
Dr.MAULIK SHAH
@maulikdr • 6,626 subscribers
Pediatrician | Professor | Orator | Health Video Content Creator | creative ad film director | YT Channel: https://t.co/FQGRANa0N0
Shorts
Videos

જ્યારે તમારા કુમળા છોડને બીજાની નર્સરી માં ઉછેરવા મૂકો છો ત્યારે બધા ટાઢ અને તડકા સામે ખુલ્લો મૂકી દો છો! જેટલી નાની ઉંમરે મૂકશો માનસિક આઘાત વધુ લાગી શકે. દેખાદેખી કરી બાળકને મૂકવાને મજબૂરી સાથે ન જોડશો પ્લીઝ! સમય ન આપી શકો તો માત્ર પૈસાની તાકાતે બાળક મોટું નહિ થાય. #children
Dr.MAULIK SHAH65,621 views • 3 years ago
No more content to load