
Gujarat First
@GujaratFirst • 17,648 subscribers
24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'
Shorts
Videos

મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નિવેદન “મેસી આવ્યો અને 50 કરોડ લઈને જતો રહ્યો, આપણે અહીં 5 લાખમાં ફાંફા મારીએ છીએ” “હૈદરાબાદમાં મેસી સાથે ફોટો પડાવવાના 10 લાખ હતા તો પણ લાઈનો લાગી હતી” “મેસી 50 કરોડ લઈ ગયો, જેની સામે આપણો કોઈ વિરોધ નથી પણ સમાજની વાસ્તવિકતા જુઓ” “આપણે સેવાના ફંડ માટે મહેનત કરીએ, ને સેલિબ્રિટી મિનિટોમાં કરોડો લઈ જાય” Nitin Patel #NitinPatel #LionelMessi #Mehsana #GujaratPolitics #ViralVideo #Statement #GujaratNews #SocialReality #Fundraising
Gujarat First26,012 views • 5 months ago

#ahmedabadaccident | ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃતકના પરિવારજનોની આરોપીને સજાની માગ #Ahmedabad #AhmedabadNews #iskonbridge #Accident #accidentnews #civilhospital #deaths #tathyapatel #pragneshpatel #gujaratfirst Gujarat Police DGP Gujarat AHMEDABAD TRAFFIC POLICE Ahmedabad Police અમદાવાદ પોલીસ Vikas Sahay, IPS (Retd)
Gujarat First94,507 views • 2 years ago

Banaskntha Vav : Alpesh Thakorએ લાઇટના વખાણ કર્યા ને ગઈ | Gujarat First - થોડીવાર પહેલા જ અલ્પેશ ઠાકોર બોલ્યા હતા કે ગુજરાતની ભાજપ સરકારમાં 24 કલાક લાઇટ મળે છે - ચાલુ ભાષણ માં લાઈટ જતા અલ્પેશ ઠાકોરે માઈક લઈ ને ઉભા ... - સભા માં લાઈટ જતા લોકો હસી પડ્યા ... - અલ્પેશ ઠાકોરે ચાર મિનિટ માઈક હાથ માં પકડી ને ઉભા રહ્યા ... - નાનુ સ્પીકર લાવી સભા માં અલ્પેશ ઠાકોરે ભાષણ ચાલુ કર્યુ હતું ... - ત્યા બાદ લાઈટ આવતા ભાષણ ચાલુ કર્યુ ... #vav #banaskantha #alpeshthakor #light #gujaratfirst Alpesh Thakor
Gujarat First55,994 views • 1 year ago

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ પંચાંગની તસવીર વાયરલ પંચાંગમાં લખાણ 'વાયુયાન કો લેકર અશુભ સૂચના મિલ સકતી હૈ' 'વાયુયાન પતન સ્થલ પર તનાવ કી સ્થિતિ ઉત્પન્ન હો સકતી હૈ' મેમાં છપાયેલાં પંચાંગમાં જુનની દુર્ઘટના તરફ હતો ઈશારો #Predictions #Panchang #Astrology #Numerology #AirIndiaPlaneCrash #PlaneCrashAhmedabad #PlaneCrash #AirlineFlightCrash #AirIndiaCrash #FlightAI171 #GujaratFirst
Gujarat First34,878 views • 1 year ago

લુખ્ખાના પરિજનનું આ નિવેદન સાંભળી તમારું લોહી ઉકળી ઉઠશે | Gujarat First માથું ઊંચું રાખીને ચાલ તે કઈ ખોટું નથી કર્યું...આ છે અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાગીરી કરીને આતંક મચાવનારા આરોપીના પરિવારજન...જેનોને પુત્રના કારસ્તાન પર ગર્વ છે Ahmedabad Police અમદાવાદ પોલીસ Gujarat Police #AhmedabadNews #CrimeControl #BulldozerAction #Vastral #PoliceAction #StrictLaw #CrimeFreeCity #GujaratPolice #gujaratfirst
Gujarat First38,650 views • 1 year ago

''મહિને 85,000નો હપ્તો..બ્રિજ તૂટે 10 દિવસ થયા...લટકેલું ટેન્કર તો નીકોળો'' | Gujarat First ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ટેન્કર માલિકના ધરમ ધક્કા બ્રિજ પર લટકી રહેલા ટેન્કર માલિક રમાશંકર પાલનું નિવેદન આણંદ અને વડોદરામાં ધક્કો ખાઈ રહ્યો છું:રમાશંકર અંકલેશ્વરથી છેલ્લા 4 દિવસોથી આવી રહ્યો છું:રમાશંકર મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી:રમાશંકર ટેન્કર પર 40 લાખની લોન લીધી છે:રમાશંકર 85000 નો હપ્તો દર મહિને આવે છે:રમાશંકર બ્રિજ તૂટી ગયો તેમાં અમારો શું વાંક?:રમાશંકર #gujarat #vadodara #GambhiraBridgeCollapse #TankerOwnerStruggle #LoanBurden #gujaratfirst
Gujarat First30,521 views • 10 months ago

Ahmedabad : વૃદ્ધને માર મારીને કહ્યું, "જે કરવું હોય તે કરી લેવું" । Gujarat First -કૃષ્ણનગર વિસ્તારના ધરણીધર બંગલોઝનો બનાવ -નજીવી બાબતમાં વૃદ્ધાને માર મરાયો -શ્વાનને લઘુશંકા કરાવવાની બાબતમાં ઝગડો -યુવક જાહેરમાં મહિલાઓને પણ બોલ્યો અપશબ્દો -પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી Ahmedabad Police અમદાવાદ પોલીસ #Ahmedabad #Ahmedabadpolice #Trending #Reels #Gujaratfirst
Gujarat First36,274 views • 1 year ago

ડાયરામાં લાખો રૂપિયા ઉડાવનારા શખ્સની ગુજરાત એટીએસને તલાશ ગુજરાતમાં ચાલતા હથિયાર પરવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે મુકેશ મુકેશ બાંભા એકાદ દસક અગાઉ આસામમાં થયો છે સ્થાયી ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ગુજરાતના ગુનેગારોને અપાવે છે હથિયાર પરવાના છેલ્લાં પાંચેક વર્ષમાં મુકેશ બાંભા ઉર્ફે મુકેશ ભરવાડ કરોડો રૂપિયા કમાયો CMO Gujarat Harsh Sanghavi Gujarat Information Gujarat Police DGP Gujarat #AllIndiaArmsLicenseScam #GunLicenceScaminGujarat #GujaratATS #AhemdabadCrimeBranch #MukeshBambha
Gujarat First35,515 views • 1 year ago

Gandhinagar: રાજ્ય સરકારના કર્મચારીઓને રાજ્યના મુખ્ય સચિવની ટકોર | Gujarat First -કાગળ ટેબલ આવ્યો અને આપડા ટેબલ થી આગળ જતો રહે એ પ્રકારે કામ કરીએ એ સેવા ભાવ ન ગણાય -તેવી કામગીરીમાં રાજ્ય સરકાર નો હેતુ પુર્ણ થતો નથી. -કામગીરી માત્ર જવાબદારી પુરતી ના જોશો -રાજ્ય મારૂ છે અરજદાર ને પરિવારના સમજો તેની તકલીફ માં મદદ કરો -સમસ્યાનું સમાધાનનો હેતુ સિદ્ધુ ન થાય ત્યાં સુધી બધી તાલિમ નકામી Bhupendra Patel CMO Gujarat #ChiefSecretaryRemarks #GovernmentEmployeeWarning #ServiceWithResponsibility #PublicServiceCommitment #StateGovernmentEmployees #GujaratGovernmentEfficiency #EmployeeWorkEthic #AdministrativeReforms #GujaratStateService #EmployeeAccountability #gujaratfirst
Gujarat First45,762 views • 1 year ago

Bhavnagar : યુવાનને ભૂંડ કરડી જતાં હડકવા હાલ્યો | Gujarat First ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામની આશ્ચર્યજનક ઘટનામાં સામે આવી છે દોઢ-બે મહિના પહેલા એક યુવાન પોતાની વાડીમાં કામ કરતો ત્યારે ભૂંડ ઉર્ફે ડુક્કર કરડી જતા ગરીબપરા ગામના યુવાનને હડકવા હાલ્યો બાદમાં યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી પણ દવાનો કોર્ષ પૂરો ન કરતા હડકવાની અસર વધતા મોત થયું છે હડકવાના કારણે આ યુવાનને ઘરે દોરડા વડે બાંધવો પડતો અને તેની આસપાસ પણ કોઈ જતું ન હતું આખરે તડપી તડપી ને ગઈકાલે યુવાનનું મૃત્યુ થયું છે આ યુવાન નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોને પશુ થી સાવધાન રહેવાની જરૂર છે #Bhavnagar #Ghogha #pig #AnimalAttack #HealthSafety #Gujaratfirst
Gujarat First41,580 views • 1 year ago

Punjab Kings ની માલિક Preity Zinta Ambaji પહોંચી । Gujarat First - IPL 2025 સેમી ફાઇનલ પહેલા પંજાબ ટીમના માલિક અંબાજી માતાજીના શરણે પહોચ્યા - બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અંબાજી પહોંચ્યા - અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા અને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર પાસે પૂજા કરી - અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ માતાજીના મૂળ સ્થાનક ગબ્બર ખાતે રાત્રિના સમયે પહોંચ્યા - ગબ્બર પહોંચ્યા બાદ માતાજીની અખંડ જ્યોતના દર્શન કર્યા - અખંડ જ્યોત પાસે મોબાઈલથી સેલ્ફી લીધી Punjab Kings Preity G Zinta #IPL25 #dcvsmi #Ambaji #banaskantha #PunjabKings #gujaratfirst
Gujarat First29,494 views • 1 year ago

મોરારીબાપુના ગામ તલગાજરડાનો વીડિયો વાયરલ હરિભક્તને ત્યાં આવતા એક સાધુને રોકવાનો વીડિયો વાયરલ ગામના સરપંચ હાથ જોડીને ગામમાં ન પ્રવેશવા કહી રહ્યા છે સરપંચની સાથે કેટલાંક ગ્રામજનો પણ સાધુને રોકતા જોવા મળ્યા આખું ગામ સનાતની છે તેવું કારણ સાધુને આપવામાં આવ્યું અગાઉની ઘટનાને સાંકળીને સાધુને રોક્યા હોવાની ચર્ચા વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ સંપ્રદાયના સાધુને આ રીતે રોકવાનું કેટલું યોગ્ય તેવી ચર્ચા #Gujarat #Bhavnagar #ViralVideo #Village #SocialMedia #Saint #GujaratFirst
Gujarat First22,288 views • 8 months ago

Vadodara Police ની દાદાગીરી તો જુઓ, નિર્દોષ યુવાનોને ફટકાર્યા | Gujarat First - Vadodara તાલુકા Police ની દાદાગીરી આવી સામે - Ganesh વિસર્જન સમયે Police જવાને બે નિર્દોષ યુવાનોને ફટકાર્યા - પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસે બની ઘટના - પોતાના ઘરે બાઇક લઈને જવા માંગતાં બંને યુવાનોને પોલીસે લાકડીથી ફટકાર્યા - બેરીકેટિંગથી 100 મીટરના અંતરે જ હતું બન્ને યુવાનોનું ઘર - Police જવાન પોતાની સત્તાનો રૂઆબ છાંટી બંને યુવાનોને ખોટા કેસમાં ફીટ કરી દેવાની પણ આપે છે ધમકી - લાકડીઓથી બંને યુવાનોને મારતાં હાથની આંગળી અને પગના ભાગે પહોચી ઈજા - જિલ્લા Police વડા Rohan Anand જુવો તમારા Police જવાનની લુખ્ખી દાદાગીરી Gujarat Police Vadodara City Police #VadodaraPolice #PoliceBrutality #GaneshVisarjan #InnocentYouth #PoliceMisconduct #ExcessiveForce #UnjustBeating #PoliceAccountability #AbuseOfPower #PublicSafety #YouthInjury #JusticeForYouth #GujaratFirst
Gujarat First41,096 views • 1 year ago

Rajkot વિડીયો ઉતારનારા તો જાણીતા સિંગર છે...! | Gujarat First રાજકોટ સિવિલ હોસ્પિટલનો વાયરલ વિડીયો જાણીતા સિંગર અને લોકસાહિત્યકાર મીરાબેન આહીરે લગાવ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલ પર આરોપ ભાઈનો ઇમરજન્સી કેસમાં સારવાર નહીં કરવાનો આરોપ ઇમરજન્સી વિભાગમાં કામ કરતા તબીબો અને સ્ટાફ ગેરવર્તન કરતા હોવાનો અને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો #Rajkot #Rajkotviralvideo #Trendingreel #Rajkotcivilhospital #Trending #Gujaratfirst
Gujarat First21,818 views • 10 months ago