
Nidhi patel
@nidhirpatel6 • 63,053 subscribers
proud indian first.. #journalist, executive producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।
Shorts
Videos

મહિલાઓની ગરિમાનું ચિરહરણ કરતા વીડિયો રાજકોટની પાયલ હોસ્પિટલના છે, બધાને પૂછ્યું પણ તમામે કર્યો લુલો બચાવ... શરમજનક
Nidhi patel167,077 просмотров • 1 год назад

આ ટાંકીમાં પાણી નહીં પણ દારૂ ભરેલો છે.. આ દેશી દારૂની ભઠ્ઠીઓ પહેલા નઈ દેખાઈ હોય ??
Nidhi patel17,980 просмотров • 1 месяц назад

ગુજરાતમાં વધુ એક લવ જેહાદ મોહમ્મદે રાહુલ પટેલ બનીને હિંદુ યુવતી સાથે રેપ કર્યો મહેસાણાના ખેરાલુમાં પબ્લિકે કર્યો અધમુઓ
Nidhi patel35,915 просмотров • 7 месяцев назад

ભૂલ ગમે તે હોય, ગમે તેટલી મોટી હોય પણ કોઈ સ્ત્રી સાથે એક પુરુષનું આ પ્રકારનું વર્તન બિલકુલ યોગ્ય નથી. રાજકોટમાં એક ઓફિસમાં યુવતીને માર મારતા CCTV ફુટેજ સામે આવ્યા ઘટના જૂન ૨૦૨૫માં બની સવાલ ઘણા ઉઠે કે હવે ચેક ફરિયાદ કેમ થઈ? યુવતીના ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરા નામના શખ્સે જ ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું યુવતીએ ૬૦ લાખ રૂપિયાની લોન લઈને ભાગીદારી કરી હોવાનો દાવો.. Zee 24 Kalak
Nidhi patel38,096 просмотров • 10 месяцев назад

દુર્ભાગ્યપૂર્ણ.. એક તો અધધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતી આ મહિલા સ્ત્રી ઉપર કલંક છે.. બીજું તમામ પોલીસ કર્મીઓ આપણી સેવામાં હોય પણ આપણા ગુલામ નથી કે આવું વર્તન પણ સહન કરે.. પોલીસને પણ માણસ છે અને પોતાનું સ્વાભિમાન હોય પોતાના પરિવાર માટે નોકરી કરે છે.. અમદાવાદમાં યુવતીની ગાળો સાંભળ્યા બાદ પોલીસકર્મીના શબ્દો સાંભળો 👇🏻
Nidhi patel31,055 просмотров • 9 месяцев назад

શું ખરેખર આપડે મૂકપ્રેક્ષક બનીને રહી ગયા છીએ ? સુરત પોલીસનો આઇ ઓપનર વિડિઓ.. #Surat #kids #safty
Nidhi patel27,248 просмотров • 8 месяцев назад

જો ખરેખર પેપર કપની આ હકીકત હોય તો ખતરનાક છે.. Government should take appropriate action for this issue.
Nidhi patel57,370 просмотров • 2 лет назад

89 ટકા ઇન્વેન્ટરી મકાનો વેચાયા વિના પડી રહેતા ગુજરાતની બિલ્ડર લોબીમાં ફફડાટ...
Nidhi patel39,158 просмотров • 1 год назад

લોકઅપમાંથી સીધો ચાલતો આરોપી બહાર આવી કેમ લંગડાવવા લાગ્યો...? કાનમાં એવું તે શું કહ્યું હશે ?
Nidhi patel34,043 просмотров • 1 год назад

જરા આ વિડિયો એન્ડ સુધી જોઈ લેજો.. આપણે અને આપણા બાળકો શું ખાઈ રહ્યા છે..
Nidhi patel46,676 просмотров • 2 лет назад

દમદાર દાદાએ છેલ્લે સુધી લડી લીધું.. હાર ના માન્યા.. વડોદરામાં ભાજપે ધમકી આપ્યાનો આક્ષેપ
Nidhi patel16,217 просмотров • 6 месяцев назад



