
SP Junagadh
@SP_Junagadh • 15,978 subscribers
This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 112 for Emergency
Videos

"સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નંબર પ્લેટ વગર કાર ચલાવી અને બ્લેક ફિલ્મ લગાવી ટ્રાફિક નિયમોનો ભંગ કરી વીડિયો પોસ્ટ કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી, કાયદેસરની કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ." CMO Gujarat Harsh Sanghavi Gujarat Police @IGP_JND_Range #gujaratpolice #junagadh
SP Junagadh30,708 görüntüleme • 3 ay önce

ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (ગુજસીટોક)ના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી કાળા દેવરાજ રાડાને પકડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #BeforeAfter #CriminalCaught #PoliceAction #Viral
SP Junagadh21,374 görüntüleme • 11 ay önce

જૂનાગઢ શહેરના ઉપરકોટ પાસે આઠ થી દસ જેટલા અસામાજિક તત્વો મળીને બનાવેલ. સાઈઠ (60) જેટલા ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું. જૂનાગઢ પોલીસ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા પંદર હજાર ચોરસ મીટર જમીન જેની બજાર કિં.50 કરોડ જેવી થાય છે. જે ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવામાં આવ્યા.
SP Junagadh10,620 görüntüleme • 1 yıl önce
Daha fazla içerik yok.