Devanshi Joshi's banner
Devanshi Joshi's profile picture

Devanshi Joshi

@devanshijoshi71310,930 subscribers

Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए

Shorts

આજે વાવાઝોડું નોઈડા પહોંચ્યું કાલે કરછ બોર્ડર પર પહોંચશે

આજે વાવાઝોડું નોઈડા પહોંચ્યું કાલે કરછ બોર્ડર પર પહોંચશે

78,486 Aufrufe

જ્યારે તમે દાહોદ બાજુથી નીકળો😶

જ્યારે તમે દાહોદ બાજુથી નીકળો😶

62,035 Aufrufe

આપણે નાગરિક તરીકે સાવ નિષ્ફળ જઈ રહ્યા છીએ! દરરોજ બીજાના ઉપર ટોપલો ઢોળવાના ચક્કરમાં પોતાને પ્રશ્ન કરવાનો ભૂલી રહ્યા છીએ! આ જૂનાગઢ છે! આટલી દિવ્ય ભુમિ અને પર્વત પરથી નદીમાં આવતા શુદ્ધ પાણીની જગ્યાએ પ્લાસ્ટિક, ફાટેલા કપડાં અને કચરો આવી રહ્યો છે. વિશ્વને જીવવા લાયક બનાવીએ Please🙏

55,277 Aufrufe

બનાસકાંઠાથી આવી રહી છું, જડિયા અને બાજુના ગામોમાં સ્થિતિ ભયાનક છે, રસ્તા પર પશુઓના મૃતદેહ કોહવાઈ રહ્યા છે, હજુ સુધી ગામમાં ગંદકી સાફ નથી થઈ શકી. બધું ગુમાવ્યા પછી વગર પૈસે મજબૂર લોકો ભેગા થઈને બધું સાફ કરે છે. લોકોની આંખમાં ભયાનક રાતનો ડર હજુ છે. રોગચાળો ના ફેલાય એ જોવું પડશે🙏

38,734 Aufrufe

કુદરતના રંગ જોવા હોય તો કચ્છ પહોંચી જજો કચ્છ એટલે સ્વર્ગ❤️❤️❤️

કુદરતના રંગ જોવા હોય તો કચ્છ પહોંચી જજો કચ્છ એટલે સ્વર્ગ❤️❤️❤️

20,081 Aufrufe

Videos

devanshijoshi71's profile picture

અરવલ્લીમાં મંત્રીના દિકરાઓ અને ભાજપ યુવા મોરચાના નેતાએ અંગત બબાલમાં રસ્તા પર સ્કુટી આંતરીને યુવક પર ગુંડાની જેમ તુટી પડ્યા વીડિયો જોઈને ભરોસો ના થાય કે આ આપણાં ગુજરાતની સ્થિતિ છે. રૌફ જમાવવાનાં ચક્કરમાં કાયદો વ્યવસ્થાને દરરોજ તમાચો પડી રહ્યો છે, જિલ્લામાં ડર બેસાડવાનાં ચક્કરમાં આ લોકો રાજ્યને લાંછન લગાડી રહ્યા છે. વીડિયોમાંથી ઓડીયો હટાવી દીધો છે કેમ કે ગાળો ભયાનક છે પોતાને મુન્નાભૈયા સમજતા નેતાઓ રાજ્યને મિર્ઝાપુર બનાવવા માગે છે? ફીલ્મમાં પણ છેલ્લે તો છેલ્લે પોલીસની એન્ટ્રી થતી હોય છે, આમાં શું થાય છે એ જોઈશું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ભાજપના નેતાઓને લાગુ પડે છે કે કેમ એ પણ જોઈશું... કાલે સુરતમાં એનએસયુઆઈના નેતાઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે તોડ કરતા પકડાયાનાં સમાચાર હતા આ ખાલી ભાજપ કે કૉંગ્રેસનું નહીં, રાજનીતિનું ભવિષ્ય છે. તોડ કરવા, રૌફ જમાવવા અને ગુંડાગર્દી કરવા આ લોકો રાજકારણમાં આવે છે?

Devanshi Joshi

53,636 Aufrufe • vor 1 Jahr

devanshijoshi71's profile picture

યજુર્વેદ કહે છે ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः । वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥ આ વારસાના આપણે સૌ સંતાનો… આ પ્રશ્ન અચાનક પૂછાયો કે પર્પઝ ઓફ લાઈફ શું અને એટલી જ સરળતાથી જવાબ પણ આપી દીધો, પણ એટલું સમજાય છે કે આ વારસાને જાળવીને જિવાડવો અતિશય કપરો છે. એ પણ એવા સમયમાં જ્યાં ચારેય બાજુ દ્વેષ કરવાના પૂરતા કારણો છે છતાંય આપણને સૌને સૃષ્ટિમાંથી જ એટલી ઊર્જા મળતી રહે કે આપણે આ સભ્યતાનું પોષણ કરી શકીએ. અંતે ઈશ્વરેચ્છા બલિયસી. સાક્ષીભાવે જોતા સમજાય છે કે ભાવના આધારે પ્રકૃતિ બંધાય છે,અને પ્રકૃતિના આધાર પર કર્મ… બધું જ આપણા થકી થઈ રહ્યું છે અને હું માધ્યમ બનું છું. હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું🙏

Devanshi Joshi

11,486 Aufrufe • vor 5 Monaten

Keine weiteren Inhalte verfügbar