Video wird geladen...
Video konnte nicht geladen werden
ત્રણનો ભોગ લેનાર સીટી બસના ભયાવહ CCTV! #Rajkot
72,293 Aufrufe • vor 1 Jahr •via X (Twitter)
10 Kommentare

@CMOGuj કઈ એક્શન લેશો કે રામે રામ? લાંચ લઈ ને કોન્ટ્રાક્ટ આપેલો હશે કોન્ટ્રાક્ટ લેનાર કોઈ માથાભારે હશે સસ્તામાં ડ્રાઈવર ગોતી આઇવા હશે ડ્રાઈવર ને બલી નો બકરો બનાવી case કરશે રફા dafaa, ગુજરાત પોલીસ પણ પ્રોબ્લેમ ના મૂળ નઈ પકડે, કેવા ડ્રાઈવર છે citybus na Ke ટ્રાફિક મેનેજમેન્ટ કરી

I prefer to stay away from buses whenever I see them. My life is my responsibility.

where space meets sound

city bus in rajkot is out of control. generally all driver drive very roughly. every day some kind of accident happening due to these buses but no action are taken.

ખૂબ જ ભયાવહ અને દુઃખદ !! નાના વાહન ચાલકો માટે બસ અને મોટા વાહનો યમરાજ ની માફક ઘૂમી રહ્યા છે શહેરોમાં. કોઈક તો લગામ મૂકે ?

What a shameless management by @smartcityrajkot

આ લોકો આમ જ બેફામ ચલાવે છે મને પણ એકવાર આમ જ ઉડાડી દેત.

કામકાજના સમયે પણ cell phone નો ઉપયોગ ભયાવહ છે!! છેલ્લા કેટલાક સમય થી cell phone જીવલેણ સાબિત થયો છે!! આ તો શરૂઆત છે!!👍✅🙏

Ama Nana loko ne helmet mate memo ape etl govt ke che

આ અકસ્માત નથી હત્યા છે એ પણ સામૂહિક હત્યા, અને આમાં ડ્રાઇવર ની સાથે સાથે rmc ના એ લોકો પણ જવાબદાર છે જે આ ડ્રાઇવર ની પસંદગી કરે છે.

