正在加载视频...

视频加载失败

આ જરૂરી છે …બરોબર છે …

22,953 次观看 • 1 年前 •via X (Twitter)

7 条评论

Akshay_Barad🆎 的头像
Akshay_Barad🆎1 年前

Gir somnath collector 🦁

jomd 的头像
jomd1 年前

Digvijaysinh Jadeja Collector saheb 💥💥🚀

R.C.GHADIA @ રાકેશ ઘાડિયા 的头像
R.C.GHADIA @ રાકેશ ઘાડિયા1 年前

ગુજરતી " સિંઘમ "

Keval Rajput 的头像
Keval Rajput1 年前

ક્યા ના છે

junedmansur 的头像
junedmansur1 年前

Mare block joeye mare ke rupiya

DHARMRAJSINH JETHWA 的头像
DHARMRAJSINH JETHWA1 年前

ઓરીજનલ સિંઘમ 🇮🇳

indian 的头像
indian1 年前

હમણાં કોઈ મોટો ઉધોગપતિ હોત તો તેના ચાટવા લાગતે.... એનુ થુંકેલુ પણ ચાટે આ ભ્રષ્ટાચારીઓ....

相关视频

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ગંભીર છે. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે રાહત અને બચાવ કામગીરીમાં કાર્યરત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પણ પરિસ્થિતિ અંગે સતત ચિંતિત છે અને રાજ્ય સરકારને જરૂરી સૂચનાઓ આપી છે. મારી સૌને અપીલ છે કે રેડ એલર્ટને ગંભીરતાથી લો, અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો અને કોઈપણ પ્રકારનું જોખમ ન લો. જ્યાં શક્ય હોય ત્યાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને એકબીજાને મદદરૂપ થજો. આ કટોકટીના સમયમાં આપણી અને આપણા પરિવારની સુરક્ષા સર્વોપરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને તંત્રને સહયોગ આપો.

C R Paatil

16,955 次观看 • 8 天前