Janak Dave's banner
Janak Dave's profile picture

Janak Dave

@dave_janak49,648 subscribers

Managing Editor @NewsCapitalGJ, Ex-Editor News18India, Ahmedabad. Follow us on WhatsApp: https://t.co/GLxXOy80L7

Shorts

अहमदाबाद : सड़कों पर तेज रफ़्तार गाड़ियाँ चलाने वालों के लिये यह तस्वीरें ख़ास : परसों रात को अहमदाबाद सड़कों पर तेज रफ़्तार कार ऐसी दौड़ाई की कार ही पलट गई और सड़क किनारे बैठे कुछ लोगो की जान बालबाल बची. कार मैं सवार लोगो को पुलिस ने उसी सड़क पर फिर तबियत से सबक़ सिखाया. सड़कों पर उत्पात मचाने वाले ऐसे लोगों के ख़िलाफ़ पुलिस क्या कर रही है यह सवाल गुजरात हाईकोर्ट ने आज ही उठाया है.

758,725 views

સાવ આવું ! જન્મનો દાખલો કઢાવવા માટે ₹૫૦૦૦ ની લાંચ માંગી, રકજક બાદ ₹૪૦૦૦ માં નક્કી થયું. છેલ્લે #ACB ના હાથે પકડાવી દીધો. તમારી પાસે જો કોઈ લાંચ માંગે તો તમે પણ ACB ની મદદ લઈ શકો છો. ઘટના અમરેલીની છે. સવાલ એ છે ગામડા સ્તરે પણ દરેક સરકારી કામના રેટ કાર્ડ ફિક્સ છે.

30,710 views

વિષય ખૂબ ગંભીર છે ! તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય અને ડૉક્ટર કહે કે એમને પ્લાઝમા ચઢાવવું જરૂરી છે….તો એક વાર ચેક કરજો લોહીથી અલગ થયેલું પ્લાઝમા અસલી છે કે નકલી ? ઠગો પૈસા કમાવવા હવે લોહીનો વેપાર કરવા લાગ્યા છે. અમદાવાદમાં રહેતો દિનેશ ચૌધરી એક ફાર્મા કંપનીમાં પ્લાઝમા કલેક્શન કરતો હતો..એને પ્લાઝમાનું જ્ઞાન હતું. દિનેશે પ્લાઝમા ટ્રાન્સપોર્ટ કરતાં લોકો સાથે સંપર્ક કર્યો. આખા દેશમાં પ્લાઝમા પહોચાડતા ટ્રકના ડ્રાઇવર સાથે કનેક્શન સેટ કર્યા. પ્લાઝમાની પ્રોસેસ વિશે દિનેશ ચૌધરીને અંદાજ હતો એટલે દેશભરમાંથી આવતા બ્લડ પ્લાઝમા કાઢી લેતો અને પાણી અને સોલ્વંટવાળા મિક્સ્ચરને પ્લાઝમાનું નામ આપી દેતો. અસલી પ્લાઝમાની બેગ્સ સાથે નકલી પ્લાઝમાની બેગ્સ મિક્સ કરવામાં આવતી અને આ બધા નકલી પ્લાઝમા દેશભરની હોસ્પિટલ્સમાં પહોંચતા.. બીજી તરફ મહારાષ્ટ્રનો મનોજ ગાયકવાડ પણ બ્લડ બેંકમાં કામ કરતો હતો.. પ્લાઝમાના સંદર્ભમાં બંનેની ઓળખાણ થઈ હતી.મનોજ પ્લાઝમા અલગ અલગ હોસ્પિટલ્સ સુધી પહોંચાડતો હતો. જોકે તૈયાર થયેલા પ્લાઝમા માત્ર નકલી નહોતા એ કોઈના જીવન સાથે કરવામાં આવી રહેલા મોટા ચેડાં હતા.. એક સમયે વિચારો કે આ નકલી પ્લાઝમા જે તે દર્દીઓને ચઢ્યા હશે એમની શું હાલત થઈ હશે ! અમદાવાદ ગ્રામ્ય પોલીસ દિનેશ ચૌધરીને પકડ્યો છે અને એ જગ્યા પણ કબજે કરી છે જ્યાં બેસીને તે નકલી પ્લાઝમા બનાવટો હતો. પ્લાઝામા શું છે ? બ્લડ પ્લાઝ્મા એ બીજું કંઈ નહીં પરંતુ લોહીનો આછા પીળા રંગનું એક પ્રવાહી છે જે શરીરમાં કુલ લોહીના લગભગ ૫૫% હિસ્સો ધરાવે છે. આ પ્લાઝમામાં ૯૨% પાણી અને ૮% પ્રોટીન, ગ્લુકોઝ અને મિનરલ્સ જેવા આવશ્યક તત્વો હોય છે. આમ તો તે લિવરમાં કુદરતી રીતે જ બને છે અને તેને લેબોરેટરીમાં અલગ કરવામાં આવે છે. પ્લાઝમાનો ઉપયોગ શું ? કોઈ દાઝ્યું હોય કે અકસ્માત સમયે ખૂબ લોહી વહ્યું હોય તો એનું પ્રમાણ જાળવવા માટે પ્લાઝમા ચઢાવવામાં આવે. હીમોફીલિયા જેને લોહી ના ગંઠાવાની બીમારી કહે છે એની દવાઓ બનાવવામાં પ્લાઝમાનો ઉપયોગ થાય છે. કોરોનો સમયે સાજા થયેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા એનો ઉપયોગ થતો. ચામડી સંબંધિત રોગોના ઈલાજ માટે પ્લાઝમાની ઇન્જેક્શન આપવામાં આવે છે. વિચારો નકલી પ્લાઝમા તમને આપવામાં આવે તો શું હાલત થાય ? નકલી પ્લાઝમા કોને કોને અપાયો એની તપાસ ચાલી રહી છે. Harsh Sanghavi | DGP Gujarat | Ahmedabad Rural Police |

14,252 views

बाबा बागेश्वर के राजकोट के दरबार मैं कुछ महिलाओं के शरीर मैं आत्माए घुसने के दावे के साथ महिलाए ऊटपटाँग चीजें करने लगी. उस मैं भी एक महिला लोगो को डराने लगी. उसने अचानक जाकर एक शख़्स को थप्पड़ मार दिया. उसके बाद क्या था उस शख़्सने भी महिला को जमकर पीटा. तस्वीरें देखिये. #BabaBageshwar | #Rajkot

14,583 views

ટૂંક સમય માં શરૂ થનારા GUJARATI NEWS DESTINATION માટે જોઈએ છે : Vacancies are Open : ------------ •Script Creators, •Anchors, •Reporters, •Video editors, •Graphic designers, •HR/Admin, •Sales and Marketing, •Digital Marketing, Freshers can also apply. mail your CV : wegujaratijobs@gmail.com

ટૂંક સમય માં શરૂ થનારા GUJARATI NEWS DESTINATION માટે જોઈએ છે : Vacancies are Open : ------------ •Script Creators, •Anchors, •Reporters, •Video editors, •Graphic designers, •HR/Admin, •Sales and Marketing, •Digital Marketing, Freshers can also apply. mail your CV : [email protected]

74,803 views

….જો આપણે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે. સુરતમાં મુસ્લિમ યુવક દ્વારા છેડતી મામલે મોટો ખુલાસો. સુરત પોલીસને એક ઓડિયો હાથ લાગ્યો છે ઓડિયો જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે છેડતીના આરોપી કે જે મુસ્લિમ છે એને જીપમાંથી બહાર કાઢી મારવાનો અને પોલીસ સ્ટેશન અને BJP કાર્યાલય પર જઈ બબાલ કરવાની. ઓડિયોમાં એક એક વ્યક્તિ કહી રહ્યો છે કે આવું કરવું પડશે અને જો ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે. મોટી બબાલ થશે તો વિસ્તારમાં બધા પટેલ લોકો BJP ની પથારી ફેરવી નાંખશે. વાતચીત કરનાર બે વ્યક્તિઓમાં એક વોર્ડ ૨૯ ના AAP ના ઉમેદવાર જીવરાજ પટેલનો માણસ છે. અને ઓડિયોમાં કહી રહ્યો છે કે આ પ્રકારની બબાલ કરવાની સૂચના જીવરાજ ભાઈએ જ આપી છે. ધ્યાન રહે કે આરોપીને જીપમાંથી બહાર કાઢીને માર્યા બાદ લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પણ જાય છે ત્યાં ઉગ્ર બબાલ કરે છે આખરે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડે છે. મતલબ બિલકુલ સ્ક્રિપ્ટ અનુસાર…. કોશિશ એ હતી કે જો માહોલ વધારે બગડે તો BJP ની કોર વોટ બેંક પાટીદાર સમાજ નારાજ થાય. ત્યાં સુધી કે એ વ્યક્તિ કહી રહ્યો છે કે આરોપી આપણો માણસ છે.મતલબ મુસ્લિમ આરોપીના ઓઠા હેઠળ પ્લાનિંગ થઈ રહ્યું છે. પોલીસની સમયસૂચકતાથી પ્રી-પ્લાન્ડ ષડયંત્રને રોકી શકાયું. એક પછી એક ક્રોનોલોજીને સમજો. ઓડિયો : 01 ) AAP ના ઉમેદવારના માણસનો ઓડિઓ સાંભળો. વીડિયો : 02 ) છેડતીના આરોપીને જીપ માંથી ખેંચીને મારે છે. વીડિયો : 03 - 04 ) પોલીસ સ્ટેશન પર ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે.પોલીસ હળવો લાઠીચાર્જ જ કરે છે પરંતુ માહોલ બગાડવા નથી દેતી. #Surat | Surat City Police

10,711 views

उत्सवों का हिस्सा रहती है पुलिस.. एक तस्वीर गुजरात के अंबाजी की.. एक तस्वीर हैदराबाद की.

31,099 views

सूरत में आख़िर हुआ क्या ?? कैसे बीजेपी उम्मीदवार निर्विरोध जीता?? इस वीडियो ने चंद सेकंड में सब कुछ समझा दिया है. #LokSabhaElections2024 #LokSabhaElection2024 #Surat

25,622 views

Videos

dave_janak's profile picture

વગર વિચારે શરૂ કરેલી યોજનાઓનું બાળમરણ કેવી રીતે થાય એ સમજવું હોય તો આ ખબર ખાસ જુઓ. જાન્યુઆરી મહિનાની આસપાસ સાઉથ બોપલ વિસ્તારમાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી… ધીરે ધીરે ફ્લેપ લાગ્યા, CCTV લાગ્યા….જોકે રસ્તાની એક જ બાજુએ. આમને આમ ૦૬ મહિના કાઢી નાંખ્યા. લોકોને સમજાવવામાં પણ ના આવ્યા કે આ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ કેવી રીતે ઉપયોગમાં લેવી. સીધી ગાડી પાર્ક કરવાની જગ્યાએ લોકો ફ્લેપ પર જ ગાડી ચઢાવી દેતાં. કેટલીક જગ્યાએ સીસીટીવી થાંભલાને ઠોકી પણ દેતાં. બિલકુલ કેઓસ… ફ્લેપ એવી જગ્યાએ લગાવ્યા કે ચોમાસામાં પાણી ભરાયેલું રહે… લોકો ગાડી પાર્ક કેવી રીતે કરે ? આખરે તંત્રને સમજાયું કે આ પ્રોજેક્ટ ફિઝિબલ નથી.લોકોને તો આમેય ફોલો કરવું નહોતું. છેલ્લે રસ્તા પર લગાવેલા સ્માર્ટ પાર્કિંગ ફ્લેપ રાતોરાત કાઢી લેવામાં આવ્યા અને હવે બીજે લગાવશે. સાંભળો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શું કહી રહ્યા છે. કોઈ સર્વે,કે વિચાર કર્યા વગર તુઘલખી નિર્ણય લેવાય અને પછી એ નિર્ણયને પાછો લેવો પડે. 1 અને 2 - ફ્લેપ કાઢી લેવામાં આવ્યા પછીની તસવીરો 3 અને 4 - ફ્લેપ લાગેલા હતાં એ સમયની તસવીરો. #Ahmedabad | Amdavad Municipal Corporation

Janak Dave

23,082 views • 7 days ago

નબળા દિલના લોકો આ તસવીરો ના જોવે. ભાવનગર : તસવીરોમાં માર ખાઈ રહેલી મહિલાનું નામ કાજલ છે… જે હવે આ દુનિયામાં નથી. ફૈઝલના સંપર્કમાં આવી ત્યારથી પરિવારથી સંપર્ક તોડી નાંખ્યો. ફૈઝલ લુખ્ખો છે…. વિસ્તારમાં દાદાગીરી કરવી, ગમે એનું મારી ખાવું એનો ધંધો છે. આવા લુખ્ખાને કાજલ દિલ દઈ બેઠી હતી જ્યારે ફૈઝલ માટે કાજલ માત્ર વાસના સંતોષવાનું સાધન હતી. જેલમાં જવું અને બહાર આવવું એ ફૈઝલ માટે સમાન્ય હતું. મારામારીના ગુનામાં ૨૫ ઓગસ્ટે ફૈઝલ બહાર આવ્યો, ફૈઝલના જામીન બીજા કોઈએ નહીં, પરંતુ કાજલે કરાવ્યા હતાં. ફૈઝલ જેલમાં હતો ત્યારે એનો મિત્ર રવિ અને કાજલ જ એના જામીન માટે ધક્કા ખાઈ રહ્યા હતા. ફૈઝલને એના મિત્ર રવિ અને કાજલ વચ્ચે કંઈક હોવાની શંકા ગઈ. આ શંકા બાદ ભાવનગરના બસ સ્ટેશન પર ફૈઝલે જે રીતે કાજલને મારી છે એ તસવીરો તમને ધ્રુજાવી દેશે. હેરાની તો એ વાતની છે કે કોઈએ બચાવ પણ ના કર્યો ત્યાં સુધી કે કાજલે દમ ના તોડ્યો. ફૈઝલને એના કર્યા પર કોઈ પસ્તાવો નથી…. એને એમ જ છે કે જ્યારે પણ જેલથી બહાર આવીશ, ત્યારે કાજલ જેવી બીજી મળી રહેશે. #Bhavnagar | SP Bhavnagar
4:33

Sensitive content

This media may contain sensitive content.

46,212 views • 19 days ago

dave_janak's profile picture

Ahmedabad Crime Branch is making use of technical measures to avoid any stampede kind of situation. Anti stampede visual analytics,using reference area and crowd movement, head count algorithm. Anti-stampede algorithms on CCTV cameras are a crucial advancement in crowd management, leveraging AI and image processing to prevent dangerous situations in densely populated areas. Here's a breakdown of their usage: How they work: Real-time monitoring: AI-powered CCTV cameras continuously analyze video streams in real-time. Crowd density estimation: Algorithms calculate the number of people in a given area. This can involve: Pixel-based analysis: Converting images to black and white and counting "black pixels" (representing people). Object detection: Using machine learning models (like Mask R-CNN) to identify and count individuals, often by detecting heads or torsos. Thresholding: Pre-defined "threshold values" for crowd density are established. When the detected density crosses these thresholds, it triggers an alert. Anomaly detection: Beyond just density, these algorithms can identify unusual crowd behaviors such as: * Sudden surges in movement. * Unusual clustering patterns. * Fallen individuals. * Aggressive movements. Alerting authorities: Upon detecting a potential stampede risk, the system sends immediate alerts to security personnel or control rooms via LCD displays, GSM messages, or other communication channels. Predictive analytics: Some advanced systems use time-series prediction models to forecast crowd behavior and dynamics based on historical and real-time data, helping anticipate potential bottlenecks or overcrowding. Reinforcement learning: Algorithms can learn from past incidents to suggest optimal crowd flow routes and alternative evacuation paths during emergencies. Benefits: Proactive prevention: The primary benefit is the ability to detect and warn of potential stampedes before they occur, allowing authorities to take preventative measures. Real-time insights: Provides immediate and accurate data on crowd density and movement, far surpassing manual observation. Enhanced safety: Significantly improves safety in public spaces by reducing human error and enabling swift responses to risks. Optimized resource allocation: Helps in better deployment of security personnel and resources to areas with high crowd density. Improved efficiency: Automates a labor-intensive task, freeing up human operators for more complex decision-making. Data for future planning: The collected data can be analyzed to improve crowd management strategies for future events. Challenges: Accuracy limitations: While advanced, AI algorithms can still face challenges with: Occlusion: People blocking each other, making accurate counting difficult. Varying conditions: Changes in lighting, weather, and camera angles can affect accuracy. Bias in training data: Can lead to false positives or inaccurate detections. Computational complexity and cost: Developing and deploying such systems can be expensive due to the need for high-resolution cameras, powerful processing units, and sophisticated algorithms. Data privacy and ethical concerns: The extensive use of CCTV and AI raises concerns about individual privacy and potential misuse of data. Integration with existing infrastructure: Integrating new AI-powered systems with older CCTV networks can be complex. Human intervention still crucial: While AI can alert, human responders are still essential for effective intervention and crowd dispersal. As seen in the Kumbh Mela example, even with AI alerts, a lack of ground personnel can limit effectiveness. Defining thresholds: Determining appropriate crowd density thresholds for different environments and cultural contexts can be challenging. Real-world applications: Large public gatherings: Religious festivals (like the Kumbh Mela in India, which has used AI for crowd management), concerts, sports events, and political rallies. Transportation hubs: Railway stations, airports, and bus terminals to manage passenger flow. Shopping malls and commercial centers: To monitor crowd density during peak hours and special events. Stadiums and arenas: For managing ingress, egress, and crowd movement during events. Tourist attractions: To prevent overcrowding at popular sites. Overall, anti-stampede algorithms on CCTV cameras represent a significant leap forward in ensuring public safety, offering a powerful tool for proactive crowd management. However, their successful implementation requires careful consideration of technological limitations, ethical implications, and the continued need for effective human intervention. Ahmedabad Police અમદાવાદ પોલીસ Vijay Patel | Megh Updates 🚨™ | Akash Anand | | #BengaluruStampede | #Stampede

Janak Dave

339,758 views • 1 year ago

dave_janak's profile picture

છુટ્ટાની ઝંઝટ જ બંધ થઈ ગઈ…. બધી કંડક્ટર બહેનો એક શ્વાસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે બોલી…. મને ય એવી કેટલીય ઘટનાઓ યાદ છે કે ટિકિટ આપ્યા સમયે જ કંડક્ટર કહી દે કે છુટ્ટા રૂપિયા આપજો. ₹૧૦ ની ટિકિટ થઈ હોય અને કોઈ ₹૫૦ કે ₹૧૦૦ આપે, ત્યાંથી જ રકઝક થાય. પછી કંડક્ટર પણ સમય લે અને કહે કે કોઈના છુટ્ટા આવશે એટલે પછી આપું છું. પછી આખી મુસાફરી દરમ્યાન માત્ર કંડક્ટરને જ એકીટશે જોયા કરે કે કોઈ કંડકટરને છૂટા આપે અને એ મને પાછા મળે…આમાં ને આમાં જ સફરનો આનંદ લૂંટાઈ જતો. પૈસા ના મળે તો જબરદસ્ત માથાકૂટ થતી. ક્યારેક તો પૂંઠાનું બોર્ડ લગાવાતું છુટ્ટા રૂપિયા આપવા, છુટ્ટા મામલે કંડક્ટર જોડે રકઝક કરવી નહીં. તમને યાદ છે આવી ઘટનાઓ જે તમારી સાથે કે તમારી સામે થઈ હોય ? Harsh Sanghavi | #GSRTC

Janak Dave

25,658 views • 27 days ago

dave_janak's profile picture

अहमदाबाद : अकल्पनीय स्थिति के बीच पिछले तकरीबन 70 घंटों से बीना थके हारे प्रशासनिक अधिकारी/कर्मचारी काम मैं लगे है. जब सब कुछ राख हो चुका हो ऐसे मैं DNA मैच करना आसान नहीं है बावजूद अधिकारी लगातार कोशिशें कर रहे है.DNA की प्रक्रिया भी जटिल है. जिनके DNA मैच हो गए है उनके पार्थिव शरीर को सम्मान के साथ उनके घर पहुंचाया जा रहा है. आगे एक पायलट कार होती है, परिवार के साथ एक SDM और एक सीनियर पुलिस अधिकारी रहता है. शब घर पहुंचे उससे पहले जिला कलेक्टर और SP मौजूद होते है. पहली तस्वीरें कंट्रोल रूम की है जिस मैं शब को समान के साथ घर तक पहुचाने की तैयारियाँ दिख रही है. दूसरी तस्वीरें जिस मैं शब लेकर जा रहे परिवारजनो को पायलोटिंग दी जा रही है. तीसरी तस्वीर मैं पुलिसकर्मी सम्मान देते नजर आ रहे है. चौथी तस्वीर मैं पीड़ित परिजनों को पुलिस अधिकारी द्वारा मार्गदर्शन दिया जा रहा है. Harsh Sanghavi | Gujarat Police | #AhmedabadPlaneCrash | #Ahmedabad | #AirIndiaPlaneCrash

Janak Dave

57,089 views • 1 year ago

dave_janak's profile picture

વિષય ખૂબ ગંભીર છે ! તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય અને ડૉક્ટર કહે કે એમને પ્લાઝમા ચઢાવવું જરૂરી છે….તો એક વાર ચેક કરજો લોહીથી અલગ થયેલું પ્લાઝમા અસલી છે કે નકલી ? ઠગો પૈસા કમાવવા હવે લોહીનો વેપાર કરવા લાગ્યા છે. અમદાવાદમાં રહેતો દિનેશ ચૌધરી એક ફાર્મા કંપનીમાં પ્લાઝમા કલેક્શન કરતો હતો..એને પ્લાઝમાનું જ્ઞાન હતું. દિનેશે પ્લાઝમા ટ્રાન્સપોર્ટ કરતાં લોકો સાથે સંપર્ક કર્યો. આખા દેશમાં પ્લાઝમા પહોચાડતા ટ્રકના ડ્રાઇવર સાથે કનેક્શન સેટ કર્યા. પ્લાઝમાની પ્રોસેસ વિશે દિનેશ ચૌધરીને અંદાજ હતો એટલે દેશભરમાંથી આવતા બ્લડ પ્લાઝમા કાઢી લેતો અને પાણી અને સોલ્વંટવાળા મિક્સ્ચરને પ્લાઝમાનું નામ આપી દેતો. અસલી પ્લાઝમાની બેગ્સ સાથે નકલી પ્લાઝમાની બેગ્સ મિક્સ કરવામાં આવતી અને આ બધા નકલી પ્લાઝમા દેશભરની હોસ્પિટલ્સમાં પહોંચતા.. બીજી તરફ મહારાષ્ટ્રનો મનોજ ગાયકવાડ પણ બ્લડ બેંકમાં કામ કરતો હતો.. પ્લાઝમાના સંદર્ભમાં બંનેની ઓળખાણ થઈ હતી.મનોજ પ્લાઝમા અલગ અલગ હોસ્પિટલ્સ સુધી પહોંચાડતો હતો. જોકે તૈયાર થયેલા પ્લાઝમા માત્ર નકલી નહોતા એ કોઈના જીવન સાથે કરવામાં આવી રહેલા મોટા ચેડાં હતા.. એક સમયે વિચારો કે આ નકલી પ્લાઝમા જે તે દર્દીઓને ચઢ્યા હશે એમની શું હાલત થઈ હશે ! અમદાવાદ ગ્રામ્ય પોલીસ દિનેશ ચૌધરીને પકડ્યો છે અને એ જગ્યા પણ કબજે કરી છે જ્યાં બેસીને તે નકલી પ્લાઝમા બનાવટો હતો. પ્લાઝામા શું છે ? બ્લડ પ્લાઝ્મા એ બીજું કંઈ નહીં પરંતુ લોહીનો આછા પીળા રંગનું એક પ્રવાહી છે જે શરીરમાં કુલ લોહીના લગભગ ૫૫% હિસ્સો ધરાવે છે. આ પ્લાઝમામાં ૯૨% પાણી અને ૮% પ્રોટીન, ગ્લુકોઝ અને મિનરલ્સ જેવા આવશ્યક તત્વો હોય છે. આમ તો તે લિવરમાં કુદરતી રીતે જ બને છે અને તેને લેબોરેટરીમાં અલગ કરવામાં આવે છે. પ્લાઝમાનો ઉપયોગ શું ? કોઈ દાઝ્યું હોય કે અકસ્માત સમયે ખૂબ લોહી વહ્યું હોય તો એનું પ્રમાણ જાળવવા માટે પ્લાઝમા ચઢાવવામાં આવે. હીમોફીલિયા જેને લોહી ના ગંઠાવાની બીમારી કહે છે એની દવાઓ બનાવવામાં પ્લાઝમાનો ઉપયોગ થાય છે. કોરોનો સમયે સાજા થયેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા એનો ઉપયોગ થતો. ચામડી સંબંધિત રોગોના ઈલાજ માટે પ્લાઝમાની ઇન્જેક્શન આપવામાં આવે છે. વિચારો નકલી પ્લાઝમા તમને આપવામાં આવે તો શું હાલત થાય ? નકલી પ્લાઝમા કોને કોને અપાયો એની તપાસ ચાલી રહી છે. Harsh Sanghavi | DGP Gujarat | Ahmedabad Rural Police |

Janak Dave

14,252 views • 3 months ago