
Devanshi Joshi
@devanshijoshi71 • 311,451 subscribers
Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए
Shorts
Videos

મારા પ્રિય વ્યક્તિ બાપુએ કહ્યું હતું એ આજે અકળાયેલા પ્રત્યેક માણસને જવાબ.. બદલાવ અશક્ય નથી નથી અને નથી જ.
Devanshi Joshi28,871 görüntüleme • 8 gün önce

અરવલ્લીમાં મંત્રીના દિકરાઓ અને ભાજપ યુવા મોરચાના નેતાએ અંગત બબાલમાં રસ્તા પર સ્કુટી આંતરીને યુવક પર ગુંડાની જેમ તુટી પડ્યા વીડિયો જોઈને ભરોસો ના થાય કે આ આપણાં ગુજરાતની સ્થિતિ છે. રૌફ જમાવવાનાં ચક્કરમાં કાયદો વ્યવસ્થાને દરરોજ તમાચો પડી રહ્યો છે, જિલ્લામાં ડર બેસાડવાનાં ચક્કરમાં આ લોકો રાજ્યને લાંછન લગાડી રહ્યા છે. વીડિયોમાંથી ઓડીયો હટાવી દીધો છે કેમ કે ગાળો ભયાનક છે પોતાને મુન્નાભૈયા સમજતા નેતાઓ રાજ્યને મિર્ઝાપુર બનાવવા માગે છે? ફીલ્મમાં પણ છેલ્લે તો છેલ્લે પોલીસની એન્ટ્રી થતી હોય છે, આમાં શું થાય છે એ જોઈશું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ભાજપના નેતાઓને લાગુ પડે છે કે કેમ એ પણ જોઈશું... કાલે સુરતમાં એનએસયુઆઈના નેતાઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે તોડ કરતા પકડાયાનાં સમાચાર હતા આ ખાલી ભાજપ કે કૉંગ્રેસનું નહીં, રાજનીતિનું ભવિષ્ય છે. તોડ કરવા, રૌફ જમાવવા અને ગુંડાગર્દી કરવા આ લોકો રાજકારણમાં આવે છે?
Devanshi Joshi53,674 görüntüleme • 1 yıl önce

નોંધ - હું અમદાવાદ આવી ગઈ છું વિડિયો ૨ દિવસ પહેલાનો છે અને ખરેખર ચણીબોર પાકી ગયા છે રાધાનેસડા ગામમાં🙈
Devanshi Joshi50,354 görüntüleme • 1 yıl önce

આ બોલી રહ્યા છે એ વ્યક્તિનું નામ ડો. શીતલ મિસ્ત્રી છે, વડોદરા ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને એ જે બોલી રહ્યા છે એને દેસી ભાષામાં હલકાઇ કહેવાય! બધું તંત્ર પર ના ઢોળી દેવાનું, જાતે ઘરમાં ટ્યુબ રાખવાની, તરાપા રાખવાના... ફટ્ટ છે આવા નેતાઓ પર! ભુખી કાંસનું પાણી લોકોના ઘરમાં આવ્યું છે, તમારા ભ્રષ્ટાચારના પાપે વિશ્વામિત્રી લોકોના ઘરમાં ઘૂસી છે, સાવેસાવ આવું ના હોય🙏
Devanshi Joshi46,715 görüntüleme • 1 yıl önce

આ વિડિયો અનેક લોકોએ જોયો છે! છોકરીની આખી વાત સાંભળશો તો તો એના પ્રેમમાં પડી જશો એટલી અદભૂત છોકરી છે! રિપોર્ટર બનવાની બહુ ઈચ્છા હતી એને પણ ભણી ના શકી! Dr. Kuber Dindor Praful Pansheriya P.M.Jadeja અબડાસામાં એક કોલેજ પહોંચાડજોને🙏 શું ખબર કેટલીય પ્રતિભાઓ ડોકિયું કાઢીને રાહ જોતી હશે!
Devanshi Joshi49,405 görüntüleme • 3 yıl önce

યજુર્વેદ કહે છે ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः । वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥ આ વારસાના આપણે સૌ સંતાનો… આ પ્રશ્ન અચાનક પૂછાયો કે પર્પઝ ઓફ લાઈફ શું અને એટલી જ સરળતાથી જવાબ પણ આપી દીધો, પણ એટલું સમજાય છે કે આ વારસાને જાળવીને જિવાડવો અતિશય કપરો છે. એ પણ એવા સમયમાં જ્યાં ચારેય બાજુ દ્વેષ કરવાના પૂરતા કારણો છે છતાંય આપણને સૌને સૃષ્ટિમાંથી જ એટલી ઊર્જા મળતી રહે કે આપણે આ સભ્યતાનું પોષણ કરી શકીએ. અંતે ઈશ્વરેચ્છા બલિયસી. સાક્ષીભાવે જોતા સમજાય છે કે ભાવના આધારે પ્રકૃતિ બંધાય છે,અને પ્રકૃતિના આધાર પર કર્મ… બધું જ આપણા થકી થઈ રહ્યું છે અને હું માધ્યમ બનું છું. હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું🙏
Devanshi Joshi11,576 görüntüleme • 7 ay önce

સંવાદ - રવિવારે સાંજે ૭ કલાકે. મેં એમને સાંભળ્યા ત્યારથી વિચારતી કે કાશ... આવા શિક્ષક મને મળ્યા હોત તો!!!
Devanshi Joshi35,164 görüntüleme • 3 yıl önce
Daha fazla içerik yok.