正在加载视频...

视频加载失败

ગુજરાત નો સાવજ આવે છે…

17,634 次观看 • 1 年前 •via X (Twitter)

0 条评论

暂无评论

原始帖子的评论将显示在这里

相关视频

દિવાળીના વેકેશનમાં પણ સરકારી #શિક્ષકોને વેકેશન નહીં, શિક્ષકોને #e_KYC કરવાનો પરિપત્ર થયો છે ત્યારે આ એક વાલીનો વાઈરલ ઓડિયો સાંભળવા જેવો છે.👇 🗣️#eKYC બાબતે વાલી ની પ્રતિક્રિયા :: -- # અમારે શિષ્યવૃત્તિ જોઈતી નથી ... KYC બાબતે અમોને ફોન કરવો નહી ! અમારુ બાલક સ્કૂલે ન આવે તો જ જાણ કરવી/ લેશન કર્યા વગર આવે તો જ ફોન કરવો .... 📌અહીંયા મૂળ વાત એ પણ છે કે જે વિભાગ નું કામ છે તે કામ તે વિભાગ નથી કરતું અને બીજા વિભાગ(#શિક્ષણ) ઉપર #થોપી બેસાડવામાં આવે છે ! 🖥️એ પણ સનાતન સત્ય છે કે ડિજિટલ ગુજરાત કે ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે પણ ગુજરાત ના અનેક એવા ગામડા ને શહેર છે ત્યાં મોબાઈલ નેટવર્ક સુધા નથી આવતું. 📋વેકેશન તો શિક્ષકો નો મળવા પાત્ર અધિકાર છે તે પણ છીનવવા માં આવે છે. શિક્ષકો પાસે #અન્ય_કામગીરી તો ઊભી ને ઊભી👇 👉🏻સરકારી કાર્યક્ર્મ માં ભીડ ભેગી કરવાનું કામ. 👉🏻તીડ ઉડાડવાની જવાબદારી. 👉🏻વસતી ગણતરી ની કામગીરી. 👉🏻શૌચાલય ગણાવની કામગીરી 👉🏻બાળકોને પંચર કરતા શીખવાડવું.. 👉🏻ખુલ્લી જગ્યાની બોરવેલ શોધી ને બંધ કરાવવાની કામગીરી. 👉🏻પશુ ગણતરી ની કામગીરી. 👉🏻સસ્તા અનાજ ની દુકાન ઉપર લાઈન કરાવવાનું કામ........ 📌E-KYCની કામગીરી સરકારના અન્ય વિભાગોનું કામ હોવા છતાં શિક્ષકો કામગીરીમાં સહભાગી જરૂર થયા છે. ત્યારે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓના નામે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવે તે બાબત પણ અયોગ્ય છે.સરકાર દ્વારા તાત્કાલિક આદેશ પરત ખેંચવામાં આવે.

Yuvrajsinh Jadeja

48,200 次观看 • 1 年前

આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી #પોસ્ટ_મેટ્રિક_શિષ્યવૃત્તિ_યોજના ને પુનઃ ચાલુ કરવા સરકાર દ્વારા આજે પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થી નેતા ભાઈશ્રી Yuvrajsinh Jadeja સાથે આક્રામક વિરોધ કરી ગુજરાત સરકાર નો પરિપત્ર તાત્કાલીક રદ્દ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શિષ્યવૃતિ પુનઃ ચાલુ કરવામાં આવે, જેની માંગ સાથે અગાઉ બિરસા મુંડા ભવન નો ઘેરાવો કરવા ચીમકી આપેલ સાથે સચિવાલય અને ગુજરાતની તમામ આદિજાતિ કચેરીનો ઘેરાવ કરવા સરકાર ને ચીમકી આપેલ. આજે એના પરિણામ ના ભાગરૂપ આદિજાતિ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના પુનઃ ચાલુ કરવા સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે. આ બાબતે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ, આશા રાખીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક શિક્ષણ થી વંચિત ન રહે એની ખાસ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવે.

Chaitar Vasava AAP

11,728 次观看 • 1 年前