
Surat City Police
@CP_SuratCity • 85,027 subscribers
Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better.
Videos

પાલ વિસ્તારમાં દિવાળી ની રાત્રીએ મુખ્ય માર્ગ પર ચાલુ કારે જોખમી રીતે ફટાકડા ફોડી રોફ જમાવનાર ઈસમને ઝડપી કાયદાનું ભાન કરાવતી પાલ પોલીસ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice #suratcitypolice #palpolice #diwali
Surat City Police205,660 Aufrufe • vor 6 Tagen

અનમોલ માર્કેટમાં બે યુવક પર ચોરીનો આરોપ મૂકી નગ્ન કરી માર મારનાર બે આરોપીને સુરત શહેર સલાબતપુરા પોલીસે ઝડપી કરાવ્યું કાયદાનું ભાન. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #suratcitypolice #suratpolice #PoliceAction #salabatpurapolice #salabatpura
Surat City Police999,724 Aufrufe • vor 1 Jahr

સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ અને લાઇક્સ મેળવવાની લાલચમાં કાયદાનું ઉલ્લંઘન ભારે પડી શકે છે…
Surat City Police79,098 Aufrufe • vor 1 Monat

સુરત:ફરિયાદી પાસેથી વજન ઉતારવાની દવાના નામે પાંચ માસમાં રૂ. ૧,૭૭,૪૦,૫૦૦/- પડાવી લેનાર Curest Science & Wellness Private Limited નામની ફેક કંપની દ્વારા ગુરુગ્રામ, હરિયાણા ખાતે ચલાવવામાં આવતા, ૧૫૦ જેટલા કોલર્સ સહિતનો સ્ટાફ મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરતી સુરત સાયબર ક્રાઇમ પોલીસ
Surat City Police65,646 Aufrufe • vor 4 Monaten

સુરત:પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરનાર ઈસમને ઝડપી કાયદાનું ભાન કરાવતી પાંડેસરા પોલીસ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice #suratcitypolice #pandesarapolice
Surat City Police24,008 Aufrufe • vor 3 Monaten

સુરતમાં બે વર્ષ થી વધુ પોલીસ વિભાગ અને જનતાના હૃદય પર રાજ કરનાર, સૌના પ્રિય અને સંવેદનશીલ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરને અશ્રુભીની વિદાય. વિદાયની આ પળોમાં માત્ર પોલીસ બેડું જ નહીં, આખું સુરત ભાવુક થયું. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police
Surat City Police21,092 Aufrufe • vor 4 Monaten

સુરત શહેર પોલીસની સતર્કતા..સારોલી વિસ્તારમાં યુવતીએ કોઈ કારણોસર આત્મહત્યા કરવા માટે દવા પીધા હોવાના સમાચાર મળતા સુરત શહેર સારોલી પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને યુવતીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઇ જઈ યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો. Gujarat Police Harsh Sanghavi #suratcitypolice
Surat City Police36,883 Aufrufe • vor 1 Jahr

સુરત:લસકાણા ખોલવાડ ગામે માનસિક તણાવના કારણે આત્મહત્યા કરવા બાબતે કોલ સુરત પોલીસને મળતા તુરંત PCR ટિમ એ ત્યાં પહોચી પોલીસ જવાનોએ સાતમ માળે અન્ય ફ્લેટમાંથી કૂદી યુવક આત્મહત્યા કરે એ પહેલા ત્યાં પહોંચી યુવકનો જીવ બચાવ્યો હતો. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police
Surat City Police13,893 Aufrufe • vor 5 Monaten

મને દુખી દેખી દુખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા, તું ! સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે રાત્રે નવજાત બાળકની ઉઠાંતરી મામલે સુરત શહેર ખટોદરા અને ક્રાઇમ બ્રાંચ પોલીસે આખી રાત તપાસ કરીને બાળકની ઉઠાંતરી કરનાર મહિલાને ઝડપી બાળકને હેમખેમ પરિવારને સોંપ્યો. Harsh Sanghavi
Surat City Police33,016 Aufrufe • vor 1 Jahr

સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોજાયી પાઇપિંગ સેરેમની.. સુરત શહેર પોલીસના DCP અમિતા વાનાણી તેમજ હેતલ પટેલને SPS કેડરમાંથી IPS કેડર માં પ્રમોશન મેળવનાર અધિકારીઓને સુરત શહેર પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ.... #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #suratcitypolice
Surat City Police26,747 Aufrufe • vor 1 Jahr

સુરત:પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાયી પીપિંગ સેરેમની..DIG (Deputy Inspector General of Police) તરીકે પ્રમોશન મેળવનાર IPS ડો.કરનરાજ વાઘેલાને સુરત પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ. Gujarat Police CMO Gujarat DGP Gujarat Harsh Sanghavi
Surat City Police17,229 Aufrufe • vor 10 Monaten

સરથાણા પોલીસે ઝડપી પાડ્યો નકલી પોલીસને... વિજિલન્સનો નકલી PSI બનીને ફરતો આ શખ્સ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ભલામણ કરવા પહોંચ્યો અને ઝડપાઈ ગયો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . #surat #suratcitypolice #suratpolice #suratcitysarthanapolice #sarthanapolice #sarthana
Surat City Police21,339 Aufrufe • vor 1 Jahr