Video yükleniyor...

Video Yüklenemedi

Ana Sayfaya Dön

બાપુ અકરાયા.... શું કહી રહ્યા છે #vadodara

77,208 görüntüleme • 2 yıl önce •via X (Twitter)

10 Yorum

Divyesh mehta profil fotoğrafı
Divyesh mehta2 yıl önce

Amuk vaar past ghanu satya hoi che je future ne tabah kari nakhe che

🇮🇳PROUD I N⃞ D⃞ I⃞ A⃞ N⃞ profil fotoğrafı
🇮🇳PROUD I N⃞ D⃞ I⃞ A⃞ N⃞2 yıl önce

હમણાં વોટ્સએપ માં હિન્દુ ખતરામાં છે તેવા મેસેજ વાંચશે એટલે પાછા લાઈન પર આવી જશે 😅

BáñJããRã... profil fotoğrafı
BáñJããRã...2 yıl önce

#NarenderModi #ModiFails #ModiHaiToMumkinHai #Modi Thank you @narendramodi jee - Sorry but You Failed us #Gujaratis Please do watch this video- if you really are a gentleman. Highly unlikely your party will win any elections from now on … Soon all your allies are starting to leave your party… ENOUGH IS ENOUGH WE really have had high hopes about you delivering what you promised… Seems like we deserve cheap Congress- which is still better then your corrupt #BJP4Gujarat #GujaratRains #GujaratFlood #GujaratFloods #Gujarat_Model #Gujarat

Purvish profil fotoğrafı
Purvish2 yıl önce

Ek dum sachi vaat che. Bas aa Loko a Modiji na name par vote lidha che, @drhemangjoshimp @VMCVadodara @drvijayshahbjp a 10 years ma ground level par Vadodara na basic infrastructure development nu koi significant kaam karyu nathi

Vinod Patel profil fotoğrafı
Vinod Patel2 yıl önce

આક્રોશ - જનતા ચુપ હોય પંરતુ સળી કરશો જો મુળીયા સાથે ઉખેડી જશે. હદ કરી આ લોકો એ … #ધણી વગરના ઢોર જેવું ગુજરાત બનાવ્યુ #- સુત્ર આપો @narendramodi @Bhupendrapbjp

Hitarth profil fotoğrafı
Hitarth2 yıl önce

Good to see people finally waking up and calling out to the Authorities!

Adv Arvind Gupta profil fotoğrafı
Adv Arvind Gupta2 yıl önce

ये दर्द है और #ManKiBaat @narendramodi @narendramodi_in @PMOIndia @AmitShah @BJP4India @BJP4Gujarat तक अवश्य पहुँचना चाहिए। #Vadodara

𝓐𝓷𝓪𝓷𝓭 𝓟𝓪𝓽𝓮𝓵 profil fotoğrafı
𝓐𝓷𝓪𝓷𝓭 𝓟𝓪𝓽𝓮𝓵2 yıl önce

એ બધા બધું ખાઈ રહ્યા હતા ત્યારે તમે ક્યાં હતા?

ahmed derdiwala profil fotoğrafı
ahmed derdiwala2 yıl önce

વિપક્ષ જેવું કશુ રહેવા જ ક્યાં દીઘુ છે ગુજરાત ની પ્રજા એ હવે મજા મજા કરો અને વરસાદ મા ભજીયા ની મોજ માણો

Faiyaz profil fotoğrafı
Faiyaz2 yıl önce

કશું નહીં થય તમારા થી મોદી નિ ચાટી ચાટી લાલ કર દીધી

Benzer Videolar

સરકારી કર્મચારીઓનો ડિજિટલ હાજરી લેવા ઉપર વિરોધ! ગાંધીનગર | કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલાઇજેશન લગાતાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સચિવાલયમાં ડિજિટલ રીતે હાજરી નોંધવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રને લઈને સચિવાલયનો સરકારી કર્મચારી સંઘ સતત વિરોધ નોંધાવી રહ્યા છે. સરકારી કર્મચારી સંઘનું કહેવું છે ડિજિટલ હાજરી થવાથી કર્મચારીઓની ગોપનિયતા અને વિશ્વસનીયતા ઉપર સરકારના વિચાર રજૂ થાય છે !! કર્મચારીઓનું કહેવું છે કે આ હાજરી નોંધવાની એપ્લિકેશન દ્વારા સાયબર ફ્રોડ પણ થઈ શકે છે, અને જ્યારે સર્વર ડાઉન હોય ત્યારે હાજરી કેમ નોંધવી એ ગંભીર વિષય છે – એવું સરકારી કર્મચારીઓ કહી રહ્યા છે. “અમે આ પદ્ધતિને રોકવા માટે વિરોધ કરીશું” – સરકારી કર્મચારી સંઘ આ ડિજિટલ વ્યવસ્થા અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સચિવાલય કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવન માટે શરૂ કરવામાં આવી છે. તમારું શું માનવું છે મિત્રો? સરકાર દ્વારા કરવામાં આવેલી આ ડિજિટલ અટેન્ડેન્સ સિસ્ટમ યોગ્ય છે કે કેમ? #Gujarat #Gandhinagar

Sagar Patoliya

28,887 görüntüleme • 1 yıl önce