Dilip Patel દિલીપ પટેલ's banner
Dilip Patel દિલીપ પટેલ's profile picture

Dilip Patel દિલીપ પટેલ

@dmpatel196122,287 subscribers

Journalist, Guj. formerly Times of India, DBhaskar, GujSamachar, AM, Sandesh, Khabar, https://t.co/S8FsU9IL2f https://t.co/cwcSWDZLg9 http://allgujaratnew

Shorts

સુરત ખાડીના પાણીની સમસ્યા 26 વર્ષથી છે. દર ચોમાસામાં નેતાઓ નિકળી પડે છે. યોજના જાહેર કરે છે. પાણી જાય તેની સાથે પૈસા અને પ્રોજેકટ પણ તણાઈને ખંભાતના અખાતમાં જતા રહે છે. 0000 પોલીસ પ્રજાની પાછળ ભાઠા પાડે અને નેતાની આગળ ખાડા શોધે છે. જામનગરની ગટરમાં સાંસદ પુનમ માડમ પડી ગયા હતા એમ?

18,443 Aufrufe

વાવ થરાદમાં બનારસના સાંસદ નરેન્દ્ર મોદીની સભામાં લોકોએ ચાલતી પકડી. વડાપ્રધાન ન. દા. મોદીનું ભાષણ ચાલુ હતું ત્યારે લોકો ભાગવા મંડ્યા હતા. મોદીની સભાની ખુરશીઓ ખાલી અને 2 હજાર બસમાંથી મોટાભાગની ખાલી. શંકર ચૌધરી અને હર્ષ સંઘવીની નાલેશી. મોદી જૂઠી વાતોમાં લોકોને ભરોસો રહ્યો નથી.

26,410 Aufrufe

આ છે દારુની દુકાન:- ******************** આપણા બોલકા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના સુરતમાં દારૂના અડ્ડાની ડ્રોન વ્યૂ વિડિયો. સ્ટીંગ ઓપરેશન કરતી વગતે સંજય ઈઝવાએ પોલીસને જાણ કરી તો પોલીસે દારુના દુકાનના માલિકને જાણ કરી. Sanjay Ezhava 🇮🇳

27,543 Aufrufe

કાળુ જૂઠ:- ધોળકાથી 5 કરોડ ટન અને તારાપુરથી 5 કરોડ બેરલ તેલ શોધી કઢાયાનું નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું. ©ત્યારે મોદીએ કહેલું ગુજરાતમાં દરેક ઘરના નળમાં પેટ્રોલ આવતું હશે. કંઈ ન નિકળ્યુ. ©બનાવટી વિશ્વગુરુ આવી બનાવટ કેમ કરે છે? ©એ તેલ નિકળતુ હોત તો આજે પંપ પર લાઈનો ન હોત.

15,693 Aufrufe

અમદાવાદમાં આજે બીજા દિવસે પણ કંપનીના પોતાના પેટ્રોલપંપ બંધ છે. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની જાહેરાત ગેરમાર્ગે દોરનારી છે.

14,913 Aufrufe

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડીયાનું આ દ્રશ્ય છે. કેરોસીનનો ધૂમાડો કરવાથી મચ્છર મરતા નથી. બીજા સ્થાને ખસી જતાં રહે છે. તો પછી આખા અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરો અમદાવાદ મહાનગર પાલિકાના મશીનો લઈને આ રીતે પ્રદૂષણમાં વધારો કરે છે. આના કરતા રસ્તા પર ચૂનો નાખી રહ્યા છે તે શારૂ છે. #ભાજપ #ગુજરાત #ભૂપેન્દ્રપટેલ

26,756 Aufrufe

A+A+A=MODI 0000000 ભૂપેન્દ્ર પટેલની સરકાર, હર્ષ સંઘવી, મોદી, શાહના ગોરા અંગ્રેજ કરતાં પણ વધારે ઝૂલમ. 5 લાખ ખેતરો પર 15 લાખ ખેડૂતો પર ભગવા અંગ્રેજોના અમાનુષિ અત્યાચાર. તમામ સાંસદો કંપની સામે બોલતા નથી. 182 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્ય ખેડૂતોની સાથે બીજા કોની સાથે?

12,370 Aufrufe

કંડલા 6.25 કલાકે

કંડલા 6.25 કલાકે

28,973 Aufrufe

સંવેદનશીલ કે સંવેદનહીન:- ભૂપત પટેલનેર દાદા વડોદરા હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારા મહિલાઓ કહ્યું ન્યાય મળ્યો નથી ન્યાય આપો. 00 469 દિવસથી ન્યાય ઝંખતી માતાનો સીએમ સમક્ષ બળાપો અને વિરોધ હતો. 00 મુખ્ય પ્રધાને કહ્યુ તમે એજન્ડા લઈને આવ્યા છો. 00 દિકરીના મોતના ન્યાયમાં એજન્ડા શું હોય? પોલીસે બંને મહિલાઓને અને તેમના પતિઓને ડિટેઈન કર્યા.

15,223 Aufrufe

15 વર્ષ અપમાનિત કર્યા. ગુરુ અડવાણીએ સત્તાનો માર્ગ બનાવી આપ્યો. ભૂકંપ અને ભ્રષ્ટાચારનું બહાનું ધરી કેશુભાઇની સરકાર ગબડાવીને ગુજરાતની સત્તા અપાવવા મદદ કરી. વડાપ્રધાન બનાવ્યા. અપમાનિત કરીને સન્માનિત કરવા તે ભૂંડી રાજનીતિ નહીં તો શું? અડવાણીએ સત્તા અને માનનો ઇન્કાર કરી દીધો હોત તો?

11,540 Aufrufe

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબેન દામોદરદાસ મોદીનું અવસાન થતાં દુઃખ છે. ૐ શાંતિ.

10,474 Aufrufe

Videos