
Dilip Patel દિલીપ પટેલ
@dmpatel1961 • 22,287 subscribers
Journalist, Guj. formerly Times of India, DBhaskar, GujSamachar, AM, Sandesh, Khabar, https://t.co/S8FsU9IL2f https://t.co/cwcSWDZLg9 http://allgujaratnew
Shorts
Videos

જામનગરના પૂર્વ રાજાની રૂ.10 હજાર કરોડના બજાર મૂલ્યની મિલકતો માત્ર 3 ટકામાં ખરીદી. 6692 કરોડની મિલકતો રૂ.219 કરોડમાં ખરીદી. બીજી 7 મિલકતોનો શોદો 'હાઈવુડ્સ ઈન્ફ્રાસ્પેસ' કરી રહી છે. અનંત મુકેશ અંબાણીના જન્મ દિવસની ભેટ. 00 યાદ છે મોદી પૂર્વ રાજાને પગે લાગવા થોડા મહિના પહેલા ગયા હતા?
Dilip Patel દિલીપ પટેલ32,482 görüntüleme • 4 ay önce

બેહિસાબ:- CM નરેન્દ્ર મોદીએ 8-9-2010માં અમદાવાદના કાંકરિયામાં ભારતના પ્રથમ રૂ. 10 કરોડના બલૂન સફારી ખુલ્લી મૂકવા આકાશમાં સહેલગાહ માણી, પ્રજાને કહ્યું હતું કે મારી સરકાર પાઈએ પાઈનો હિસાબ આપે છે. પણ, 15 વર્ષથી બલુન બંધ છે તેનો રૂ. 10 કરોડનો હિસાબ આપ્યો નથી. કહે પણ ન કરે એ મોદી....
Dilip Patel દિલીપ પટેલ30,405 görüntüleme • 4 ay önce

નિર્ભર ન્યૂઝ ચેનલના નિર્ભય પત્રકાર ગોપી મણિયારે ના. મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના ટીવી ચેનલોને આમ આદમી પક્ષ પૈસા આપે છે, એવા નિવેદન પર સારો કાર્યક્રમ કર્યો. હર્ષ સંઘવી અને ભાજપ કેટલાક પત્રકારોને કેવા પૈસા આપે છે તેના પરથી પડદો ઉંચકયો છે. ભાજપના ભ્રષ્ટાચાર ખુલ્લા કર્યા. Gopi Maniar ghanghar
Dilip Patel દિલીપ પટેલ20,071 görüntüleme • 3 ay önce

મોદી મિત્ર:- અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.
Dilip Patel દિલીપ પટેલ16,081 görüntüleme • 4 ay önce

TATAને કોણ કહે? દ્વારકા મીઠાપુરની ટાટા કેમિકલ્સ અને ટાટા શુધ્ધ સિમેન્ટ ફેક્ટરી ગુજરાતના મરીન નેશનલ પાર્કના દરિયામાં આ હદે પ્રદૂષણ ફેલાવે છે. પર્યાવરણના તમામ કાયદાનો ભંગ થયો છે. કોણ કહેશે? કોણ સજા આપશે? લોકો ટાટાના કારણે હિજરત કરી રહ્યા છે. Department of Environment, Forest & Climate Change GujaratForestDept #टाटानगर #TATAIPL World Health Organization (WHO) Tata Group Tata Consultancy Services Tata Motors Tata Capital #WHO
Dilip Patel દિલીપ પટેલ37,936 görüntüleme • 1 yıl önce

વિવાદ:- મિટ્ટીનું તેલ જ્યાં ગળાય છે એવી ફેક્ટરીના જામનગરના વિસ્તારના વિવાદાસ્પદ અને સૌથી ધનવાન સાંસદ પૂનમ માડમ ફોટો પડાવવાનો ફરી વિવાદ કરી બેઠા છે. શિક્ષણ પ્રધાન રિવા જાડેજા સાથે જાહેરમાં ભારે વિવાદ અને ગટરમાં પડી જવાનો વિવાદ. હવે 2029ની ચૂંટણીમાં જામનગરને વિદાય કરવાનો સમય છે?
Dilip Patel દિલીપ પટેલ14,075 görüntüleme • 4 ay önce

EVMમાં ગોલમાલ:- જામનગરની ચૂંટણીમાં લાલપુર તાલુકાના સિંગચ ગામના 650 મતદારોમાંથી 600 મતદારોએ એક જ પક્ષને મત આપ્યા, પણ એ પક્ષને 49 મત મળ્યા હોવાનિ 600 સોગંદનામા કરીને ચૂંટણી અધિકારીને કહ્યું કે મશીનમાં ગોલમાલ થઈ છે, તપાસ કરો. પણ રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણા જવાબ આપતા નથી.
Dilip Patel દિલીપ પટેલ11,252 görüntüleme • 3 ay önce

રાત્રે 8 વાગે દ્વારકાના મીઠાપુરમાં ટાટા કેમિકલ્સનું જીવલેણ પ્રદૂષણ! જાણતા માનવ વધ! પર્યાવરણ પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારની સરહદે 27 ગામો પર મોતની ચાદર. Gujarat Pollution Control Board Central Pollution Control Board World Health Organization (WHO) Arjun Modhwadia
Dilip Patel દિલીપ પટેલ16,639 görüntüleme • 5 ay önce