સ માં માતા તથા નવજાત બાળકને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની સમયસૂચકતા, ત્વરિત કામગીરીના પરિણામે માતા તથા નવજાત બાળકને સમયસર જરૂરી મદદ મળી તેમનો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ હતી. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information AHMEDABAD TRAFFIC POLICE #AhmadabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ38,239 görüntüleme • 1 ay önce

*બી.આર.ટી.એસ.બસમાં ભીડમાં પેસેન્જરને ટાર્ગેટ કરી નજર ચુકવી ચોરી કરતી ટોળકીની બે મહિલા અને બે પુરૂષ સાગરિતોને સોના-ચાંદીના/રોકડ મળી કુલ રૂ.૫,૫૬,૦૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર...* ક્રાઇમ બ્રાંન્ચ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information
Ahmedabad Police અમદાવાદ પોલીસ53,239 görüntüleme • 3 ay önce

રથયાત્રા નિમિત્તે અમદાવાદ પોલીસની ખાસ અપીલ: અફવાઓથી દૂર રહો, શાંતિ અને ભાઈચારો જાળવો! રથયાત્રા પર અમદાવાદ પોલીસની ૨૪ કલાક સોશિયલ મીડિયા પર નજર! અફવા ફેલાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી. શંકાસ્પદ પોસ્ટ દેખાય તો '૧૧૨' પર જાણ કરો! જાણો રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ડૉ. લવિના સિન્હા, DCP - અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની મહત્વની ગાઈડલાઈન. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information Ahmedabad Cyber Crime Dr. Lavina Sinha #RathYatra2026 #AhmedabadPolice #RathYatraAlert #AhmedabadCybercrime
Ahmedabad Police અમદાવાદ પોલીસ38,250 görüntüleme • 3 ay önce

રાજકોટ ખાતે નોકરી કરતા રોનકસિંહ અમદાવાદ ખાતે આવ્યા હતા. આ દરમિયાન તેમનો મોબાઇલ ફોન રેપિડોમાં રહી ગયો હતો. જે અંગે તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસની ત્વરિત કામગીરીના પરિણામે માત્ર 1 કલાકમાં મોબાઇલ ફોન શોધી અરજદારને પરત આપવામાં આવ્યો Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information #AhmadabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ32,788 görüntüleme • 3 ay önce

અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીને વધુ સઘન બનાવવા માટે સતત બીજા દિવસે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત નાઓ દ્વારા શહેરમાં નાઈટ રાઉન્ડનું વિશેષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણ વેળાએ શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. અમદાવાદ પોલીસ આપની સુરક્ષા અને સેવા માટે હરહંમેશ તત્પર છે Harsh Sanghavi Gujarat Police CMO Gujarat Gujarat Information #AhmadabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ15,483 görüntüleme • 3 ay önce

સુરક્ષાનું વચન અને સ્નેહનો બંધન! અમદાવાદ શહેર પોલીસ તરફથી સૌ નગરજનોને ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના આ પવિત્ર પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. આપની સુરક્ષા, અમારું વચન... Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information #AhmadabadPolice #Happy #RakshaBandhan
Ahmedabad Police અમદાવાદ પોલીસ11,768 görüntüleme • 2 ay önce

અમદાવાદ શહેર પોલીસ વસ્ત્રાલમા બનેલ ઘટના અંગત અદાવત ના કારણે બની છે, બનાવની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર રામોલ સહિતની ટીમો ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયેલા. ભોગબનનારની FIR દાખલ કરવામાં આવેલ છે.અત્યાર સુધી માં કુલ 13 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે. Harsh Sanghavi Gujarat Police
Ahmedabad Police અમદાવાદ પોલીસ44,793 görüntüleme • 1 yıl önce

એક્ટિવા ચાલક નાઓને અચાનક છાતીમાં ખુબજ દુખાવો થતા જેઓએ ચોકી પાસે આવી પોલીસ ને જાણ કરેલ કે મને છાતી માં ખુબજ દુખાવો થાય છે જેથી કાલુપુર સર્કલ પર હાજર પોલીસ ના માણસો એ ૧૦૮ ને ફોન કરી પ્રાથમિક સારવાર આપી Harsh Sanghavi Gujarat Police Gujarat Information AHMEDABAD TRAFFIC POLICE Safin Hasan
Ahmedabad Police અમદાવાદ પોલીસ74,279 görüntüleme • 3 yıl önce

પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પીસીઆર વનમાં કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે Harsh Sanghavi Gujarat Police Gujarat Information Hasmukh Patel Dr. Lavina Sinha #AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ72,195 görüntüleme • 3 yıl önce