正在加载视频...

视频加载失败

આઘા રે'જો ખેડૂત નેતા આવે છે..

19,066 次观看 • 6 个月前 •via X (Twitter)

0 条评论

暂无评论

原始帖子的评论将显示在这里

相关视频

#અરેરાટી 📌ઉના તાલુકાના રેવદ ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત 📌ખેડૂતે પોતાના પેટે પીઢીયુ પથ્થર બાંધી 50 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું. ભાણવડ બાદ બીજી ઘટનાથી ખેડૂતોમાં ચકચાર 🙏🏻ઊના તાલુકાના રેવદ ગામની આ ઘટના ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂત ભાઈએ જે આત્યંતિક પગલું ભર્યું છે, તે આપણા બધા માટે ગહન ચિંતાનો વિષય છે.🙏🏻 ખેડૂતો જગતનો તાત છે અને તેમના પર આવી પડેલી મુશ્કેલીઓમાં આપણે સૌએ તેમની પડખે ઊભા રહેવું અનિવાર્ય છે. કોઈ પણ ખેડૂતભાઈએ હતાશ થઈને આવું કોઈ પગલું ન ભરવું જોઈએ. 🙏 ખેડૂત ભાઈઓને અપીલ: હિંમત ન હારો ! કુદરતી આફતો, ઓછા ભાવ, કે દેવું... આ સંઘર્ષ ભલે કઠિન હોય, પણ તમે એકલા નથી. 🌱 તમે જગતના તાત છો: તમે અનાજ પકવો છો. તમારું જીવન અમૂલ્ય છે. પાક નિષ્ફળ જાય તો ખેતી ફરી કરી શકાય છે, પણ જીવન પાછું આવતું નથી. 👨‍👩‍👧‍👦 પરિવાર તમારી તાકાત છે: તમારા પરિવારને તમારી જરૂર છે. કૃપા કરીને તેમના વિશે વિચારો. કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા છેલ્લો વિકલ્પ નથી. 🗣️ વાત કરો, મદદ માંગો : જ્યારે પણ મન ડૂબી જાય, નિરાશા ઘેરી વળે, ત્યારે મૌન ન રહો. તમારા મિત્રો, પરિવાર, સંબંધીઓ અથવા ગામના આગેવાનો સાથે વાત કરો. 🛑આવા સંવેદનશીલ સમયે તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે: 👉🏻સહાયનું વળતર: ખેડૂત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. ભલે નિયમો ગમે તે હોય, આ માનવતાનો મુદ્દો છે. 👉🏻અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નિષ્ફળતાનો ઝડપી તાગ કાઢીને વળતર ચૂકવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે. 👉🏻ઋણ/લોનની સમીક્ષા: ખેડૂતોના દેવાંની પુનઃરચના (Restructuring) કરવામાં આવે, જેથી તેમને દેવું ભરવામાં રાહત મળે. બેંકો અને નાણાં સંસ્થાઓને આદેશ આપવામાં આવે કે તેઓ હાલ પૂરતી વસૂલાતની કાર્યવાહી મોકૂફ રાખે. 👉🏻માનસિક સ્વાસ્થ્યની ટીમ: ગામડાઓમાં નિરાશ ખેડૂતોને ઓળખીને તેમને માનસિક સ્વાસ્થ્ય પરામર્શ (Counselling) અને હૂંફ આપવા માટે તબીબોની ટીમ મોકલવામાં આવે. 🙏🏻આ સંકટના સમયમાં આપણે સૌએ સંયુક્ત પ્રયાસો કરીને ખેડૂત સમાજને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો છે.🙏🏻

Yuvrajsinh Jadeja

30,204 次观看 • 11 个月前

🕒રાતે ત્રણ વાગે #બોટાદ માર્કેટિંગ યાર્ડ ની પરિસ્થિતિ, 👮🏻ભાજપની પોલીસ અડધી રાતે કેમ આવે છે ?🤔 👇🏻👇🏻 ખેડૂત નેતા #રાજુભાઈ_કરપડા એ ખેડૂતના મહેનતની લૂંટ સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા તરત જ ખુલ્લી પડી. 👮‍♂️ પોલીસને આગળ ધરી, લૂંટારાઓના બચાવ માટે ખેડૂતના અવાજને દબાવવાનો પ્રયાસ.... જે લૂંટે તેને સલામી, જે લડે તેને અટકાયત — આ છે “#ડબલ_એન્જિન” સરકારનું નવું ન્યાયશાસ્ત્ર! ખેડૂતના હક્ક માટે લડનારા પર હેરાનગતિ, અને લૂંટ ચલાવનારા માટે સરકારી સહાય — આ છે “ખેડૂત વિરોધી” સરકારની સાચી વ્યાખ્યા! 🛑ગુજરાતમાં આજે જો કોઈ “લૂંટ સામે લડે” તો તેને જ “કાયદો” બતાવવામાં આવે છે! અને જો કોઈ “લૂંટ ચલાવે” — તો તેને ભાજપ સરકારના આશીર્વાદ મળે છે! 🚜 બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પસીનાથી નફો કમાવનારા “#કળદા” કાંડના #કિંગપિન આરામથી સુતા છે, અને ખેડૂતના હક્ક માટે લડનાર રાજુભાઈ કરપડાને પોલીસ #અટકાયત કરી જાય — કારણ? એણે “સાચું બોલવાની હિંમત” કરી! 📢 ગુજરાતનો ખેડૂત આજે પ્રશ્ન પૂછે છે — ❓ “મારા પસીનાની કિંમત માંગવી ગુનો છે?”❓ જો હા, તો એ ગુનો દરેક ખેડૂત કરી બતાવશે! કારણ કે હવે ખેતરનો માણસ મૌન નહીં રહે. આને લોકશાહી નહીં, #લૂંટશાહી કહેવાય! #FarmersVoice #RajuKaprada #BotadMarketScam #FarmerLoot #AntiFarmerGovernment #BJPAntiFarmer #GujaratPolitics #FarmersProtest #StandWithFarmers #StopHarassingFarmers #BotadLootYard #FarmersVsBJP #LootShahi #BJPCorruption #FarmersVoice #Gujarat Bhupendra Patel Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren GJ Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Navajivan News Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Geniben Thakor Gopal Italia Baldev Mer Journalist Benefit News 24 Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Jani

Yuvrajsinh Jadeja

15,612 次观看 • 1 年前

એક જ પિતા, બે જુડવા દીકરા અને બંનેની જ્ઞાતિ અલગ-અલગ 🤔 ​એક દીકરો OBC સર્ટિફિકેટ પર "રેવન્યુ તલાટી" બીજો દીકરો ST સર્ટિફિકેટ પર "જુનિયર ક્લાર્ક" ​આ વ્યક્તિઓ નથી ઉમરગામથી અંબાજી ના કે નથી ગીર-બરડા, આલેચમાં રહેતા, છતાં લીધા બોગસ સર્ટીના આધારે સરકારી લાભો લઈ રહ્યા છે. આ બંને ભાઈઓના જ્ઞાતિના પ્રમાણપત્રોની સઘન તપાસ માટે તાત્કાલિક હાઇ-લેવલ કમિટી (Vigilance Inquiry) નીમવામાં આવે. કયા અધિકારીઓની મિલીભગતથી એક જ પરિવારમાં બે અલગ-અલગ વિરોધાભાસી પ્રમાણપત્રો ઈસ્યુ થયા, તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. સાચા આદિવાસી (ST) અને સાચા ઓબીસી OBC ઉમેદવારોના હક પર ત્રાપ મારનારા આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે સાચો આદિવાસી અને ગરીબ ખેડૂત આજે પોતાનો હક સાબિત કરવા કાગળોની ચકાસણીમાં અટવાઈને મરી રહ્યો છે, ત્યારે આવા સેટિંગબાજો સિસ્ટમની આંખમાં ધૂળ નાખીને આખેઆખી દાળ જ કાળી કરી રહ્યા છે. જો આ મામલે તાત્કાલિક તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવામાં નહીં આવે, તો સાચા આદિવાસી અને ઓબીસી સમાજના યુવા સંગઠનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને કાનૂની લડત લડવામાં આવશે. આ લડત સાચા હકદારોને ન્યાય અપાવવાની છે અને આ મામલે આરપારની લડત લડવામાં આવશે. - યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)

Chaitar Vasava AAP

32,823 次观看 • 4 个月前