
Nidhi patel
@nidhirpatel6 • 63,053 subscribers
proud indian first.. #journalist, executive producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।
Shorts
Videos

આ ટાંકીમાં પાણી નહીં પણ દારૂ ભરેલો છે.. આ દેશી દારૂની ભઠ્ઠીઓ પહેલા નઈ દેખાઈ હોય ??
Nidhi patel17,980 views • 1 month ago

ભૂલ ગમે તે હોય, ગમે તેટલી મોટી હોય પણ કોઈ સ્ત્રી સાથે એક પુરુષનું આ પ્રકારનું વર્તન બિલકુલ યોગ્ય નથી. રાજકોટમાં એક ઓફિસમાં યુવતીને માર મારતા CCTV ફુટેજ સામે આવ્યા ઘટના જૂન ૨૦૨૫માં બની સવાલ ઘણા ઉઠે કે હવે ચેક ફરિયાદ કેમ થઈ? યુવતીના ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરા નામના શખ્સે જ ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું યુવતીએ ૬૦ લાખ રૂપિયાની લોન લઈને ભાગીદારી કરી હોવાનો દાવો.. Zee 24 Kalak
Nidhi patel38,096 views • 10 months ago

દુર્ભાગ્યપૂર્ણ.. એક તો અધધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતી આ મહિલા સ્ત્રી ઉપર કલંક છે.. બીજું તમામ પોલીસ કર્મીઓ આપણી સેવામાં હોય પણ આપણા ગુલામ નથી કે આવું વર્તન પણ સહન કરે.. પોલીસને પણ માણસ છે અને પોતાનું સ્વાભિમાન હોય પોતાના પરિવાર માટે નોકરી કરે છે.. અમદાવાદમાં યુવતીની ગાળો સાંભળ્યા બાદ પોલીસકર્મીના શબ્દો સાંભળો 👇🏻
Nidhi patel31,055 views • 9 months ago

શું ખરેખર આપડે મૂકપ્રેક્ષક બનીને રહી ગયા છીએ ? સુરત પોલીસનો આઇ ઓપનર વિડિઓ.. #Surat #kids #safty
Nidhi patel27,248 views • 8 months ago

89 ટકા ઇન્વેન્ટરી મકાનો વેચાયા વિના પડી રહેતા ગુજરાતની બિલ્ડર લોબીમાં ફફડાટ...
Nidhi patel39,158 views • 1 year ago

જરા આ વિડિયો એન્ડ સુધી જોઈ લેજો.. આપણે અને આપણા બાળકો શું ખાઈ રહ્યા છે..
Nidhi patel46,676 views • 2 years ago

દમદાર દાદાએ છેલ્લે સુધી લડી લીધું.. હાર ના માન્યા.. વડોદરામાં ભાજપે ધમકી આપ્યાનો આક્ષેપ
Nidhi patel16,217 views • 6 months ago



