Загрузка видео...

Не удалось загрузить видео

На главную

અનંતની વાટે વિજયભાઈ

29,270 просмотров • 1 год назад •via X (Twitter)

Комментарии: 10

Фото профиля Hitesh Vaghela
Hitesh Vaghela1 год назад

🙏🏻💐🙏🏻

Фото профиля रोहित शर्मा
रोहित शर्मा1 год назад

श्रीराम

Фото профиля कृष्णा चौरसिया
कृष्णा चौरसिया1 год назад

ओम शांति 🙏

Фото профиля Akshar Gandhi
Akshar Gandhi1 год назад

🙏🏻

Фото профиля Minty Sharma🍹
Minty Sharma🍹1 год назад

Listening to this moksha song in Gujarati, it makes your heart warm, such respectful last journey 🙏 Om Shanti 🙏

Фото профиля I Support Iran 🌐
I Support Iran 🌐1 год назад

ये कौन सा स्कैम जानता था मोदी का?

Фото профиля संदीप चौधरी । मोदी का परिवार
संदीप चौधरी । मोदी का परिवार1 год назад

🙏🙏

Фото профиля Tushar I Ramwani
Tushar I Ramwani1 год назад

Om Shanti 🙏

Фото профиля kamo
kamo1 год назад

My humble condolences 🙏 nothing to express just trying to get things which we can inspire and during present such unbelievable also hardworking efforts by all concerned authorities and other groups who have devoted their valuable time

Фото профиля Shailesh Tank
Shailesh Tank1 год назад

🙏🙏🙏💐💐

Похожие видео

એ અધૂરી ઉડાન.. જેણે સેંકડો પરિવારોના ઘરમાં કાયમ માટે અંધારું કરી દીધું! સમય ભલે બદલાય, પણ ૧૨ જૂનનો એ દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. રોજની જેમ એ પણ એક સામાન્ય, આશાભરી બપોર હતી. 'એર ઇન્ડિયા'ની એ ફ્લાઇટ લંડન જવા માટે તૈયાર હતી, જેમાં સેંકડો મુસાફરો પોતાના સપનાઓ, નવી આશાઓ અને વ્હાલસોયા પરિવારોને ગળે લગાવીને સવાર થયા હતા. આ મુસાફરોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. કોઈને અંદાજ નહોતો કે આ સફર જિંદગીની આખરી સફર બની જશે. હજુ તો વિમાને આકાશ આંબ્યું જ હતું, ત્યાં જ સમયે કાળમુખો વળાંક લીધો. ટેકનિકલ ખામી, હવામાં હિલોળા ખાતું વિમાન અને પાયલોટોની લાચારી... ગણતરીની સેકન્ડોમાં જ એક પ્રચંડ ધડાકા સાથે બધું જ શાંત થઈ ગયું. મુસાફરોની ચીસાચીસ અને સપનાઓ પળભરમાં રાખ થઈ ગયા. આજે આ હૃદયદ્રાવક ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. એરપોર્ટ પર ફ્લાઇટ્સ આજે પણ સામાન્ય રીતે ઉડે છે, પણ જેમના વ્હાલસોયા આ અકસ્માતમાં હોમાઈ ગયા, તેમની જિંદગીમાં કાયમી અંધકાર છવાઈ ગયો છે. આ કાળમુખી બપોરે ગુમાવેલા તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ. #AirIndiaPlaneCrash

Sagar Patoliya

14,413 просмотров • 3 месяцев назад

મોટી મોટી વાતો કરતા હર્ષ સંઘવીના સુરતના વરાછા વિસ્તારમાં ‘મૌલિક’ નામનો આ વ્યક્તિ ઓફિસમાં બેસાડી વ્યક્તિને ઢોર માર મારી રહ્યો છે. રાજ્ય સરકાર છે કટિબદ્ધ, વ્યાજખોરીનું દૂષણ થશે બંધ" જેવા દાવા તો માત્ર સોશિયલ મીડિયા અને ભાષણો પૂરતા જ સીમિત રહી ગયા છે ભાજપના શાસનમાં. જમીની વાસ્તવિકતા એ છે કે સુરતના વરાછામાં વ્યાજખોરો પોતાની ઓફિસમાં જ વ્યક્તિને ઢોર માર મારીને કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા છે. એક તરફ તંત્ર કેમ્પો યોજીને ધિરાણ વહેંચવાના ફોટોશૂટમાં મસ્ત છે, તો બીજી તરફ વ્યાજખોરો બેફામ બનીને સામાન્ય માણસની ચામડી ઉતારવામાં વ્યસ્ત છે. વ્યાજના હપ્તા સાથે ઓફિસમાં મળતો આ 'લાત-મુક્કા'નો માર બતાવે છે કે વ્યાજખોરોને પોલીસનો સહેજ પણ ખૌફ રહ્યો નથી.

RINI

230,758 просмотров • 14 дней назад

SP-Devbhumi Dwarka આ રીલ મંદિર પરિસર અંદર શૂટ કરવામાં આવી છે, વીડિયો શૂટ માટે મોબાઇલ કેમેરા બધું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે હતું,VVIP માણસો હતા,એટલે જન્માષ્ટમી જેવા તહેવારમાં પણ તમે પ્રોટોકોલ મુજબ સામાન્ય શ્રદ્ધાળુ થી અલગ રીતે ટ્રીટ કર્યું,સામન્ય શ્રદ્ધાળુ જ્યારે લાઇનમાં ઊભા ઊભા તડકો ખાઈ રહ્યા હતા ત્યારે તમે આ સાહેબની વ્યવસ્થામાં હતા. તમે અહીંયા તો કોઈ નિયમોનું પાલન ન કર્યું? કેમ? કોઈ રાજ્યના મુખ્યમંત્રી હતા એટલે? શું તેમનો સરકારી પ્રવાસ હતો કે તમે પ્રોટોકોલ આપ્યો? પણ ના અહીંયા જી હજુર કરીને પીઠ થોડીક વાકી વળી જાય છે જે નિયમોનો હવન કરીને તમે befor after એક સામન્ય શ્રદ્ધાળુ સાથે કર્યું છે ને એવું જ કરીને બતાવો મુખ્યમંત્રી પાસે થી, એક સામન્ય માણસ ૭૦૦કિમી ની યાત્રા કરીને હરખના ભાવે મંદિરમાં અંદર આવ્યો,તમારી સુરક્ષા ચૂક અને મોબાઇલ રાખવાની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના લીધે તે પોતાનો કિંમતી મોબાઇલ સાથે લઈને ગયો,જે શ્રદ્ધા હતી એ જ ભાવ થી મંદિરની અંદર દ્વારકાધીશ ની તે સુંદર પળ મોબાઇલમાં કેદ કરવા મોબાઇલ માંથી વીડિયો શૂટ કર્યો,viral થયો, મીડિયામાં સુરક્ષાની વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા એટલે એક સામન્ય શ્રદ્ધાળુ ને પકડીને હીરો બનીને before After કરો છો. કરો ને પેલા મુખ્યમંત્રી સાહેબનું before After એટલે ખ્યાલ આવે કે સહબેનું આત્મસન્માન hurt થાય છે કે નહીં તે.....

Mayur Ahir GJ

31,615 просмотров • 1 месяц назад