
Surat City Police
@CP_SuratCity • 84,471 subscribers
Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better.
Videos

સુરત:ફરિયાદી પાસેથી વજન ઉતારવાની દવાના નામે પાંચ માસમાં રૂ. ૧,૭૭,૪૦,૫૦૦/- પડાવી લેનાર Curest Science & Wellness Private Limited નામની ફેક કંપની દ્વારા ગુરુગ્રામ, હરિયાણા ખાતે ચલાવવામાં આવતા, ૧૫૦ જેટલા કોલર્સ સહિતનો સ્ટાફ મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરતી સુરત સાયબર ક્રાઇમ પોલીસ
Surat City Police65,577 views • 1 month ago

સુરત:લસકાણા ખોલવાડ ગામે માનસિક તણાવના કારણે આત્મહત્યા કરવા બાબતે કોલ સુરત પોલીસને મળતા તુરંત PCR ટિમ એ ત્યાં પહોચી પોલીસ જવાનોએ સાતમ માળે અન્ય ફ્લેટમાંથી કૂદી યુવક આત્મહત્યા કરે એ પહેલા ત્યાં પહોંચી યુવકનો જીવ બચાવ્યો હતો. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police
Surat City Police13,835 views • 1 month ago

સુરત શહેર પોલીસની સતર્કતા..સારોલી વિસ્તારમાં યુવતીએ કોઈ કારણોસર આત્મહત્યા કરવા માટે દવા પીધા હોવાના સમાચાર મળતા સુરત શહેર સારોલી પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને યુવતીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઇ જઈ યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો. Gujarat Police Harsh Sanghavi #suratcitypolice
Surat City Police36,869 views • 1 year ago

મને દુખી દેખી દુખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા, તું ! સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે રાત્રે નવજાત બાળકની ઉઠાંતરી મામલે સુરત શહેર ખટોદરા અને ક્રાઇમ બ્રાંચ પોલીસે આખી રાત તપાસ કરીને બાળકની ઉઠાંતરી કરનાર મહિલાને ઝડપી બાળકને હેમખેમ પરિવારને સોંપ્યો. Harsh Sanghavi
Surat City Police33,009 views • 1 year ago

સુરત:પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાયી પીપિંગ સેરેમની..DIG (Deputy Inspector General of Police) તરીકે પ્રમોશન મેળવનાર IPS ડો.કરનરાજ વાઘેલાને સુરત પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ. Gujarat Police CMO Gujarat DGP Gujarat Harsh Sanghavi
Surat City Police17,217 views • 7 months ago

સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોજાયી પાઇપિંગ સેરેમની.. સુરત શહેર પોલીસના DCP અમિતા વાનાણી તેમજ હેતલ પટેલને SPS કેડરમાંથી IPS કેડર માં પ્રમોશન મેળવનાર અધિકારીઓને સુરત શહેર પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ.... #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #suratcitypolice
Surat City Police26,736 views • 1 year ago

BRTS બસમાં મુસાફરો સામે ડ્રગ્સ બતાવી રોફ જમાવનાર આરોપીને ઝડપી સુરત શહેર મહિધરપુરા પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #suratcitypolice #suratpolice #PoliceAction #mahidharpura #mahidharpurapolice #nodrugsinsuratcity #nodrugs
Surat City Police19,969 views • 1 year ago

સરથાણા પોલીસે ઝડપી પાડ્યો નકલી પોલીસને... વિજિલન્સનો નકલી PSI બનીને ફરતો આ શખ્સ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ભલામણ કરવા પહોંચ્યો અને ઝડપાઈ ગયો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . #surat #suratcitypolice #suratpolice #suratcitysarthanapolice #sarthanapolice #sarthana
Surat City Police21,324 views • 1 year ago

સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું રોડ અકસ્માતમાં અવસાન થતાં, એક્સિસ બેન્કના MOU અનુસાર મૃતક પોલીસ કર્મીના વારસદારોને આજ રોજ પોલીસ કમિશ્નરશ્રીના હસ્તે ₹1,08,00,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #suratcitypolice
Surat City Police22,431 views • 1 year ago

સુરત શહેરમાં 4 દિવસ પહેલા બિહારથી પોતાના પરિવારને મળવા આવેલી યુવતી ખરીદી કરવા ગયા બાદ ઘરે ન આવતા સુરત શહેર ચોકબજાર પોલીસે તુરંત ટીમ બનાવી અનેક CCTV ફૂટેજની મદદથી યુવતીને શોધી પરિવારને સોંપી ત્યારે પરિવાર થયો ભાવુક. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #suratcitypolice
Surat City Police19,411 views • 1 year ago
