Amdavad Municipal Corporation's banner
Amdavad Municipal Corporation's profile picture

Amdavad Municipal Corporation

@AmdavadAMC • 279,779 subscribers

Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303

Shorts

અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આજની કાર્યવાહીમાં શહેરના 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલ 140 જેટલા પશુઓ પકડવામાં આવ્યા હતા તથા 2860 કિ.ગ્રા ધાસચારો જપ્ત કરાયો હતો. #amc #amcforpeople #pashupalan #ahmedabadcity

21,575 Aufrufe

Breaking Records with Every Bloom! We're thrilled to announce that our magnificent Ahmedabad International Flower Show has entered the Guinness World Records for creating the largest flower bouquet ever. #amc #amcforpeople #BloomingAhmedabad #FloralFestivities #ExploreAhmedabad #AIFS2025 #flowershow2025 #worldrecord #guinnessbookofworldrecords #ahmedabadmunicipalcorporation

14,604 Aufrufe

દક્ષિણ ઝોન વિસ્તારના -લાંભા (પશ્ચિમ)વૉર્ડમાં 12મી. પહોળાઈનો રસ્તો ખુલ્લો કરાયો તથા જાહેરાત બોર્ડ હટાવી ₹1,00,000 વસૂલ કરાયા-વટવા વૉર્ડમાં બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ ન લગાવેલી હોવાથી/બેરિકેટિંગ લગાવેલ ન હોવાથી/જાહેર માર્ગ પર બિલ્ડીંગ મટીરીયલ મુકેલ હોવાથી દંડ પેટે ₹65,000 વસૂલ 1/2

12,168 Aufrufe

Videos

AmdavadAMC's profile picture

અમદાવાદ શહેરમાં રોડ પર ટ્રાફિક ન થાય અને સરળતાથી શાકભાજી ખરીદી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજીના થડા બનાવવામાં આવ્યા છે, વિવિધ ફેરિયાઓને ડ્રોમાં થડા ફાળવવામાં આવ્યા છે છતાં જગ્યાનો ઉપયોગ ન કરવાનું ધ્યાન પર આવતા, એસ્ટેટ વિભાગને જેઓને જગ્યા ફાળવવામાં આવી છે તેઓને ત્યાં લઈ જવા અને ગેરકાયદે શાકભાજી વેચનારાને ખસેડવા જેવી, યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગને લગ્ન પ્રસંગે પોસાય તેવા ભાવમાં એએમટીએસ બસ ભાડે આપવા ટૂંક સમયમાં નવી પોલીસી જાહેરાત કરાશે. ચાંદખેડામાં બે જુદા જુદા રોડ બનાવતી કંપની શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રોડની કામગીરી અધૂરી છોડતા બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. તેમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું. #AhmedabadMunicipalCorporation #VegetableVendors #StreetVendors #TrafficManagement #CivicIssues

Amdavad Municipal Corporation

17,044 Aufrufe • vor 19 Tagen

AmdavadAMC's profile picture

તેલની TPC મર્યાદા ભંગ બદલ ઇસનપુરના જલારામ ખમણ હાઉસ સામે AMCની સીલિંગ કાર્યવાહી: નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદના ઇસનપુરની શ્રી જય જલારામ ખમણ હાઉસ ખાતે કુકિંગ ઓઈલની Total Polar Compounds (TPC) ચકાસણી દરમિયાન TPC 39.5%નોંધાયું, જ્યારે FSSAI મુજબ મહત્તમ માન્ય મર્યાદા 25% છે. - TPC 25%થી વધુ = ખાદ્ય ઉપયોગ માટે અયોગ્ય તેલ - વારંવાર તેલ ગરમ થવાથી oxidation અને hydrolysis જેવી પ્રક્રિયાઓને કારણે હાનિકારક polar compoundsનું પ્રમાણ વધે છે. તેથી આવા તેલનો ખાદ્ય પદાર્થો બનાવવા ઉપયોગ કરવો નિયમવિરુદ્ધ છે. AMCની સૂચના: • કુકિંગ ઓઈલનો વારંવાર ઉપયોગ ટાળો • TPC >25% હોય તેવું તેલ ઉપયોગમાં ન લો • Used Cooking Oil (UCO) ફરી ખાદ્ય ચેઇનમાં ન આવે તેની ખાતરી કરો • UCOનો યોગ્ય નિકાલ કરી અધિકૃત collection agencyને સોંપો #FoodSafety #FoodSafetyInspection #AMCHealth #SafeFood #MyCityMyPride

Amdavad Municipal Corporation

32,541 Aufrufe • vor 1 Monat

AmdavadAMC's profile picture

૧૦૨ ડિગ્રી તાવ વચ્ચે પણ ફરજથી એક ક્ષણ પણ પાછળ નહીં... શહેરને ભારે વરસાદ બાદ ફરી સ્વચ્છ અને સામાન્ય બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર **ડો. વિજય મિસ્ત્રી**એ માનનીય **મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની**ના માર્ગદર્શન હેઠળ દિવસ-રાત મેદાનમાં રહી સમગ્ર ટીમને નેતૃત્વ આપ્યું. તમામ ૭ ઝોનમાં સફાઈ, કચરાના ઝડપી નિકાલ, વધારાના મેનપાવર, ડી-વોટરિંગ પંપ અને સતત મેદાની મોનિટરિંગ દ્વારા શહેરને ઝડપથી પૂર્વવત બનાવવા AMCની ટીમ અવિરત કાર્યરત રહી. સેવા, સમર્પણ અને જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ. #Ahmedabad #AMC #SolidWasteManagement #TeamAMC #RainResponse #PublicService #AhmedabadCares PMO India CMO Gujarat Gujarat Information Info Ahmedabad GoG @GUDMGujaratGov Banchha Nidhi Pani Hitesh Barot DD News Gujarati PIB in Gujarat 🇮🇳 MyGov Gujarati

Amdavad Municipal Corporation

15,810 Aufrufe • vor 2 Monaten

AmdavadAMC's profile picture

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા વધુ એક કદમ: અમદાવાદ શહેરને સીએન્ડડી મુક્ત કરવા અને સ્વચ્છ અમદાવાદનું સપનું સાકાર કરવા તમારા રહેઠાણના નજીક વિસ્તારના કંટ્રોલરૂમ નો નંબર ડાયલ કરો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ નજીવી કિંમતે તમારા ઘરે આવી બિલ્ડીંગ મટીરીયલ કે કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જશે અને યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરશે. જો તમે પણ કોર્પોરેશને નક્કી કરેલા 25 સ્થળોએ જાતે જઈને વેસ્ટનો નિકાલ કરશો તો કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી, આ પગલાને કારણે ,ગમે ત્યાં કચરો નાખવાનું અટકશે અને હવાનું પ્રદૂષણ ઘટશે. એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેકનારાને દંડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. #CleanAhmedabad #CDWasteManagement #SolidWasteManagement #AMCUrges #MyCityMyPride

Amdavad Municipal Corporation

10,788 Aufrufe • vor 7 Monaten

Keine weiteren Inhalte verfügbar