Loading video...

Video Failed to Load

Go Home

શું મહંત સ્વામીએ આવું કીધું હશે?

13,880 views • 1 year ago •via X (Twitter)

11 Comments

તથાગત's profile picture
તથાગત1 year ago

મહંત સ્વામીનો અર્થ એ થતો હશે કે મારા અંદર બિરાજમાન ભગવાનથી થાય છે. સનાતન સંસ્કૃતિ પ્રમાણે બધાની અંદર ભગવાન બિરાજે છે. પણ વાતનું વતેસર કરવાની બધાની આદત હોય છે. અને વધારે ચડિયાતું બતાવવા આમને આવું કીધું હશે.

Solar Heavy's profile picture
Solar Heavy1 year ago

- Come Around

Himanshu 🇮🇳 🚩's profile picture
Himanshu 🇮🇳 🚩1 year ago

મતલબ કે કાલે ઉઠીને કોઈ માણસ કોઈનું કતલ કરી નાંખે અને એમ કેય કે-મેં નથી કર્યુ આ તો મહંત સ્વામી એ કર્યુ છે.કેમ કે બ્રહ્માંડ તો મહંત સ્વામીથી ચાલે છે. તો કોર્ટ આનો ચુકાદો શું આપશે? હું જ્ઞાનવત્સલ સ્વામી ને બઉ માનતો હતો.કે ભાઈ બઉ જ્ઞાની માણસ છે.પણ હવે એવુ લાગે છેકે બધુ ફેકમ ફેક છે.🙄

Dhaval's profile picture
Dhaval1 year ago

આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ રીલેટિવિટી નું જ્ઞાન લેવા સ્વયં દંડવત કરી સ્વામી આગળ આજીજી કરી ત્યારે સ્વામી એ પ્રસન્ન મુદ્રા ધારણ કરી આશીર્વાદ આપ્યા અને એના પ્રતાપે આજે આખી સૃષ્ટિ ના ઉપગ્રહ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. જુઠ્ઠું તદ્દન જુઠ્ઠું

Kaushik Soni's profile picture
Kaushik Soni1 year ago

સંચાલન અંદર થી થાય છે એનો મતલબ હૃદય માં બિરાજતા ભગવાન કરે છે એવો પણ થાય છે , પણ ઓર્ગેનાઈઝ્ડ બદનક્ષી નો ટ્રેન્ડ છે એટલે બધા બંધબેસતા મતલબ બેસાડે છે. બધા જીવમાં ભગવાન છે , પંચતત્વમાં ભગવાન છે , આવું સનાતન વિચારધારાનું સત્ય છે.

PankajMJani's profile picture
PankajMJani1 year ago

અંધભક્તિ, અતિશયોક્તિ, વાણીવિલાસ.

Yogin's profile picture
Yogin1 year ago

Adwaitvad ni vaat kare chhe bau na vicharsho 😛 shankaracharya na shishya

Hindustani's profile picture
Hindustani1 year ago

આને એમ હશે કે ચાપ્લુસી કરીશ તો કદાચ વધારે ખાવા મળશે બીજું કંઈ નઇ બાકી સનાતન ધર્મ ના એક પણ ભગવાન પોતાને મહાન નથી બતાવતા

विनोद जानी's profile picture
विनोद जानी1 year ago

હું તો સ્વામિનારાયણ સંપ્રદાય ને માનતો જ નથી

Jagdish Joshi's profile picture
Jagdish Joshi1 year ago

આ ભાઈ દુનિયાનો મોટો કાર્ટૂન અને પાખંડી છે.. એની ભાષા સાંભળી ચાર દિન ઊંઘ ના આવે.... શરમ જેવું કાંઈ છે જ નહી... હમાસ કરતા પણ આ જીવડાઓ ખતરનાક છે. પારકા રૂપિયે લીલા, રાજીપો કરે છે

ionC's profile picture
ionC1 year ago

હા વળી... જેમ બકરાવેલી ને ચોખાથેલી ને કીધું હશે એમના વાળા એ.. એમ 🤗🙈

Related Videos

આ યુવાનો દેશનો ભૂતકાળ નહીં ભાવિ છે.. 🔴જો એક #શિક્ષણમંત્રી નું આટલું ઉદ્ધતાઈ ભર્યું અને ઘમંડી વર્તન હોઈ તો બાળકો માટે તમે ક્યાં ગુણવતાયુક્ત શિક્ષણ ની અપેક્ષા રાખી શકો ? 🔴રજૂઆત માટે ગયેલા સ્થાનિક ઉમેદવારો અને આગેવાનો નો વાંક શું ?? 🏮એમને જેને વોટ આપ્યા તો શું એમને જઈને પ્રશ્ન પણ ન પૂછી શકે ?? 🔴આ રીતે યુવાનો ને હડધૂત કરવા તિરસ્કારવા એનું અપમાન કરવું કેટલું યોગ્ય ? 🔴મોબાઇલ માં વિડિયો બનાવે છે તો ધમકાવી વિડિયો બંધ કરાવી દેવો, મોબાઇલ લેવડાવી વિડિયો ડિલીટ કરવા પછી ગેર વાજબી શબ્દો કહેવા શું શિક્ષણમંત્રી તરીકે શોભનીય છે ? 🔴ઉમેદવારો શું કોઈ ગેરકાયદેસર કે ગેરવાજબી માંગણી કરે છે ? ઉમેદવારો સત્તાપક્ષ ને સવાલ ન કરે તો કોણે કરે ? 🔴સત્તાપક્ષ સાંભળી ને સમાધાન લાવવાને બદલે આવું અપમાનજનક વર્તન શા માટે કરે છે ?? 🔴શું નરેન્દ્ર મોદી સાહેબના #વિશ્વગુરુ બનવાનું સપનું આ રીતે પૂરું થશે? 🔴આ ગેરવાજબી વર્તન ને યુવાનો માટે અસહ્ય છે અને યુવાનો આ શબ્દોને વખોડી કાઢે છે. Dr. Kuber Dindor

Yuvrajsinh Jadeja

43,602 views • 2 years ago