Gujarat First's banner
Gujarat First's profile picture

Gujarat First

@GujaratFirst17,648 subscribers

24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'

Shorts

Rajkot ના PGVCL Customer Care સેન્ટરનો Video Viral । Gujarat First -તમામ કર્મચારીઓ ફરજ પર જ સાગમટે ઊંઘતા ઝડપાયા -Kanak Road પર આવેલા Customer Care સેન્ટરનો Video હોવાની શંકા -ફરિયાદ માટે ફોન ન ઉપાડતા હોવાનો ગ્રાહકોનો આક્ષેપ -પાંચ મહિના અગાઉ પણ વીડિયો થયો હતો વાયરલ -વીડિયો બાદ PGVCLના MDએ આપ્યા તપાસના આદેશ -સમગ્ર મામલે રિપોર્ટ આવ્યા બાદ થશે કાર્યવાહી Collector Rajkot PGVCL Official #RajkotNews #PGVCLControversy #CustomerCareIssues #ViralVideo #AccountabilityMatters #PublicServiceFailure #GujaratUpdates #GujaratFirst

44,334 Aufrufe

Videos

GujaratFirst's profile picture

Bhavnagar : યુવાનને ભૂંડ કરડી જતાં હડકવા હાલ્યો | Gujarat First ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામની આશ્ચર્યજનક ઘટનામાં સામે આવી છે દોઢ-બે મહિના પહેલા એક યુવાન પોતાની વાડીમાં કામ કરતો ત્યારે ભૂંડ ઉર્ફે ડુક્કર કરડી જતા ગરીબપરા ગામના યુવાનને હડકવા હાલ્યો બાદમાં યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી પણ દવાનો કોર્ષ પૂરો ન કરતા હડકવાની અસર વધતા મોત થયું છે હડકવાના કારણે આ યુવાનને ઘરે દોરડા વડે બાંધવો પડતો અને તેની આસપાસ પણ કોઈ જતું ન હતું આખરે તડપી તડપી ને ગઈકાલે યુવાનનું મૃત્યુ થયું છે આ યુવાન નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોને પશુ થી સાવધાન રહેવાની જરૂર છે #Bhavnagar #Ghogha #pig #AnimalAttack #HealthSafety #Gujaratfirst

Gujarat First

41,580 Aufrufe • vor 1 Jahr

GujaratFirst's profile picture

Vadodara Police ની દાદાગીરી તો જુઓ, નિર્દોષ યુવાનોને ફટકાર્યા | Gujarat First - Vadodara તાલુકા Police ની દાદાગીરી આવી સામે - Ganesh વિસર્જન સમયે Police જવાને બે નિર્દોષ યુવાનોને ફટકાર્યા - પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસે બની ઘટના - પોતાના ઘરે બાઇક લઈને જવા માંગતાં બંને યુવાનોને પોલીસે લાકડીથી ફટકાર્યા - બેરીકેટિંગથી 100 મીટરના અંતરે જ હતું બન્ને યુવાનોનું ઘર - Police જવાન પોતાની સત્તાનો રૂઆબ છાંટી બંને યુવાનોને ખોટા કેસમાં ફીટ કરી દેવાની પણ આપે છે ધમકી - લાકડીઓથી બંને યુવાનોને મારતાં હાથની આંગળી અને પગના ભાગે પહોચી ઈજા - જિલ્લા Police વડા Rohan Anand જુવો તમારા Police જવાનની લુખ્ખી દાદાગીરી Gujarat Police Vadodara City Police #VadodaraPolice #PoliceBrutality #GaneshVisarjan #InnocentYouth #PoliceMisconduct #ExcessiveForce #UnjustBeating #PoliceAccountability #AbuseOfPower #PublicSafety #YouthInjury #JusticeForYouth #GujaratFirst

Gujarat First

41,096 Aufrufe • vor 1 Jahr