
Gujarat First
@GujaratFirst • 18,208 subscribers
24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'
Shorts
Videos

🔥 GUJARAT, GET READY FOR SOMETHING EXTRAORDINARY! 🔥 Who will become “Kon Banshe Gujarat No Genius?” 🧠🏆✨ For the FIRST TIME EVER in Gujarat, get ready for a grand Mega Quiz & Talent Show celebrating the incredible knowledge, creativity and extraordinary talents of Gujarat’s youth! 🌟 🎯 Mega Quiz | Amazing Talent | Extraordinary Youth | Grand Stage The show is set to witness the presence of celebrities, influencers and distinguished guests, including Gujarat Government ministers and senior IAS & IPS officers. Prepare to witness young minds and unbelievable talents that will leave you amazed and give you GOOSEBUMPS! 🤩🔥 📺 Coming soon on Gujarat’s First News Channel! This is not just a quiz… This is not just a talent show… This is a celebration of the GENIUS and TALENT of Gujarat! ❤️💫 🚨 STAY TUNED! The countdown begins… Kon Banshe Gujarat No Genius? vivek kumar bhatt 🇮🇳 CMO Gujarat Harsh Sanghavi Jagdish Vishwakarma Jitu Vaghani Rushikesh Patel Praful Pansheriya Arjun Modhwadia Kaushik Vekariya Pravinbhai Gordhanji Mali Dr. Manisha Vakil BJP Gujarat Arvind Vegda BHAI BHAI #KonBansheGujaratNoGenius #GujaratNoGenius #MegaQuiz #TalentShow #YouthOfGujarat #GujaratYouth #Gujarat #YoungTalent #MegaShow #StayTuned
Gujarat First54,232 görüntüleme • 12 gün önce

Banaskantha : "જો સાંજે ચાર વાગ્યા સુધી વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં"...। Gujarat First - બનાસકાંઠાના રૂવેલ ગામમાં રમેલ દરમિયાન ભુવાજીએ વરસાદ અંગે કરી આગાહી - ધુણતા ધુણતા ભુવાજીએ 24 તારીખે વરસાદ આવવાનો દાવો કર્યો - "લખવું હોય તો લખી દેજો, 24 તારીખે વરસાદ આવશે" - ભુવાજીએ કહ્યું, "જો સાંજે ચાર વાગ્યા સુધી વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં"... #Banaskantha #BanasKanthaNews #RuwelVillage #RainPrediction #Monsoon2026 #viralvideo #gujaratfirst
Gujarat First25,571 görüntüleme • 3 ay önce

#ahmedabadaccident | ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃતકના પરિવારજનોની આરોપીને સજાની માગ #Ahmedabad #AhmedabadNews #iskonbridge #Accident #accidentnews #civilhospital #deaths #tathyapatel #pragneshpatel #gujaratfirst Gujarat Police DGP Gujarat AHMEDABAD TRAFFIC POLICE Ahmedabad Police અમદાવાદ પોલીસ Vikas Sahay, IPS (Retd)
Gujarat First94,507 görüntüleme • 3 yıl önce

Banaskntha Vav : Alpesh Thakorએ લાઇટના વખાણ કર્યા ને ગઈ | Gujarat First - થોડીવાર પહેલા જ અલ્પેશ ઠાકોર બોલ્યા હતા કે ગુજરાતની ભાજપ સરકારમાં 24 કલાક લાઇટ મળે છે - ચાલુ ભાષણ માં લાઈટ જતા અલ્પેશ ઠાકોરે માઈક લઈ ને ઉભા ... - સભા માં લાઈટ જતા લોકો હસી પડ્યા ... - અલ્પેશ ઠાકોરે ચાર મિનિટ માઈક હાથ માં પકડી ને ઉભા રહ્યા ... - નાનુ સ્પીકર લાવી સભા માં અલ્પેશ ઠાકોરે ભાષણ ચાલુ કર્યુ હતું ... - ત્યા બાદ લાઈટ આવતા ભાષણ ચાલુ કર્યુ ... #vav #banaskantha #alpeshthakor #light #gujaratfirst Alpesh Thakor
Gujarat First55,994 görüntüleme • 1 yıl önce

મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નિવેદન “મેસી આવ્યો અને 50 કરોડ લઈને જતો રહ્યો, આપણે અહીં 5 લાખમાં ફાંફા મારીએ છીએ” “હૈદરાબાદમાં મેસી સાથે ફોટો પડાવવાના 10 લાખ હતા તો પણ લાઈનો લાગી હતી” “મેસી 50 કરોડ લઈ ગયો, જેની સામે આપણો કોઈ વિરોધ નથી પણ સમાજની વાસ્તવિકતા જુઓ” “આપણે સેવાના ફંડ માટે મહેનત કરીએ, ને સેલિબ્રિટી મિનિટોમાં કરોડો લઈ જાય” Nitin Patel #NitinPatel #LionelMessi #Mehsana #GujaratPolitics #ViralVideo #Statement #GujaratNews #SocialReality #Fundraising
Gujarat First26,019 görüntüleme • 9 ay önce

Gandhinagar: રાજ્ય સરકારના કર્મચારીઓને રાજ્યના મુખ્ય સચિવની ટકોર | Gujarat First -કાગળ ટેબલ આવ્યો અને આપડા ટેબલ થી આગળ જતો રહે એ પ્રકારે કામ કરીએ એ સેવા ભાવ ન ગણાય -તેવી કામગીરીમાં રાજ્ય સરકાર નો હેતુ પુર્ણ થતો નથી. -કામગીરી માત્ર જવાબદારી પુરતી ના જોશો -રાજ્ય મારૂ છે અરજદાર ને પરિવારના સમજો તેની તકલીફ માં મદદ કરો -સમસ્યાનું સમાધાનનો હેતુ સિદ્ધુ ન થાય ત્યાં સુધી બધી તાલિમ નકામી Bhupendra Patel CMO Gujarat #ChiefSecretaryRemarks #GovernmentEmployeeWarning #ServiceWithResponsibility #PublicServiceCommitment #StateGovernmentEmployees #GujaratGovernmentEfficiency #EmployeeWorkEthic #AdministrativeReforms #GujaratStateService #EmployeeAccountability #gujaratfirst
Gujarat First45,807 görüntüleme • 1 yıl önce

Ahmedabad : વૃદ્ધને માર મારીને કહ્યું, "જે કરવું હોય તે કરી લેવું" । Gujarat First -કૃષ્ણનગર વિસ્તારના ધરણીધર બંગલોઝનો બનાવ -નજીવી બાબતમાં વૃદ્ધાને માર મરાયો -શ્વાનને લઘુશંકા કરાવવાની બાબતમાં ઝગડો -યુવક જાહેરમાં મહિલાઓને પણ બોલ્યો અપશબ્દો -પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી Ahmedabad Police અમદાવાદ પોલીસ #Ahmedabad #Ahmedabadpolice #Trending #Reels #Gujaratfirst
Gujarat First36,278 görüntüleme • 1 yıl önce

''મહિને 85,000નો હપ્તો..બ્રિજ તૂટે 10 દિવસ થયા...લટકેલું ટેન્કર તો નીકોળો'' | Gujarat First ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ટેન્કર માલિકના ધરમ ધક્કા બ્રિજ પર લટકી રહેલા ટેન્કર માલિક રમાશંકર પાલનું નિવેદન આણંદ અને વડોદરામાં ધક્કો ખાઈ રહ્યો છું:રમાશંકર અંકલેશ્વરથી છેલ્લા 4 દિવસોથી આવી રહ્યો છું:રમાશંકર મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી:રમાશંકર ટેન્કર પર 40 લાખની લોન લીધી છે:રમાશંકર 85000 નો હપ્તો દર મહિને આવે છે:રમાશંકર બ્રિજ તૂટી ગયો તેમાં અમારો શું વાંક?:રમાશંકર #gujarat #vadodara #GambhiraBridgeCollapse #TankerOwnerStruggle #LoanBurden #gujaratfirst
Gujarat First30,562 görüntüleme • 1 yıl önce

ડાયરામાં લાખો રૂપિયા ઉડાવનારા શખ્સની ગુજરાત એટીએસને તલાશ ગુજરાતમાં ચાલતા હથિયાર પરવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે મુકેશ મુકેશ બાંભા એકાદ દસક અગાઉ આસામમાં થયો છે સ્થાયી ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ગુજરાતના ગુનેગારોને અપાવે છે હથિયાર પરવાના છેલ્લાં પાંચેક વર્ષમાં મુકેશ બાંભા ઉર્ફે મુકેશ ભરવાડ કરોડો રૂપિયા કમાયો CMO Gujarat Harsh Sanghavi Gujarat Information Gujarat Police DGP Gujarat #AllIndiaArmsLicenseScam #GunLicenceScaminGujarat #GujaratATS #AhemdabadCrimeBranch #MukeshBambha
Gujarat First35,517 görüntüleme • 1 yıl önce

Punjab Kings ની માલિક Preity Zinta Ambaji પહોંચી । Gujarat First - IPL 2025 સેમી ફાઇનલ પહેલા પંજાબ ટીમના માલિક અંબાજી માતાજીના શરણે પહોચ્યા - બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અંબાજી પહોંચ્યા - અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા અને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર પાસે પૂજા કરી - અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ માતાજીના મૂળ સ્થાનક ગબ્બર ખાતે રાત્રિના સમયે પહોંચ્યા - ગબ્બર પહોંચ્યા બાદ માતાજીની અખંડ જ્યોતના દર્શન કર્યા - અખંડ જ્યોત પાસે મોબાઈલથી સેલ્ફી લીધી Punjab Kings Preity G Zinta #IPL25 #dcvsmi #Ambaji #banaskantha #PunjabKings #gujaratfirst
Gujarat First29,494 görüntüleme • 1 yıl önce

મોરારીબાપુના ગામ તલગાજરડાનો વીડિયો વાયરલ હરિભક્તને ત્યાં આવતા એક સાધુને રોકવાનો વીડિયો વાયરલ ગામના સરપંચ હાથ જોડીને ગામમાં ન પ્રવેશવા કહી રહ્યા છે સરપંચની સાથે કેટલાંક ગ્રામજનો પણ સાધુને રોકતા જોવા મળ્યા આખું ગામ સનાતની છે તેવું કારણ સાધુને આપવામાં આવ્યું અગાઉની ઘટનાને સાંકળીને સાધુને રોક્યા હોવાની ચર્ચા વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ સંપ્રદાયના સાધુને આ રીતે રોકવાનું કેટલું યોગ્ય તેવી ચર્ચા #Gujarat #Bhavnagar #ViralVideo #Village #SocialMedia #Saint #GujaratFirst
Gujarat First22,307 görüntüleme • 1 yıl önce

Modasa: ST Bus માં મુસાફર મહિલાએ મહિલા Conductor ને માર માર્યો | Gujarat First - મેઘરજ થી મોડાસા એસ. ટી બસમાં ઝપાઝપીની ઘટના,વીડિયો વાયરલ - મેઘરજ થી મોડાસા બસમાં મહિલા કંડકટર અને મુસાફર મહિલાએ વચ્ચે ઝપાઝપી - ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડકટર પર ઝપાઝપી - એસ.ટી બસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરો અસુરક્ષિત - મેઘરજ થી મોડાસા એસટી બસમાં મહિલા કંડક્ટર પર અન્ય મુસાફર મહિલા દ્વારા ઝપાઝપી નો વીડિયો વાયરલ - ટિકિટ દરની લેતીદેતી બાબતે મેઘરજ થી મોડાસા એસટી બસમાં ઝપાઝપી #MeghrajToModasa #STBusIncident #ViralVideo #WomenSafety #FemaleConductor #PublicTransportIssues #TicketDispute #PassengerAltercation #ModasaBusFight #BusSafetyConcerns #WomenInTransport #PublicTransportTensions #GujaratFirst
Gujarat First34,966 görüntüleme • 2 yıl önce