
Dilip Patel દિલીપ પટેલ
@dmpatel1961 • 22,336 subscribers
Journalist, Guj. formerly Times of India, DBhaskar, GujSamachar, AM, Sandesh, Khabar, https://t.co/S8FsU9IL2f https://t.co/cwcSWDZLg9 http://allgujaratnew
Shorts
Videos

ભ્રષ્ટાચાર! કેશીયા, જોડિયા, જામનગર, રાજાશાહી વખતનું તળાવ છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર તેની પાળ બનાવી સમારકામ કરાવી રહી છે. પંચાયતના સભ્ય મનોજ કહે છે. આરસીસીનું કામ ધૂળની પાળી કરતાં પણ નબળુ છે. દરેક કામમાં ભ્રષ્ટાચાર. ધારાસભ્ય રાઘવજી પટેલ, સાંસદ પુનમ માડમ આંખો બધ કરે છે?
Dilip Patel દિલીપ પટેલ13,989 просмотров • 1 месяц назад

જામનગરના પૂર્વ રાજાની રૂ.10 હજાર કરોડના બજાર મૂલ્યની મિલકતો માત્ર 3 ટકામાં ખરીદી. 6692 કરોડની મિલકતો રૂ.219 કરોડમાં ખરીદી. બીજી 7 મિલકતોનો શોદો 'હાઈવુડ્સ ઈન્ફ્રાસ્પેસ' કરી રહી છે. અનંત મુકેશ અંબાણીના જન્મ દિવસની ભેટ. 00 યાદ છે મોદી પૂર્વ રાજાને પગે લાગવા થોડા મહિના પહેલા ગયા હતા?
Dilip Patel દિલીપ પટેલ32,485 просмотров • 6 месяцев назад

બેહિસાબ:- CM નરેન્દ્ર મોદીએ 8-9-2010માં અમદાવાદના કાંકરિયામાં ભારતના પ્રથમ રૂ. 10 કરોડના બલૂન સફારી ખુલ્લી મૂકવા આકાશમાં સહેલગાહ માણી, પ્રજાને કહ્યું હતું કે મારી સરકાર પાઈએ પાઈનો હિસાબ આપે છે. પણ, 15 વર્ષથી બલુન બંધ છે તેનો રૂ. 10 કરોડનો હિસાબ આપ્યો નથી. કહે પણ ન કરે એ મોદી....
Dilip Patel દિલીપ પટેલ30,408 просмотров • 6 месяцев назад

નિર્ભર ન્યૂઝ ચેનલના નિર્ભય પત્રકાર ગોપી મણિયારે ના. મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના ટીવી ચેનલોને આમ આદમી પક્ષ પૈસા આપે છે, એવા નિવેદન પર સારો કાર્યક્રમ કર્યો. હર્ષ સંઘવી અને ભાજપ કેટલાક પત્રકારોને કેવા પૈસા આપે છે તેના પરથી પડદો ઉંચકયો છે. ભાજપના ભ્રષ્ટાચાર ખુલ્લા કર્યા. Gopi Maniar ghanghar
Dilip Patel દિલીપ પટેલ20,084 просмотров • 6 месяцев назад

દ્વારકા જિલ્લામાં વૃધ્ધ દંપતિનું ઘર બુલડોઝરથી તોડી પડાયુ તો વિરોધ કરનારા અસક્ત વૃધ્ધાને ઘસડીને આ રીતે પોલીસ ઉઠાવી જાય છે. પોલીસ વૃધ્ધાને હાથ ઉપાડે છે. હવે તો હદ થાય છે. ચૂંટણી હતી ત્યારે ઘર પર બુલડોઝર ફરતા ન હતા. ચૂંટણી પુરી થઇ એટલે અત્યાચાર શરૂ.
Dilip Patel દિલીપ પટેલ17,605 просмотров • 5 месяцев назад

TATAને કોણ કહે? દ્વારકા મીઠાપુરની ટાટા કેમિકલ્સ અને ટાટા શુધ્ધ સિમેન્ટ ફેક્ટરી ગુજરાતના મરીન નેશનલ પાર્કના દરિયામાં આ હદે પ્રદૂષણ ફેલાવે છે. પર્યાવરણના તમામ કાયદાનો ભંગ થયો છે. કોણ કહેશે? કોણ સજા આપશે? લોકો ટાટાના કારણે હિજરત કરી રહ્યા છે. Department of Environment, Forest & Climate Change GujaratForestDept #टाटानगर #TATAIPL World Health Organization (WHO) Tata Group Tata Consultancy Services Tata Motors Tata Capital #WHO
Dilip Patel દિલીપ પટેલ37,936 просмотров • 1 год назад

મોદી મિત્ર:- અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.
Dilip Patel દિલીપ પટેલ16,081 просмотров • 6 месяцев назад

રાત્રે 8 વાગે દ્વારકાના મીઠાપુરમાં ટાટા કેમિકલ્સનું જીવલેણ પ્રદૂષણ! જાણતા માનવ વધ! પર્યાવરણ પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારની સરહદે 27 ગામો પર મોતની ચાદર. Gujarat Pollution Control Board Central Pollution Control Board World Health Organization (WHO) Arjun Modhwadia
Dilip Patel દિલીપ પટેલ16,641 просмотров • 7 месяцев назад

વિવાદ:- મિટ્ટીનું તેલ જ્યાં ગળાય છે એવી ફેક્ટરીના જામનગરના વિસ્તારના વિવાદાસ્પદ અને સૌથી ધનવાન સાંસદ પૂનમ માડમ ફોટો પડાવવાનો ફરી વિવાદ કરી બેઠા છે. શિક્ષણ પ્રધાન રિવા જાડેજા સાથે જાહેરમાં ભારે વિવાદ અને ગટરમાં પડી જવાનો વિવાદ. હવે 2029ની ચૂંટણીમાં જામનગરને વિદાય કરવાનો સમય છે?
Dilip Patel દિલીપ પટેલ14,082 просмотров • 6 месяцев назад