Загрузка видео...

Не удалось загрузить видео

На главную

ખુશીઓ વહેંચવાથી વધે છે.. #DiwaliCelebration

12,106 просмотров • 1 год назад •via X (Twitter)

Комментарии: 10

Фото профиля Shailesh Citizen and Stakeholder Of ROI🇮🇳.
Shailesh Citizen and Stakeholder Of ROI🇮🇳.1 год назад

@AhmedabadPolice @dgpgujarat @VikasSahayIPS @vikasvaibhavips @PatelMahir82 @RAMESHSOLANKI0 @jigars24 @nidhirpatel6 @Jamawat3 @CMOGuj @sanghaviharsh @Bhupendrapbjp @Shamsher_IPS @AjayChoudharyIN @SafinHasan_IPS @PoliceAhmedabad @sanjayezhava @rmbwkazi @ACBGujarat

Фото профиля Ajay kumar
Ajay kumar1 год назад

@VijayGurjar_IPS happy diwali sir.... inspirational!!!!

Фото профиля Mitesh Patel
Mitesh Patel1 год назад

છેલ્લા ઘણા સમય થી પોલીસ ની કામગીરી જોઇને સંતોષ થાય છે. પહેલાં જયારે લોકો પોલીસ થી દૂર રહેવાનું પસંદ કરતા હતા જયારે આજ ના સમય મા પોલીસ એ પોતાના વ્યવહાર થી લોકો ને તેમની નજીક લાવવામાં સફળતા મળી છે.. આનું શ્રેય @sanghaviharsh @GujaratPolice ને જાય છે 🙏

Фото профиля JassiAhir
JassiAhir1 год назад

@minalba_gohil Happy dipawali

Фото профиля Rohit Singh
Rohit Singh1 год назад

kuch Sikho @KolkataPolice Inse....Notice mat bhej dene itne par

Фото профиля Parsuram
Parsuram1 год назад

Thank for your kindness 🙏

Фото профиля Sandip Rathava🐾
Sandip Rathava🐾1 год назад

💐

Фото профиля Vasantgiri_Gusai
Vasantgiri_Gusai1 год назад

જય હો

Фото профиля डॉ. आर के सिंह
डॉ. आर के सिंह1 год назад

Gujarat Police set a wonderful example by celebrating Diwali with underprivileged children across the state, distributing clothes, crackers, and gifts. This heartfelt gesture brings joy to those in need and shows the compassionate side of our police force. Proud of the Gujarat Police for spreading happiness and making Diwali brighter for everyone! 👏🏻

Фото профиля અજનબી.. 🚔
અજનબી.. 🚔1 год назад

🫡🫡🫡🫡

Похожие видео

📌"સરકારી નોકરી વધવાના સ્થાને ઘટી રહી છે" :ભૂપેન્દ્રભાઈ પટેલ 📌સરકારી શાળામાં લોકોનો ક્રેઝ ઘટતો જાય છે : ભૂપેન્દ્રભાઈ પટેલ 🙏🏻ચાલો ભૂપેન્દ્ર સાહેબ તમારી નિખાલસતા ને વંદન કરીએ છીએ🙏🏻 તમે તમારી પાર્ટીની #નિષ્ફળતા સહજ સ્વભાવે સ્વીકારી તો ખરી. 👆🏻હવે તમે જ વિચારો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં તમારી જ સરકાર છે. 👆🏻તમે કે તમારી પાર્ટીના નેતાઓ એ સત્તત #ખાનગીકરણ ને વેગ આપતી નીતિઓ બનાવી. 👆🏻આજે કોઈપણ વિસ્તાર જોવો જે કે કોઈ ગામડાંમાં સારી સરકારી શાળા ચાલતી હશે ત્યાં જ તમારા નેતાઓ મોટી ખાનગી શાળા ઊભી કરી દીધી હશે. 👆🏻સામાન્ય જનતાને પોતાના બાળકને સરકારી શાળામાં મૂકવા માટેનો ક્રેઝ ઘટતો જાય છે કે #ઘટાડવામાં આવી રહ્યો છે ? તે ખરેખરે મૂળ પ્રશ્ન છે. 👆🏻કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના અધિકારીઓ સરકારી શાળામાં પ્રવેશ માટે #અભિરુચિ પેદા ન કરી શક્યા ? તે પણ પ્રશ્ન પેદા થવો જોઈએ. 👆🏻સરકાર જ #જ્ઞાન_સાધના જેવા પ્રોજેક્ટ લાવી સરકારી શાળામાં સંખ્યા ઓછી કરવા માટેના એજન્ડા ચલાવામાં આવી રહ્યા છે. સરકારી શાળામાં ભણો તો 5000 અને ખાનગી શાળામાં ભણો તો 20000 શિષ્યવૃતિ તમે જ શરુ કરેલ છે ને....? 📌 સ્કૂલ ઓફ એકસલન્સ ના નામે હોઈ કે #જ્ઞાન_સાધના, સ્કૂલ મર્જ...... જેવા ગતકડાં લાવી સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરી રહ્યા છે, સરકારી સંસ્થાઓ બંધ કરવામાં આવી રહી છે. 📌 બાળકો ને #ખાનગીકરણ તરફ લાવવા માટે તેમને મોંઘીદાટ ફી ભરવા માં #સરકાર દ્વારા સ્કોલરશીપ અપાય છે. સરકારી માં પૂરતી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે.જેથી વખત જતા સરકારી શાળા માં વિધાર્થી ઘટે અને તે #બહાનું આગળ ધરી શિક્ષકો ની સંખ્યા પણ ઘટાડી શકાય... 📌 મજબૂરી માં બાળકો ખાનગી શાળા માં જતાં સરકારી શાળા ધીમે ધીમે બંધ થતી જશે, અને આગળ જતા માત્ર ખાનગી શાળા માં ભણવા સિવાય કોઈ માર્ગ નહીં વધે. 📌 આજ સમયે સહાય પણ બંધ કરી દેવામાં આવશે તો બે જ વિકલ્પ રહેશે, મોંઘી ફી ભરો અથવા અભણ રહો.. 🏮પગાર સરકારી શાળાના શિક્ષકોને, પરંતુ 🏮ત્રણ ગણી શિષ્યવૃત્તિ ખાનગી શાળા ને. 🤔આ તો ક્યાંનો ન્યાય ? 🤔આ તર્ક સમજાતો નથી. 😱૮ ધોરણ પાસ કરેલ વિદ્યાર્થી ને "#જ્ઞાન_સાધના" નામે લટકતું ગાજર દેખાડવામાં આવે, જો સરકારી શાળામાં બાળક ભણે તો ૬૦૦૦ શિષ્યવૃત્તિ અને સરકાર દ્વારા નક્કી કરાયેલ(મીલીભગતયા ની) ખાનગી શાળામાં ૨૦૦૦૦ શિષ્યવૃત્તિ મળે. 🤨આમાં ક્યા વાલી ત્રણ ગણી શિષ્યવૃત્તિ જતી કરી પોતાના બાળકને સરકારી શાળા માં મૂકશે ? આમાં સરકાર જાણી જોઈને ખાનગી શાળાને પ્રોત્સાહન આપે છે અને પાછલા બારણે ખાનગી શાળાને આડકતરી મદદ કરી રહી છે એ સ્પષ્ટ છે. 🙄જ્ઞાન સાધનામાં સરકારી શાળાના જે વિદ્યાર્થી મેરીટ માં આવેલ હોઈ તે સરકારી શાળા છોડી ખાનગી શાળામાં એડમિશન લઈ લે,આમાં #સરકારી_શાળાનું_માખણ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં જતા રહે તો સરકારી શાળાનું સ્તર અને પરિણામ ક્યાંથી ઊંચું આવે ? 🌕સરકારી શાળાનો શિક્ષક દિવસ રાત મહેનત કરી વિદ્યાર્થીને આગળ વધારવા પ્રયત્ન કરે, તો આ પ્રકારના પ્રોજેકટ દ્વારા સરકાર સરકારી શાળાની મહેનત નું ફળ ખાનગી શાળાને શા માટે આપવા માંગે છે ? 🛑ગુજરાતમાં તો તમારા જ અધિકારી એ ગોલમાલ કરીને મહેકમ જ ઘટાડી નાખ્યાં છે. 📌 ગુજરાતમાં તો "#ઉલટો_વિકાસ" થઈ રહીયો છે બાળકોની સંખ્યા જેમ જેમ વધે તેમ તેમ સરકારી શાળા અને શિક્ષકોની સંખ્યા ઘટે ! છે ને અદભુત વિકાસ ? 🤔 📌જો આ વાત માં તથ્ય ન હોઈ તો બતાવો તમારા વિસ્તારમાં કોઈ #નવી_સરકારી_શાળા બની ? નવા સરકારી સંસ્થાનો ઊભા થયા ? એક વાતનું ઉદાહરણ આપી બીજીવાત સમજાવું. 🛑જો પહેલા સરકાર "#આત્મનિર્ભર" બની હોત ને તો આજે JIO નો નહીં BSNL નો ડંકો વાગતો હોત..🔔 ☝️આ એક ઉદાહરણ છે બાકી સરકારના તમામ સેક્ટર ખાનગીકરણ તારફ આગળ વધે છે. સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરી પુંજીપતી મિત્રોને વેંચી મારવું આ એક એજન્ડા ચાલે છે. ⛔આમાં સરકારી નોકરી દિવસે ને દિવસે ઘટે છે. ⛔સરકારી મહેકમ પણ ઘટે છે. સરકારી કચેરીઓના મહેકમ વસતી વધારા પ્રમાણે વધવા જોઈએ અહીંયા એનાથી ઉલટું છે 📌દર વર્ષે નવી "૨ કરોડ રોજગારી" નો વાયદો તમારા જ કહેવાતા મોટા સાહેબે કર્યો હતો. 📌છેલ્લા 8 વર્ષથી ૯.૮ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે,નવી રોજગારી તો દૂર ની વાત છે, ખાલી જગ્યાઓ નથી પુરાતી. 📌રોજગારી આપવાના સ્થાને લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ, આ પણ એટલી જ કડવી હકીકત છે. 📌આજનું તાજું ઉદાહરણ લઇ લો 2300 જેટલી રેવન્યુ તલાટી ની જગ્યા માટે અરજદારોનો નો આંકડો 5 લાખ ને પર થઇ ગયો છે.🤔 🙏🏻ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું #કડવું_છે_પણ_સત્ય_છે 🙏🏻 Bhupendra Patel Dr. Kuber Dindor Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jignesh Mevani Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren Chaitar Vasava AAP

Yuvrajsinh Jadeja

103,323 просмотров • 1 год назад

ચોરો બન્યા શાહુકાર.. “જમાનો એવા આવ્યો છે કે ચોરને ‘શાહુકાર’ કહેવાનો, ભ્રષ્ટાચારીને ઈમાનદાર કહેવાનો અને ખોટાને ‘સાચું’ માની લેવાનો.” ગુજરાતમાં દારૂબંધી.. કાયદામાં લખાયેલી એક સુંદર લાઇન છે… પરંતુ સૌને ખબર છે: 📷 દારૂ ક્યાં મળે છે, 📷 કોને મળે છે, 📷 ક્યારે મળે છે, 📷 અને ક્યાંથી પસાર થઈને શહેરમાં આવે છે. પણ આ બધું અજાણ્યામાં નથી થતું—તે ત્યાં સુધી પહોંચી જ શકે નહીં જ્યાં સુધી સિસ્ટમની અંદરથી પ્રોટેક્શન ન મળે. આજે જો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલીને વેચાય છે, તો એનું સૌથી મોટું કારણ કાયદો તોડનાર ગુનેગાર નથી; કાયદો અમલ કરનારી સંસ્થા પોતે છે. અને આજે, જ્યારે લોકો ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, ત્યારે શું થાય છે? 📷 પોલીસ પરિવારોએ રેલી કરી — “સમર્થન”માં. પણ સવાલ છે: 📷 સમર્થન કોનું? સત્યનું? કે સિસ્ટમમાં જડી ગયેલા ભ્રષ્ટાચારી રાક્ષસોનું? આવી રેલી એનો પુરાવો છે કે ભ્રષ્ટાચાર માત્ર પોલિસ સ્ટેશનમાં નહીં, પરંતુ મનમાં ઘુસી ગયો છે. ખોટાને બચાવવું એટલે ખુદ ખોટામાં ભાગીદાર થવું. આજે હું એક વાત સ્પષ્ટ કહીશ: 📷 પોલીસનો સન્માન ત્યારે થાય, જ્યારે પોલીસ સન્માન લાયક કામ કરે. 📷 બેકડોર કમાણી, 📷 દારૂ–ડ્રગ્સના રાક્ષસી નેટવર્ક, 📷 અંદરના સેટિંગ, આ બધું ચાલે અને પછી રેલી કાઢી “અમે સાચા” કહીએ— તો એ સત્યની જ નહીં, પરંતુ આખા સમાજની મજાક છે. સમાજ પૂછે છે: 📷 દારૂ ક્યાંથી આવે છે? 📷 કોણ પહોંચાડે છે? 📷 કોણ cover આપે છે? 📷 કઈ middle-line માંથી પસાર થાય છે? અને દરેક જવાબ ક્યાંક ને ક્યાંક પોલીસ મશીનરી તરફ આંગળી કરે છે. આજે અવાજ ઉઠાવનાર લોકો પોલીસના વિરુદ્ધ નથી— પરંતુ ભ્રષ્ટ પોલીસના વિરુદ્ધ છે. આ બે શબ્દોમાં ફરક ઘણો છે. સમાજ માંગે છે: 📷 જવાબદારી 📷 પારદર્શિતા 📷 accountability 📷 અને દારૂબંધી કાયદાનો સાચો અમલ— બ્લેક બિઝનેસ નહીં. કારણ કે આખરે સુખી જીવન, સુરક્ષા અને વિશ્વાસ કાયદા ઉપર હોય છે, અને કાયદા ઉપર ઊભેલી પોલીસ ઉપર. જો તેની credibility તૂટી જાય— તો આખી વ્યવસ્થા ધરાશાયી થાય છે. સમાજના વિરોધને દબાવી શકાય, પણ સત્યને નહિ. આજે આપણે ખોટાના નહિ, પરંતુ સત્યના પક્ષમાં ઊભા થવાનું છે. ધન્યવાદ. જય હિંદ 📷📷 #gujarat #gujaratpolice #fightforright

Adv Mehul Boghara

16,822 просмотров • 8 месяцев назад