Video wird geladen...

Video konnte nicht geladen werden

Zur Startseite

બોલ મારી અંબે, જય જય અંબે 🚩

33,446 Aufrufe • vor 18 Tagen •via X (Twitter)

7 Kommentare

Profilbild von arhan sohat
arhan sohatvor 18 Tagen

હિન્દૂ ના તહેવાર મા આ જૈન શુ કરે છે લોકો ની આસ્થા સાથે રમવા નું બંધ કરો ભાઈ કુદરત કોઈ ને છોડસે નહી...

Profilbild von Viraj
Virajvor 18 Tagen

Jai Ambe Maa

Profilbild von Aaditya.
Aaditya.vor 18 Tagen

જય અંબે 🙏🏻

Profilbild von haresh chaudhari
haresh chaudharivor 18 Tagen

જય અંબે

Profilbild von VINOD A. Sheth
VINOD A. Shethvor 18 Tagen

जय जय अम्बे 🙏🚩

Profilbild von Chirag Khunt
Chirag Khuntvor 18 Tagen

🙏

Profilbild von (RSS)
(RSS)vor 18 Tagen

Vidio ઉતારવા વાળી લૂખી ચૌદશો પોલીસ નું મોરલ ડાઉન કરે છે એનું શું

Ähnliche Videos

- ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી Bhupendra Patel ના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને મોડીરાત સુધી ગરબા કરી શકે સાથે સાથે નાના વેપારીઓ, ફેરીયાઓ, રોજમદારો વેપાર કરી શકે તેવી પણ ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. - આ વર્ષે પણ આ બધા જ વેપારી મિત્રો સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સુચના આપવામાં આવી છે. - સાથે સાથે ખેલૈયાઓ અને આયોજકોને પણ ખાસ વિનંતી છે કે મ્યુઝિક અને ડીજેના કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય એ રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે તેઓ મને પૂર્ણ વિશ્વાસ છે. - *જય માડી અંબે, જય જય અંબે*

Harsh Sanghavi

56,374 Aufrufe • vor 2 Jahren