Loading video...
Video Failed to Load
આ ભાઈ નું ડોક્ટર બનવું વસૂલ 🔥💯
24,963 views • 1 year ago •via X (Twitter)
28 Comments

આનાથી મોટું દાન અને આશીર્વાદ કયા હોય શકે ??? ધન્ય છે ડોક્ટર સાહેબ ને 🙏🙏🙏 ભગવાન એમને બહુ જ પ્રગતિશીલ બનાવે અને આવા લોકોનાં આશીર્વાદ હમેશાં મળતા રહે

દીકરા જેવો છું ( શબ્દ ) 🥹🥹 #લાગણી

મહત્વની અને મજાની વાત એ આવી કે છેલ્લે છેલ્લે ડોક્ટર સાહેબ દ્વારા બંને ખભા ઉપર હાથ મૂક્યા...🥰❤️ માણસ પૈસા કદાચ ભૂલી જશે પણ સામે ઈ માણસ ને જ્યારે માણસ ગણી પોતીકું વ્યવહાર કરે ત્યારે જીવન સાર્થક ગણાય છે! ધન્ય છે!👌

કાળજું શિબીરાજા નું લઈ ને ડેન્ટિસ્ટ ની ખુરશી પર બેઠો છે ભાઈ જીતી ગયો ભાઈ 🙏🙏🫡

વાત ભલે 200-500ની હતી પણ જે સંવાદ છે એ કરોડોનો છે. ❤️👌🙏

આવાં ડોક્ટરોને જ ધરતી પર ભગવાનનું રૂપ કહ્યા છે

સરસ

Very rare doctor is like that

@_Destroyer09 always remember money is not all time priority

અમારા જમાઈ છે. (AAP વાળા)

🙏🏻🫡

🙏

રીલ વગર ના કેટલાય આવા ભગવાન છે...

🙏🏽❤️

ડોક્ટર સાહેબ ને લાખ લાખ વંદન. આવા વ્યકિત ઓ ના લીધે માનવતા પૃથ્વી ઉપર જીવિત છે. આ વિડીયો ક્યાં નો છે. એડ્રેસ હોય તો મુકો જેથી સાહેબ નું અભિવાદન કરી શકાય. જય માનવતા

Great

માનવતા હજી મરી નથી🙏🏼

Salute 🫡🙏🏻🙏🏻❣️

ડોક્ટર ને એટલે જ ભગવાન કહ્યું છે.🥰A great example of humanity

Indian society needs such people..

બસ દેશને આવાજ લોકોની જરૂર સે.🇮🇳

Jam jodhpur na laage che sir.. ek vakhat reporting ma aavyutu avu name

Aise bhi Doctor hai दुनिया me abhi ,,varna ,,loot machi huyi hai, hospitalo me

Uper vado be hathe Dr.saheb ne badhu j aape

કળયુગમાં પણ ભગવાનના માણસ હોય છે.

ડોક્ટર સાહેબનું નામ જણાવશો.

Great

sachu 🫡
Related Videos
Sensitive content
ઘણા એમ સમજતા હોઈ કે ભુલ થઈ માફી આપો તો આ વિડીઓ જોઈ ને મગજ માં ફિટ કરી લો આ એક વાર નું નથી , ઘનિયા ઉર્ફ સ્વામિનારાયણ નો આ હલકો સ્વામી માં જગત જનની અંબા નું પણ અપમાન કરી ચુક્યો છે..... 👇👇👇💯
being Indian 💪
13,752 views • 1 year ago
