Loading video...

Video Failed to Load

Go Home

ખૂબ સુંદર વાત 👌

17,727 views • 1 year ago •via X (Twitter)

10 Comments

Bharat Prajapati's profile picture
Bharat Prajapati1 year ago

🙏🙏🙏👏🏻👏🏻👌👌

😊મોજીલો ✨ માણસ😊's profile picture
😊મોજીલો ✨ માણસ😊1 year ago

વાહ કાકા 🙏🙏

Jayshri Acharya's profile picture
Jayshri Acharya1 year ago

વાહ...!👏👏

Dipak Ahir's profile picture
Dipak Ahir1 year ago

PadmaShri Dr. Jagdish Trivedi 🙏👌

P.P.JOSHI's profile picture
P.P.JOSHI1 year ago

સુંદર 👍👍👍

😊મોજીલો ✨ માણસ😊's profile picture
😊મોજીલો ✨ માણસ😊1 year ago

જય શ્રી રામ 🙏🙏🙏🙏🎇🎇🪔

bhavik dabhi's profile picture
bhavik dabhi1 year ago

Wahh... 😊

😊મોજીલો ✨ માણસ😊's profile picture
😊મોજીલો ✨ માણસ😊1 year ago

🙏🙏✔️

Bharat Manvar's profile picture
Bharat Manvar1 year ago

તમારી વાત ઉત્તમ છે. જય હો ❤️

Bhagirathsinh Parmar's profile picture
Bhagirathsinh Parmar1 year ago

Bhai bhai bhai

Related Videos

નેહાબેન નાં અમુક સંવાદ નો અંશ.. (થોડા જૂના છે પણ સાંભળવા બહુ ગમશે.) #તર્કપૂર્ણ ચર્ચા જેને સાંભળવો લાહવો હોઈ છે... 📌સામાન્ય માણસ હોઈ કે કોઈ અંધભક્ત તમે કદાચ મુદ્દા સાથે સંમત હોવ કે અહસમત વાત ઉપર વિચાર કરવા મજબૂર જરૂર કરી દે તેવી ધારદાર અને ચોટદાર રજૂઆત.🤔 📌ખરેખર એક શિક્ષક ને છાજે એવું #વાકચાતુર્ય અને અન્યાય સામે લડવાની ધગશ. 📌હવે એક વાત ચોક્કસ છે કે બાળકોને સમજાવવા કે ભણાવવા બીજાના ઉદાહરણ આ શિક્ષકે નહીં આપવા પડે. અનુભવના ઓરડે થી ઘણું ગણતર કરાવી શકશે,ક્રાંતિકારી પરિવર્તન લાવી શકશે.😃 📌બેન દરેક વાત તર્ક થી સમજાવે એટલે મેસેજ છેવાડા નાં વ્યક્તિ સુધી શીરા ની જેમ સમજી શકાય તેમ પીરસે. 🥳ખૂબ સુંદર લડત #પાયાના_પથ્થર થી લઈને અત્યારસુધી લડનાર #તમામ_લડવૈયા ની..

Yuvrajsinh Jadeja

25,481 views • 1 year ago

આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ. આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે. આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.

Bhupendra Patel

21,720 views • 1 year ago

ગુજરાત માટે ઘણા ગૌરવની વાત છે કે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અંતર્ગત ગુજરાતી ફિલ્મ “ગાંધી એન્ડ કંપની”ને માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તે ‘બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ’ તરીકે પ્રતિષ્ઠિત ‘સ્વર્ણ કમલ’ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર, કલાકારો સહિત ફિલ્મની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો બાળમાનસમાં સહજ રીતે કેળવાય તેવું આ ફિલ્મનું કથાનક છે. આગામી સમયમાં આવા પ્રેરક કથાનક ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મો બને તેમજ ગુજરાતી ફિલ્મ અને કળાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળે તેવી અભ્યર્થના. #GandhiAndCo Anurag Thakur Ministry of Information and Broadcasting NFDC India PIB India Mahesh Danannavar Manish Saini

Bhupendra Patel

20,725 views • 2 years ago