Video wird geladen...

Video konnte nicht geladen werden

Zur Startseite

અમદાવાદ સોલા સિવિલમાં મહિલા તબીબનો વિડિયો છે..

13,832 Aufrufe • vor 10 Monaten •via X (Twitter)

0 Kommentare

Keine Kommentare verfügbar

Kommentare vom Original-Post werden hier angezeigt

Ähnliche Videos

શું આ જ છે #અમૃતકાળ? 👇ગુજરાતના યુવાનો ને જ સરકાર સામે ઘર્ષણ થાય છે એવું નથી..આ વિડિયો અને તસવીર U.P ની છે. 🤜ગુજરાતના ભાવિ શિક્ષકોને પણ કહેવાનું એવું ન સમજતા કે તમે એક જ લડો છો. 🫴ગુજરાત સિવાય અન્ય બીજા રાજ્યોમાં જ્યા BJP ની સરકાર છે ત્યાંનો યુવાન પણ લડે જ છે અને તેની હાલત તો તમારા કરતા પણ વધારે ખરાબ છે. 👉સરકારના ઇશારે પોલીસ ત્યાંના પણ યુવાધન ને ટીંગાટોળી કરી રહી છે. 👉મહિલા સશક્તિકરણ ની બણગા ફૂંકતી સરકાર ત્યાંની મહિલા સાથે આવું વર્તન કરે છે જોઈ લો. 👉ત્યાંના યુવાનો દિવાળી જેવા તહેવાર માં પોતાના હક અધિકાર અને ન્યાય માટે #શિક્ષણમંત્રી ના ઘર નો ઘેરાવો,ભાજપા કાર્યાલય નો ઘેરાવો કરી બેઠા છે. 👉 ગુજરાતમાં #કાયમી_શિક્ષકોની ભરતી ક્યારે ? Dr. Kuber Dindor CMO Gujarat

Yuvrajsinh Jadeja

26,205 Aufrufe • vor 2 Jahren

અમદાવાદ મીડિયા ઉપર થયેલ કેસની તમામ માહિતી! અમદાવાદ મીડિયાના ઘાટલોડીયા સ્ટીંગ ઓપરેશન બાદ અમદાવાદ મીડિયાને સોફ્ટ ટાર્ગેટ કરી સતત બે ઉપજાવી કાઢેલી FIR કરવામાં આવે છે. જાહેરનામા ભંગ અને બુટલેગર દ્વારા પણ ફરિયાદી બની FIR કરવામાં આવે છે. જે બાદ અમદાવાદ મીડિયા નામદાર કોર્ટનું ન્યાયિક શરણું લે છે. જેમાં સતત એક મહિના સુધી કાયદાકીય પ્રોસેસ ચાલ્યા બાદ નામદાર હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મીડિયાના પત્રકાર જૈમિન ચાંદેગરાના આગોતરા જામીન મંજૂર કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ એ દારૂનો અડ્ડો ચલાવનાર બુટલેગરના માત્ર 1 દિવસમાં જામીન મંજૂર થઈ જાય છે. સત્યને પરેશાન કરવા તમામ પ્રકારના કાવાદાવા થયા, માનસિક હેરાન કરવા કોઈ કસર બાકી રાખવામાં આવી નહીં છતાં અમદાવાદ મીડિયાની ટીમે પોલીસને કાયદાકીય પ્રક્રિયામાં સક્રિય સાથ આપ્યો. અમે અમારો પત્રકારત્વ ધર્મ બજાવ્યો ગેરકાયદે ચાલતી પ્રવૃતિઓને લોકો સમક્ષ ખુલ્લી પાડીને લોકહિતનું કામ કર્યું, ન જાણે તોય કોના પેટમાં તેલ રેડાયું? આ દારૂના અડ્ડાને બંધ થવાથી કોને આટલું નુકશાન થયું? અમદાવાદ મીડિયા પર આ બન્ને FIR ની તપાસ હાલ પણ ચાલુ છે, જેમાં અમદાવાદ મીડિયાના પત્રકારો સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છે. આગળ પણ આપતા રહેશે. સત્ય પરેશાન ચોક્કસથી થઈ શકે છે પરંતુ પરાજિત નહીં અમે ન્યાયિક પ્રણાલી ઉપર અખંડ વિશ્વાસ રાખી આગળ વધી રહ્યા છે. Ahmedabad Media #Ahmedabad

Sagar Patoliya

13,860 Aufrufe • vor 11 Monaten