
Sagar Patoliya
@kathiyawadiii • 11,125 subscribers
Writer | Advertisement | Media Communications Gujarat is not Just State, it's an Emotion !!!! DM for Work Inquiry | News | Promotions 📧
Shorts
Videos
0:53
Sensitive content
This media may contain sensitive content.
0:47
Sensitive content
This media may contain sensitive content.

"ઓ સાહેબ.. અરે.. રે.. ઓ બાપલીયા" This is last From Me... Don’t miss end! #Ahmedabad #Gujarat
Sagar Patoliya1,139,226 Aufrufe • vor 1 Jahr

Guess the speed 😯 Location - Ahmedabad-Baroda Express Highway #Gujarat
Sagar Patoliya169,014 Aufrufe • vor 4 Monaten

અંબાલાલ કાકાની આગાહી હવે નહીં આવે.. કાકાને જાથા વાળાઓથી ખોટું લાગ્યું છે.
Sagar Patoliya GJ59,116 Aufrufe • vor 1 Monat

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓના ઘર તૂટવાના શરૂ! ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી પહેલા તો સર્વિસ થઈ, સર્વિસ બાદ હવે માત્ર 24 કલાકમાં જ તેઓના ઘર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આરોપીઓના ઘરે પહોંચ્યા છે. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ #Ahmedabad #Gujarat
Sagar Patoliya321,362 Aufrufe • vor 1 Jahr
0:43
Sensitive content
This media may contain sensitive content.

શિક્ષકની હાજરીમાં જ કાઉન્સિલિંગ રૂમમાં વિદ્યાર્થીને છરી મારી! ભાવનગર | OAJ ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીને છરી મારવાની ઘટનાના CCTV સામે આવ્યા! ગઇકાલે બપોરના રી-નેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના 17 વર્ષીય વિદ્યાર્થીને ઇન્સ્ટિટયૂટમાં વાલી દ્વારા (વિડીયોમાં છોકરી દેખાય છે એના વાલી) છરી મારવામાં આવી હતી. ઓઝ ઇન્સ્ટિટયૂટના કાઉન્સિલિંગ રૂમમાં બોલાવી શિક્ષક ની હાજરીમાં વિધાર્થી ઉપર છરી વડે હુમલો કરાયો હતો. #Bhavnagar
Sagar Patoliya310,366 Aufrufe • vor 1 Jahr

"હું મજૂરી કરું છું સાહેબ, ઘરે નાની છોકરીયું છે." "હે મારા બાપ.. મારી મા.. તમે આવું ન કરો.." મજૂરી કામ કરતાં સામાન્ય માણસ સાથે રેડિયો મિર્ચીના આર. જે. એ કર્યો પ્રેન્ક.. કાકા રડી રડીને કહી રહ્યા છે એ બધી જ વાતોનો વિડીયો બનાવી પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો. લાગણીઓ તો સાલી મરી જ ગઈ છે.. બધાને ફોલોવર્સ, લાઇક અને શેરથી મતલબ છે.. Harsh Sanghavi આપણાં રાજ્યમાં આવા પ્રેન્ક બંધ ન થઈ શકે? #Gujarat
Sagar Patoliya105,648 Aufrufe • vor 6 Monaten

"આગાહી એક-બે દિવસ પછી ચાલુ કરી દઇશ!" જેમ શર્ટ બદલ્યો એમ નિર્ણય બદલતા અંબાલાલ પટેલ
Sagar Patoliya35,377 Aufrufe • vor 1 Monat

એક એવી મીડિયા ચેનલ જેણે હમેંશા સત્યનો પક્ષ રાખ્યો છે, સત્યને પીરસ્યું છે અને લોકહિતના કાર્યો કર્યા છે. Ahmedabad Media જ્યારે લોન્ચ થયું ત્યારથી હું વ્યક્તિગત રીતે એમનો મોટો ચાહક રહ્યો છું અને એમની પાસેથી ઘણું શીખતો આવ્યો છું. એમનું દરેક કાર્ય સરાહનીય છે એવોર્ડ ન આપો કંઈ નહીં એની સાથે આવો વ્યવહાર જરાય યોગ્ય નથી. આપણામાં વાંક હોય એને સુધારાય, કાલ ઉઠીને આવા કેટલાક મીડિયા વાળા'વને રોકશો તમે? આ ગંભીર ઘટના છે, દરેક લોકોએ અમદાવાદ મીડિયાની પડખે ઉભું રહીને સત્યને જીતાડવું જોઈએ. જો આવી રીતે લોકોના દુઃખો દબાતા રહેશે તો મારા જેવા દરેક લોકો જે સતત પ્રશ્નો ઉઠાવતા રહે છે એ સૌને આઘાત લાગવાનો છે, હજુ પણ સમય છે સાચવી લેજો. CMO Gujarat Harsh Sanghavi #IStandWithAhmedabadMedia
Sagar Patoliya106,470 Aufrufe • vor 1 Jahr

ટ્રમ્પે યુટર્ન લઈ લીધો છે.. હવે આપણે'ય પેટ્રોલ પંપેથી યુટર્ન લઈ લેવાય હો..
Sagar Patoliya48,048 Aufrufe • vor 5 Monaten

Disturbing Visuals 'ૐ નમઃ સિવાય' આ શબ્દો છે એ સમયના જ્યારે કોઈના પરિવારના સદસ્યએ વાંક વગર જીવ ગુમાવ્યો છે.. વડોદરાના કારેલીબાગમાં નશાની હાલતમાં પૂરપાટ કાર ચલાવી એમ.એસ યુનિવર્સીટીમાં ભણતા યુવકે 7 લોકોને અડફેટે લીધા હતા! 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું! #Vadodara #Gujarat
Sagar Patoliya102,493 Aufrufe • vor 1 Jahr

ગોપાલ ભાઈ, ભાઈબંધ જીતુ જેવા નો રાખતા બાકી જિંદગી બરબાદ કરી નાખશે.. તમારા પ્લાનની તો દઈ નાખીને? 😭
Sagar Patoliya34,880 Aufrufe • vor 5 Monaten