#gujaratmodel

દાદાની સરકારમાં વધતી વ્યાજખોરોની દાદાગીરી મૃદુ અને મક્કમ સરકાર વ્યાજખોરો અડીખમ અને બેફામ ..!! #GujaratModel
Gujarat Congress61,991 просмотров • 6 месяцев назад

"Modi ji wants to implement his Gujarat Model across India. He has already completed half the plan! 🇮🇳💪 #GujaratModel #ModiJi
We Dravidians49,414 просмотров • 6 месяцев назад

આ ગુજરાત 156+3 એ બનાવ્યું. આ છે #Gujaratmodel શાળમાં કાયમી શિક્ષક નથી... દવાખાનામાં ડોકટર નથી... ગામડામાં તલાટી નથી... કચેરીઓમાં ક્લાર્ક નથી.. દર થોડા દિવસે પુલ તૂટવાના સમચાર આવે, ક્યાંય કોઈ જવાબદારી નહીં, કોઈને સજા નહીં, જ્યાં મીલીભગતયા કોન્ટ્રાકટર અને નેતા ને કટકી નો હિસ્સો પોહચતો હોઈ ત્યાં પુલ પડવા સામાન્ય બાબત બની ચૂકી છે,આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા ની જેમ કટકીબાઝો ની નીતિરીતિ થી કામ ચાલે છે. લોકોના જીવ સાથે રમત રમવી એ ભષ્ટનેતાઓની ગૌણ બાબત બની ચૂકી છે.
Yuvrajsinh Jadeja32,979 просмотров • 2 лет назад






