
SP Junagadh
@SP_Junagadh • 15,959 subscribers
This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 112 for Emergency
Videos

"સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નંબર પ્લેટ વગર કાર ચલાવી અને બ્લેક ફિલ્મ લગાવી ટ્રાફિક નિયમોનો ભંગ કરી વીડિયો પોસ્ટ કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી, કાયદેસરની કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ." CMO Gujarat Harsh Sanghavi Gujarat Police @IGP_JND_Range #gujaratpolice #junagadh
SP Junagadh30,709 görüntüleme • 6 ay önce

જૂનાગઢ શહેરના ઉપરકોટ પાસે આઠ થી દસ જેટલા અસામાજિક તત્વો મળીને બનાવેલ. સાઈઠ (60) જેટલા ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું. જૂનાગઢ પોલીસ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા પંદર હજાર ચોરસ મીટર જમીન જેની બજાર કિં.50 કરોડ જેવી થાય છે. જે ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવામાં આવ્યા.
SP Junagadh10,620 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.