Sagar Patoliya's banner
Sagar Patoliya's profile picture

Sagar Patoliya

@kathiyawadiii11,056 subscribers

Writer | Advertisement | Media Communications Gujarat is not Just State, it's an Emotion !!!! DM for Work Inquiry | News | Promotions 📧

Shorts

This Frame 🤌

This Frame 🤌

698,837 次观看

242 passengers onboard has crashed in Gujarat's Ahmedabad, confirms the State Police Control Room! #AhmedabadPlaneCrash

731,006 次观看

અવિશ્વસનીય પરંતુ સત્ય! અમદાવાદ પ્લેન ક્રેશમાં ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો વધુ એક વિડિઓ સામે આવ્યો. દુર્ઘટના થયા પછી હાથમાં ફોન સાથે ચાલીને બહાર નીકળ્યો રમેશ વિશ્વાસ. #AhmedabadPlaneCrash

Sensitive content

103,837 次观看

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને ધક્કામુક્કી જેવી બાબતમાં છરી વડે મોતણે ઘાટ ઉતાર્યો. આજે વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકોએ ઘૂસી પ્રિન્સપાલ અને સ્ટાફને માર્યા, શાળામાં તોડફોડ કરી. હુમલો કરનાર વિદ્યાર્થીઓ મુસ્લિમ હતા જેથી આ ઘટનાએ હવે હિંદુ-મુસ્લિમ સ્વરૂપ ધારણ કર્યું છે. #Ahmedabad #Gujarat

59,797 次观看

Seeing Sidhant Gupta (Nehru) and Rajendra Chawla (Patel) navigate their differences to build a nation is the highlight of Season 2. Their camaraderie and conflict capture the essence of a leadership that changed the world. #FreedomAtMidnight

29,254 次观看

અમદાવાદની પ્રાઇવેટ શાળાના દ્રશ્યો..! વિદ્યાર્થીને ઢોર માર મારતા શિક્ષકનો સીસીટીવી ફૂટેજ વાઇરલ.. #Ahmedabad

60,535 次观看

આ જોવાઈ ગયું.., પછી જરાક રોવાઈ ગયું.. એ ખિલખિલાટ કરવાનું બાળપણ ખબર નહીં ક્યાં ખોવાઈ ગયું..!

56,445 次观看

અમદાવાદમાં એકતા દિવસના કાર્યક્રમમાં CM નો પગ લપસ્યો! આજે એકતા દિવસની ઉજવણી માટે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવવાના એક કાર્યક્ર્મમાં CM એ ભાગ લીધો હતો એ દરમિયાન સરદાર પટેલની મૂર્તિને પુષ્પ અર્પણ કરી પરત ફરતા રેડ કાર્પેટ પર CM નો પગ લપસ્યો હતો. સદનસીબે CM ને કોઈ ઇજા પહોંચી નથી. CM સંપૂર્ણ રીતે સ્વસ્થ છે 🙏 #Gujarat

28,575 次观看

સાંભળ મારી રેખલી..., ગમે એટલા કરોડનું Redevelopment થાય આપણે વડોદરા છોડવાનું થાતું નથ..!! #Vadodara

57,780 次观看

વિમાન દુર્ઘટનાની ભયાવહ ક્ષણો. #Ahmedabad #planecrash

36,233 次观看

આવું ગુજરાતમાં જ થાય! વિડીયો 1 - ટિકિટ ન મળી તો ફિનાઇલ પી લીધું. વિડીયો 2 - ટિકિટ ન મળી તો રડવા લાગ્યા.

13,127 次观看

"છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા.." ~ સી. આર. પાટીલ

20,602 次观看

વડોદરાના 'રાજા' મગરની મોડી રાત્રે રસ્તા પર લટાર ફતેગંજમાં મગરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, લોકોની ભારે ભીડ વચ્ચે કેનાઇન ગ્રુપના વિશાલ ઠાકુરની ટીમે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું.. #Vadodara

21,611 次观看

ખમણ અને ભરેલ ભીંડાનું બાઈટિંગ અને દારૂનો સ્ટોક ખતમ, વાઇરલ થયા સુરતીઓ! Surat | એર ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલ સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઇટના પહેલા જ દિવસે 98% પેસેન્જર્સ મળ્યા અને આ પેસેન્જર્સના વિડીયો વાયરલ થયા. ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો સ્ટોક જ પતાવી દીધો, 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો 15 લિટર દારૂ પીધો હતો. મુસાફરો ઘરેથી થેપલા, ખમણ, પીઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા અને તેઓએ ફ્લાઈટમાં જ ખમણ, થેપલા અને બિયરની મોજ માણી, ફ્લાઇટની સિવાસ શ્રીગલ, બકાર્ડી અને બીયરનો સ્ટોક પતી ગયો, આ ઉપરાંત ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો. #Surat

29,443 次观看

આ દ્રશ્યો ક્યાંના છે એ જાણ નથી પણ, બસ જોયે જ રાખવાનું મન થાય!

25,839 次观看

થોડા દિવસ પહેલા એક RTO ઓફિસર દ્વારા એક ટ્રક ચાલકને ઢોર માર મરાતો હોવાનો વિડીઓ તમે જોયો જ હશે, એ ઘટના બાદ તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ટ્રક ડ્રાઈવરનું નિવેદન પણ તમે સૌએ સાંભળ્યું હશે. નીચેની ટ્વીટમાં એ પણ મળી જશે. હવે અહીંથી ઘટનાક્રમ એ થયો કે... ત્યાંથી તેઓ પોતાના વતન હરિયાણા છારોડા (હરિયાણા) જવા માટે નીકળે છે, 3 ગાડીઓ (સ્કોર્પીઓ, ક્રેટા, બોલેરો) દ્વારા તેમના ટ્રકનો પીછો કરવામાં આવે છે. ટ્રક ડ્રાઈવરના કહેવા પ્રમાણે ગુજરાત બોર્ડરથી 5-10 કિલોમીટર પહેલા રાતે લગભગ 10 વાગે તેઓને આ ત્રણ ગાડીઓ દ્વારા રોકવામાં આવે છે. અંદરથી 10-15 માણસો નીકળે છે જેમાં એક પેલા RTO ઓફીસર પણ હતા. ટ્રક ડ્રાઈવરને ટ્રકથી ખેંચીને ધાક-ધમકી આપવામાં આવે છે. અને એક વિડીઓ નિવેદન આપવાનું કહેવામાં આવે છે. આ નિવેદનમાં તેઓ ટ્રક ડ્રાઈવર પાસેથી બોલાવડાવે છે કે “મને મારવામાં નહોતો આવ્યો અને પ્રેમથી સમજાવવામાં આવ્યો હતો. સાથે મારો વાંક હતો કે સાહેબે મને રોક્યો પણ હું ઉભો ન રહ્યો..” (વિડીઓ 1 - ધાક ધમકી આપીને બદલાવેલું નિવેદન) હવે ટ્રક ડ્રાઈવર ત્યાંથી પોતાના ટ્રક સાથે હરિયાણા પોતાના ઘરે જવા નીકળે છે. બીજા દિવસે સવારે પોતાના પરિવાર સાથે ચર્ચા કરીને નવો વિડીઓ બનાવે છે જેમાં એ આગલા દિવસે રાતે એની સાથે જે નિવેદન બદલાવવા વાળી ઘટના થઇ એનો પણ ઉલ્લેખ કરે છે અને ન્યાયની માંગણી કરે છે. (વિડીઓ 2 – અન્યાય થયાની ફરિયાદ સાથેનું બીજા દિવસનું નિવેદન) એના 2 દિવસ પછી તેઓ દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ FIR નોંધાવવા માટે હરીયાણાથી આવે છે. પોલીસ સ્ટેશન તરફથી અરજી લેવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે 2-4 દિવસમાં તપાસ કરીને FIR નોંધશું.. તમે હવે જઈ શકો છો... બસ વાર્તા અહીંથી અટકી છે... હવે આગળ ખબર પડે તો કહીશ બાકી અહીં પૂર્ણવિરામ સમજી લેજો.. #Gujarat PMO India

18,590 次观看

તમને ગુજરાત ક્યારેય નહીં ભૂલે વિજય કાકા..! બનાવી દેજો બ્રેકીંગ ન્યૂઝ..એલાવ

30,777 次观看

Videos

"ઓ સાહેબ.. અરે.. રે.. ઓ બાપલીયા" This is last From Me... Don’t miss end! #Ahmedabad #Gujarat
0:47

Sensitive content

This media may contain sensitive content.

kathiyawadiii's profile picture

એક એવી મીડિયા ચેનલ જેણે હમેંશા સત્યનો પક્ષ રાખ્યો છે, સત્યને પીરસ્યું છે અને લોકહિતના કાર્યો કર્યા છે. Ahmedabad Media જ્યારે લોન્ચ થયું ત્યારથી હું વ્યક્તિગત રીતે એમનો મોટો ચાહક રહ્યો છું અને એમની પાસેથી ઘણું શીખતો આવ્યો છું. એમનું દરેક કાર્ય સરાહનીય છે એવોર્ડ ન આપો કંઈ નહીં એની સાથે આવો વ્યવહાર જરાય યોગ્ય નથી. આપણામાં વાંક હોય એને સુધારાય, કાલ ઉઠીને આવા કેટલાક મીડિયા વાળા'વને રોકશો તમે? આ ગંભીર ઘટના છે, દરેક લોકોએ અમદાવાદ મીડિયાની પડખે ઉભું રહીને સત્યને જીતાડવું જોઈએ. જો આવી રીતે લોકોના દુઃખો દબાતા રહેશે તો મારા જેવા દરેક લોકો જે સતત પ્રશ્નો ઉઠાવતા રહે છે એ સૌને આઘાત લાગવાનો છે, હજુ પણ સમય છે સાચવી લેજો. CMO Gujarat Harsh Sanghavi #IStandWithAhmedabadMedia

Sagar Patoliya

106,343 次观看 • 11 个月前

kathiyawadiii's profile picture

સુરતમાં 12 વર્ષની સગીરાની છેડતી બાદ જનતાનો આક્રોશ! 40 વર્ષના આરોપી મહંમદ અઝીઝને લોકોએ જાહેરમાં લમધાર્યો 4000 લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું! મામલો એટલો ગંભીર બન્યો કે રાત્રે હજારોની મેદનીએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું અને આજે રિકન્સ્ટ્રક્શન વખતે પણ આરોપીને લોકોના રોષનો સામનો કરવો પડ્યો. અલથાણના એટલાન્ટા મોલ પાસે ટ્યુશનથી પાછી ફરી રહેલી 12 વર્ષની સગીરાની મહંમદ અઝીઝ નામના શખ્સે છેડતી કરી. દીકરીએ બહાદુરી બતાવી ચીસાચીસ કરતા લોકો ભેગા થઈ ગયા અને આરોપીને ભાગવાનો મોકો ન આપ્યો. લોકોનો ગુસ્સો એટલો હતો કે 112 કંટ્રોલ રૂમની ગાડીમાં ભર્યો તો આરોપીને વાનમાંથી બહાર ખેંચીને ફરીથી બેફામ માર મારવામાં આવ્યો. મોડી રાત્રે 4000થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા માહોલ તંગ બન્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસના લાઠીચાર્જમાં SPG (સરદાર પટેલ ગ્રુપ) ના સભ્યોને ઈજાઓ પહોંચી છે, જેમને હાલ મજુરાની નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે પોલીસ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને લઈને પહોંચી, ત્યારે પણ લોકો અગાઉથી હાજર હતા અને ફરી એકવાર આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. #Surat #Gujarat

Sagar Patoliya

27,583 次观看 • 2 个月前

kathiyawadiii's profile picture

એ અધૂરી ઉડાન.. જેણે સેંકડો પરિવારોના ઘરમાં કાયમ માટે અંધારું કરી દીધું! સમય ભલે બદલાય, પણ ૧૨ જૂનનો એ દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. રોજની જેમ એ પણ એક સામાન્ય, આશાભરી બપોર હતી. 'એર ઇન્ડિયા'ની એ ફ્લાઇટ લંડન જવા માટે તૈયાર હતી, જેમાં સેંકડો મુસાફરો પોતાના સપનાઓ, નવી આશાઓ અને વ્હાલસોયા પરિવારોને ગળે લગાવીને સવાર થયા હતા. આ મુસાફરોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. કોઈને અંદાજ નહોતો કે આ સફર જિંદગીની આખરી સફર બની જશે. હજુ તો વિમાને આકાશ આંબ્યું જ હતું, ત્યાં જ સમયે કાળમુખો વળાંક લીધો. ટેકનિકલ ખામી, હવામાં હિલોળા ખાતું વિમાન અને પાયલોટોની લાચારી... ગણતરીની સેકન્ડોમાં જ એક પ્રચંડ ધડાકા સાથે બધું જ શાંત થઈ ગયું. મુસાફરોની ચીસાચીસ અને સપનાઓ પળભરમાં રાખ થઈ ગયા. આજે આ હૃદયદ્રાવક ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. એરપોર્ટ પર ફ્લાઇટ્સ આજે પણ સામાન્ય રીતે ઉડે છે, પણ જેમના વ્હાલસોયા આ અકસ્માતમાં હોમાઈ ગયા, તેમની જિંદગીમાં કાયમી અંધકાર છવાઈ ગયો છે. આ કાળમુખી બપોરે ગુમાવેલા તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ. #AirIndiaPlaneCrash

Sagar Patoliya

14,413 次观看 • 1 个月前

kathiyawadiii's profile picture

તમારી એક ભૂલ અને જિંદગી દાવ પર મૂળ સાબરકાંઠાનો એક યુવાન પાલનપુર તાલુકાના નરસલ ગામે ભાગિયું રાખી ખેતીકામ કરતો. આશરે ત્રણ મહિના પહેલા તેને એક કૂતરાએ બચકું ભર્યું હતું. તે સમયે કદાચ તેણે આ વાતને સામાન્ય ગણી ગંભીરતાથી ન લીધી અને એન્ટી-રેબીઝ વેક્સિન (હડકવા વિરોધી રસી) લેવાનું ટાળ્યું. આ જ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાનના શરીરમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા. સ્થિતિ એટલી હદે વણસી કે તે વ્યક્તિ હિંસક બની ગયો, અજીબોગરીબ અવાજો કાઢવા લાગ્યો અને સામે આવતા લોકોને બચકાં ભરવા દોડવા લાગ્યો. ગભરાયેલા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને દોરડાથી બાંધી પોલીસની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. હોસ્પિટલમાં પણ તેણે ભારે હોબાળો મચાવ્યો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સૌએ જાણવા જોગ માહિતી - કૂતરા કે અન્ય જાનવરના કરડ્યાના 24 થી 48 કલાકની અંદર જ રસી લેવી અનિવાર્ય છે. હડકવા (Rabies) એક એવો રોગ છે કે જેના લક્ષણો એકવાર શરીરમાં દેખાવા લાગે, પછી દુનિયાની કોઈ તાકાત તેને બચાવી શકતી નથી. તે 100% જીવલેણ છે. આ રોગમાં દર્દીને પાણીથી ડર લાગે છે અને તે હિંસક બની શકે છે. જો આવો દર્દી બીજા કોઈને બચકું ભરે, તો તેને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. અત્યારે આ યુવાન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરો તેને સેડેશન (દવા આપીને ઊંઘમાં રાખવો) હેઠળ રાખીને સારવાર કરી રહ્યા છે, અને તેના પરિવારજનોને પણ સાવચેતીના ભાગરૂપે રસી આપવામાં આવી છે. રખડતા કૂતરાનો ત્રાસ એક સામાજિક સમસ્યા હોઈ શકે, પણ રસી લેવી એ આપણી અંગત જવાબદારી છે. કૂતરો કરડે ત્યારે જરાય શરમ રાખ્યા વગર કે આળસ કર્યા વગર સીધા દવાખાને પહોંચો. તમારી એક સાવચેતી તમારા પરિવારને આવી આઘાતજનક સ્થિતિમાંથી બચાવી શકે છે. #Gujarat #Rabies

Sagar Patoliya

44,062 次观看 • 5 个月前