Video wird geladen...
Video konnte nicht geladen werden
UP-બિહારનો વિડિયો નથી.. ગુજરાતનો છે,
64,950 Aufrufe • vor 2 Jahren •via X (Twitter)
10 Kommentare

જૂનાગઢઃ ઝાંઝરડા ચોકડી નજીક પેટ્રોલપંપ પર મારામારીની ઘટનાના સીસીટીવી છે

ગુજરાત કરતાં યૂપી ની કાનૂન વ્યવસ્થા સારી છે તરતજ ન્યાય મળે છે , ગુજરાતમાં તો ઠીકાણુ નથી ,

@sanghaviharsh @dgpgujarat @GujaratPolice આવા લુખ્ખા તત્વો ઉપર કાર્યવાહી કરો ક્યાં સુધી સામાન્ય માણસોને હેરાનગતિ વેઠવી પડશે

પબ્લીક કંટાળી છે બધી રીતે ધંધો રોજગાર શિક્ષણ મોંઘવારી ભ્રષ્ટાચાર વિગેરે હાલાકીથી અને આવા પેટ્રોલ પંપ વાળા લુખી દાદાગીરી કરતા હોય છે પેટ્રોલ ઓછું આપે કટ મારે એને પુછો તો ગળો અને દાદાગીરી કરે એટલે બરાબર ....છે

યુપી, બિહાર પણ હવે સુધરી ગયું છે, આવી સમસ્યા જ્યાં બધુ જ અખૂટ છે ત્યાં થતી હોય છે.. જ્યાં માણસાઈ ઉપર ઘમંડ હાવી હોય ત્યાં થાય છે, કોઇ એક રાજ્યમાં આવી સ્થિતિ નથી, માણસનો અંશ છે ત્યાં કાંઈ પણ શક્ય છે..

ભાજપ ના નેતા ના સગા છે? તપાસ કરો હશે જ નહીં તો ગરીબ માણસો ને મારે નઈ.

UP - બિહાર ને ગુજરાત બનાવતાં બનાવતાં ગુજરાત....UP - બિહાર બનતું જાય છે....

Have gujrat pan up Bihar bani gayu j 6 medam have tame pan media ma આપવાનું ચાલુ કરો તો સારું કેમ કે રોજે રોજ એવું થાય 6 ગુજરાત કા હવે કોઈ નવાઈ નથી

પુરી માહીતી આપો ગુજરાત ની કઈ જગ્યા છે કયુ પેટરોલ પંપ છે અધુરી માહીતી વધારે નુકશાન કારક છે એવું લાગે છે કે ગુજરાત ને નુકશાન થઈ રહ્યું છે કારણ કે માહીતી ખોટી લાગી રહી છે

Crime rate ?! Gujarat >>> Bihar

