正在加载视频...

视频加载失败

બંગાળમાં બહબહાટી બોલાવતા ગુજરાતી જવાનો..

29,766 次观看 • 3 个月前 •via X (Twitter)

0 条评论

暂无评论

原始帖子的评论将显示在这里

相关视频

ગુજરાત માટે ઘણા ગૌરવની વાત છે કે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અંતર્ગત ગુજરાતી ફિલ્મ “ગાંધી એન્ડ કંપની”ને માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તે ‘બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ’ તરીકે પ્રતિષ્ઠિત ‘સ્વર્ણ કમલ’ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર, કલાકારો સહિત ફિલ્મની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો બાળમાનસમાં સહજ રીતે કેળવાય તેવું આ ફિલ્મનું કથાનક છે. આગામી સમયમાં આવા પ્રેરક કથાનક ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મો બને તેમજ ગુજરાતી ફિલ્મ અને કળાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળે તેવી અભ્યર્થના. #GandhiAndCo Anurag Thakur Ministry of Information and Broadcasting NFDC India PIB India Mahesh Danannavar Manish Saini

Bhupendra Patel

20,725 次观看 • 2 年前