
Gujarat Police
@GujaratPolice • 837,725 subscribers
Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Shorts
Videos

सफाई अभियान जारी है..!! #SwacchtaKaWada #ChandolaTalav
Gujarat Police429,717 просмотров • 1 год назад

Bhai, Fast and Furious ka audition road par nahin hota! For your safety and others', follow the rules.
Gujarat Police365,716 просмотров • 2 лет назад

ખાખી વર્દીનું એક જ મિશન, જન-જનનું રક્ષણ અને સમર્પણ #GujaratPolice
Gujarat Police28,396 просмотров • 1 месяц назад

ડિલિવરીના બહાને OTP માંગવામાં આવે, ત્યારે સાવધાન થઈ જાઓ. તમારો એક OTP સાયબર ગુનેગારોને તમારા બેંક ખાતા સુધી પહોંચાડવાનો રસ્તો બની શકે છે. કોઈપણ વ્યક્તિ સાથે OTP શેર ન કરો. શંકાસ્પદ કોલ કે મેસેજ મળે તો તેની ચકાસણી કરો અને સાયબર છેતરપિંડીનો ભોગ બનતા પહેલાં જ સતર્ક રહો. સાયબર ગુનાનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક 1930 પર કોલ કરો અથવા પર ફરિયાદ નોંધાવો. #GujaratPolice #CyberSafety
Gujarat Police41,441 просмотров • 2 месяцев назад

ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ સ્થાનિક સ્તરે વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ પૂર્વ આયોજનના ભાગરૂપે રાજ્યમાં SDRFની કુલ ૧૧ કંપનીઓના ૧,૦૩૬ જવાનોને ડિપ્લોય કરાયા તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને સરકારી કચેરીઓના વડાઓને વરસાદ પહેલાં તમામ ઇમારતોની અગાશીની જાતે મુલાકાત લઈ સાફ-સફાઈ કરાવવા સૂચના.
Gujarat Police35,606 просмотров • 2 месяцев назад

સામાજિક માધ્યમો પર કિડનેપિંગ કે અન્ય ગંભીર ઘટનાઓના અનઅધિકૃત સમાચારો ઝડપથી વાયરલ થાય છે. આવી અફવાઓને વિના તપાસે ફોરવર્ડ કરવાથી સમાજમાં ભય અને અસ્થિરતા ફેલાય છે. કોઈ પણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના ફોરવર્ડ ન કરવી. શંકાસ્પદ સમાચાર હોય તો તરત જ 112 ડાયલ કરીને પોલીસને જાણ કરવી. અફવાઓ ફેલાવવી કાયદાનું ઉલ્લંઘન છે. સત્યતા ચકાસો. અફવાઓને રોકો. જવાબદાર નાગરિક બનો. #gujaratpolice
Gujarat Police26,318 просмотров • 1 месяц назад

मौसम बदल सकता है, लेकिन जनसेवा का संकल्प नहीं। #GujaratPolice
Gujarat Police17,089 просмотров • 1 месяц назад

🌧️ ગુજરાત આગળ વધતું રહે, અમે તૈનાત છીએ. ભારે વરસાદ વચ્ચે પણ ગુજરાત પોલીસના જવાનો લોકોની મદદ કરી અને સેવામાં સતત તૈનાત છે, જરૂરિયાતમંદ નાગરિકોને મદદ કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. કોઈ મુશ્કેલી હોય તો તરત સંપર્ક કરો - 100 અથવા 112. ગુજરાત પોલીસ : તમારી સુરક્ષા, અમારી જવાબદારી.
Gujarat Police21,557 просмотров • 2 месяцев назад

🚨 ફેક ન્યૂઝ અને અફવાઓથી સાવધાન રહો ! કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને ફોરવર્ડ ન કરવી. અફવાઓ અને ખોટી માહિતીથી સમાજમાં અનાવશ્યક ભય અને અસ્થિરતા સર્જાઈ શકે છે. સત્યતા ચકાસીને જ માહિતીનું આદાન-પ્રદાન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. #gujaratpolice
Gujarat Police18,128 просмотров • 1 месяц назад

ફિલ્મી જુગાડ તો જોરદાર હતો, પણ પોલીસની નજર વધુ તેજ નીકળી..!!
Gujarat Police28,753 просмотров • 3 месяцев назад

અમદાવાદમાં માર્ગ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ.. #TrafficSafety #GujaratPolice
Gujarat Police35,749 просмотров • 5 месяцев назад

અભય રહો, 112 યાદ રાખો ! મહિલાઓની સુરક્ષા માટે સતર્કતા અને સમયસરની કાર્યવાહી સૌથી મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં ગભરાશો નહીં. વિલંબ કર્યા વગર 112 પર સંપર્ક કરો. સમયસર કરેલો એક કોલ પોલીસ દ્વારા આપને ઝડપથી મદદ પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત પોલીસ – આપની સુરક્ષા માટે 24×7 પ્રતિબદ્ધ.
Gujarat Police13,771 просмотров • 1 месяц назад

GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ) પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. ટીમે ૮૫૦થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે.
Gujarat Police35,615 просмотров • 10 месяцев назад

🚨 सड़क सुरक्षा, जीवन रक्षा #HappyRakshaBandhan #HappyRakhi #GujaratPolice
Gujarat Police63,635 просмотров • 2 лет назад