sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳's banner
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳's profile picture

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳

@SidharajsinhjiC • 14,406 subscribers

🔰में #क्षत्रिय हुँ ! मेरी दुश्मनी तो सिर्फ अंधेरै से है , हवा तो बेवजह ही मेरे खिलाफ है ।🔰🇮🇳 #DUTY #UNTO #DEATH ॥ #मोगल #कृपा #ही #केवलम ॥ #હાવજ

Shorts

આને કોક સમજાવો નવરાત્રી નું સ્ટેજ છે નાઇટ ક્લબ નુ નહીં 😭 Cc : Instagram

આને કોક સમજાવો નવરાત્રી નું સ્ટેજ છે નાઇટ ક્લબ નુ નહીં 😭 Cc : Instagram

33,475 просмотров

સરકારને નમ્ર વિનંતી કે સોટી વાગે ચમચમ વાળી સિસ્ટમ પાછી ચાલુ કરવામાં આવે 😂😂😂 નક્કર આ પરજા એક દિવસ લઈ ડૂબસે 😂

સરકારને નમ્ર વિનંતી કે સોટી વાગે ચમચમ વાળી સિસ્ટમ પાછી ચાલુ કરવામાં આવે 😂😂😂 નક્કર આ પરજા એક દિવસ લઈ ડૂબસે 😂

40,067 просмотров

કેટલા લોકો ને ખબર છે આ કયો ઢોલ વાગે છે?

કેટલા લોકો ને ખબર છે આ કયો ઢોલ વાગે છે?

38,896 просмотров

છેલ્લી વાર પોલીસ માં ટ્રાય કરતી સહેલી 😍😂😂 નોંધ : 25 30 હજાર ના પગાર માટે નથી બની એવું કહેતી હતી 😂😝

છેલ્લી વાર પોલીસ માં ટ્રાય કરતી સહેલી 😍😂😂 નોંધ : 25 30 હજાર ના પગાર માટે નથી બની એવું કહેતી હતી 😂😝

12,043 просмотров

નવા નવા ટ્વિટર માં ડોલર કમાવવા આવેલા મારા પરમ મિત્રો 😭😭😭

નવા નવા ટ્વિટર માં ડોલર કમાવવા આવેલા મારા પરમ મિત્રો 😭😭😭

20,790 просмотров

Pmબંદોબસ્ત માં પોલીસ જવાન અને એકના એક પુત્રનું અવસાન થયું હતું. સુરત ની જ ઘટના છે આ. પોલીસ ની કાળા કાચ વાળી ગાડી દેખાય ગઈ આના દેખાયું? કેટલા વિડિયો બનાવવા વાળા આ ભાઈ ની ઘરે સાંત્વના આપવા ગયા કે એક પોસ્ટ કરી કેમ આ માણસ નતા. યુવરાજ સિંહ જાડેજા સિવાય કોઈની પોસ્ટ નથી. આમના માટે.

21,196 просмотров

Videos

SidharajsinhjiC's profile picture

તેમનો જન્મ લાઠીના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. રમા સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. એવું મનાય છે કે રાજબા-રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપી ને ઝેર આપવામાં આવ્યું હતું. #cp

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳

22,051 просмотров • 2 лет назад

Больше нет контента для загрузки