正在加载视频...
视频加载失败
બિલકુલ સાચી વાત
10 条评论

હું તો સ્વાર્થી નાગરિક છું,મારું થઈ જાય પછી તારું તું જોઈ લે. સરકારી નોકરી પેલા દરેક યુવાન ક્રાંતિકારી હોય છે અને નોકરી મળ્યા પછી સત્તાનો ચાપલુસ. ટીંગાટોળી કરનારા ગઈ કાલ સુધી ક્રાંતિકારી હતા,મહદંશે કડવું છે પણ સત્ય છે.

સનકભૈ,બધુંય હાચુ સ,પણ તમે ચોથા સ્ટંભ તરીકે સિક્સન મન્ટ્રિ @kuberdindor જીને કેમ સીધો સવાલ નથ કરી શકતા ❓ #આજરોજ કેમ આ બાબતે મંત્રીજીનુ કોઇ નિવેદન ન લઈ શક્યા❓ @devanshijoshi71 @Jamawat3 ઉમેદવારો જાગૃત બને/રહે..

@kuberdindor @devanshijoshi71 @Jamawat3 તમને હિકકતની ખબરજ નથી લાગતી આ અગાઉ અમે સવાલ પુછ્યો છે જ છે...પણ હશે

@DesauJayesh #મોડેલ ગુજરાત

સાચું છે 100% સમજો હવે

નહીં નીકળે કોઇ પણ તેમને તો ધર્મ ભારત પાકિસ્તાન પર જ ધ્યાન પડે છે

@swapnil073129

આ એક સમાજ નો વિષય નથી બધા સમાજ ના ભાવિ શિક્ષકો જોડે અન્યાય થયો સે તો બધા એકજૂટ થવાની જરૂર છે... જ્ઞાન સહાયક રદ કરો કાયમી શિક્ષકોની ભરતી કરો...

#Gyansahayak [bycott ] Sarpanch #silent Local manti #silent Taluka pramukh #silent Councillor #silent MLA #silent MP #silent Edu.minister #silent Cm #silent Now,who takes responsibility for this issue ?????

Aavu j karvanu chhe..badha saport karo bhaio and baheno....
相关视频
સો વર્ષની પરંપરાગત ગરબાની સાધના, જગદંબાની સાચી આરાધના ! 📍સુરેન્દ્રનગર
Harsh Sanghavi
44,700 次观看 • 1 年前
