ભલા માણહ આતો સાવ નવરો લાગે હે હો....ખી ખી

ધુળીયા મારગ ની મોજું
13,590 次观看 • 3 个月前
શિક્ષક દિવસે આવા વિડિઓ આવે …ત્યારે કોને કહેવું …આતો... એમનો હક માગે છેshow more

Janak sutariya
14,501 次观看 • 3 年前
સલામત સવારી ST અમારી, ઠંડી લાગે તો જવાબદારી તમારી..!... GSRTC GSRTC Harsh Sanghavishow more

Dixit Thakrar
42,927 次观看 • 1 年前
આ વિડિયો હસવાની સાથે સાથે …એક મોટો MSG આપે... છે …શું msg તમને લાગે છે ..show more

Janak sutariya
46,279 次观看 • 2 年前
રોડ ઉપર એક ટેન્કરમાં આગ લાગે છે, ફાયર બ્રિગેડ... પણ હાજર થઈ જાય છે.. આગ ઓલવાય એ પહેલા જ ટેન્કર ફાટે છે અને ભયંકર વિસ્ફોટ થાય છે!😳 (ઘટના સ્થળની જાણકારી નથી)show more

Sagar Patoliya
20,896 次观看 • 1 年前
સાવ આવું ના હોય, માણસાઈ તો ઠીક રાક્ષસોને સારા... કહેવડાવે એવું કૃત્ય છે. 😣મોટા કુતરાઓ જ નહિ નાના ગલુડિયાંઓને પણ ના બક્ષ્યા.. શરમ કરો, 25 શ્વાનના હત્યાકાંડના આરોપીઓ ન બચવા જોઈએ CMO Gujarat Harsh Sanghavi Collector Gir Somnath Gujarat Policeshow more

Nidhi patel
47,248 次观看 • 3 年前
""રાજકોટનુ રણમેદાન"" હે ભાજપના "ભિષ્મ પિતામહ", હવે તમારે "અહંકાર"... ઓગાળવો છે કે પછી મને "દિલ્હી" જ દેખાડવુ છે.? તારીખ "૧૬" ની સવાર સુધીમા જો "અહંકાર" નહી ઓગળે તો, બપોરના ચારે, "કુળદેવી"ના દ્રારે, સૌ શીશ ઝુકાવીને શરુ કરીશુ.., "સ્વાભિમાન યુદ્ધ"નો શંખનાદ..! #સ્વાભિમાન_યુદ્ધshow more

Paresh Dhanani
36,736 次观看 • 2 年前
છઠ્ઠીની પાવન પવિત્ર રાતે પુત્રનું નામકરણ કર્યું… 🦁 ‘સિંહાંશ’... એટલે સિંહનો અંશ. શૌર્ય, સ્વાભિમાન, નિર્ભયતા અને નેતૃત્વનું પ્રતિક. હે વિધાતા.. જો ઇતિહાસ ફરી કોઈ વીરની રાહ જોતો હોય… તો એ રાહમાં મારા સિંહાંશનું નામ પણ લખજો. મારી એવી જ પ્રાર્થના છે… જય હિંદ. 🇮🇳 વંદે માતરમ. 🙏🏻show more

Adv Mehul Boghara
24,594 次观看 • 1 个月前
આપણે નાગરિક તરીકે સાવ નિષ્ફળ જઈ રહ્યા છીએ! દરરોજ... બીજાના ઉપર ટોપલો ઢોળવાના ચક્કરમાં પોતાને પ્રશ્ન કરવાનો ભૂલી રહ્યા છીએ! આ જૂનાગઢ છે! આટલી દિવ્ય ભુમિ અને પર્વત પરથી નદીમાં આવતા શુદ્ધ પાણીની જગ્યાએ પ્લાસ્ટિક, ફાટેલા કપડાં અને કચરો આવી રહ્યો છે. વિશ્વને જીવવા લાયક બનાવીએ Please🙏show more

Devanshi Joshi
55,281 次观看 • 3 年前
સાવ આવું ! જન્મનો દાખલો કઢાવવા માટે ₹૫૦૦૦ ની... લાંચ માંગી, રકજક બાદ ₹૪૦૦૦ માં નક્કી થયું. છેલ્લે #ACB ના હાથે પકડાવી દીધો. તમારી પાસે જો કોઈ લાંચ માંગે તો તમે પણ ACB ની મદદ લઈ શકો છો. ઘટના અમરેલીની છે. સવાલ એ છે ગામડા સ્તરે પણ દરેક સરકારી કામના રેટ કાર્ડ ફિક્સ છે.show more

Janak Dave
30,710 次观看 • 2 个月前
કોઈએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, ગુજરાતની #બહાદુર પોલીસ... મારા ઘરની બહાર છે. #PI થી લઈને તમામ કોન્સ્ટેબલ અધિકારી બહાર મારી ઘરે પહેરો આપે છે. 🤔ખબર નહિ શું કોઈ હુમલો થવાનો છે ?? 📌જો આટલું જ ધ્યાન રાજકોટ અગ્નિકાંડ વખતે, મોરબી બ્રિજ દુર્ઘટના વખતે.. પેપરલીકેજ વખતે કે ગુજરાતમાં થતાં બેફામ ભ્રષ્ટાચારો બાબતે રાખ્યું હોત તો અત્યારે આ પરિસ્થિતિ નાં હોત. 📌મારી સાથે રહેતા 2 સાથી જે ચા પીવા બહાર નીકળ્યા તો એને પણ પોલીસ સ્ટેશન લઈ ગયા છે બોલો ! છે ને આપણા ગુજરાતની બહાદુર પોલીસ ! 📌એક દિવસ અમે જ હતા જે પોલીસ નાં અધિકારો માટે #આંદોલન માં બેઠા હતા, એના માટે સરકાર સામે બથ ભિડતા એમના હક અધિકાર માટે ભાઠા અમે ખાવા માં એક ક્ષણ નો પણ વિચાર નોહોતો કર્યો. 🚩અને હા છતા પણ ન્યાય તો અપાવિને જ રહ્યા ! 📌#યુવાનો આ સત્તાધીશો ને એવું લાગે છે કે #આગેવાનો કે જે પણ મોટા લીડર છે એને જેલ માં નાખી દો એટલે આંદોલન પૂરું થઈ જાય અને લોકોની જે #માંગણી કે લાગણી છે તે પણ પૂરી થઈ જાય ! શું ખરેખર એવું થઈ શકે ખરી ? #દહેગામ #ગાંધીનગર #ગુજરાત_પોલીસshow more

Yuvrajsinh Jadeja
87,026 次观看 • 2 年前
📱કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતીના ગોટાળાને લઈને સોશિયલ મીડિયામાં... અનેક #વીડિયો વિદ્યાર્થીઓ દ્વારા વાયરલ.📱 👆🏻કૃષિ યુનિવર્સિટી #જુનિયર_ક્લાર્ક ભરતી ગોટાળો – સત્તાધીશોનું ભેદી મૌન, ખાનગી એજન્સી ને બચાવવાનો એજન્ડા ?👇🏻 ⚫ક્યારેક લાગે છે કે ગુજરાતની ભરતી પ્રક્રિયા કોઈ પરિક્ષા નહિ પણ પરિક્ષણ છે – વિદ્યાર્થીની સહનશક્તિનું પરિક્ષણ, તેમની હિંમતનું પરિક્ષણ અને ક્યારેક તો તેમની મૂર્ખ બનાવી શકવાની ક્ષમતાનું પણ પરિક્ષણ! ⚫તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં થયેલી ગડબડીનાં વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉમેદવારો સત્તાવાર સમય પૂરો થયા પછી પણ આરામથી પેપર લખી રહ્યા છે, અન્ય થયેલી બેદરકારી/ અણઆવડત સામે આવી રહી છે પરંતુ યુનિવર્સિટીનો પ્રતિભાવ ? — “મૌન”. હા, એક એવું મૌન જે સત્યને દટાવવાની કળા શીખવે છે. 🧑🏻🏫વિદ્યાર્થીઓ સવાલ પૂછે છે: ❓“આ ગડબડી કેમ?” ❓“કઈ એજન્સી જવાબદાર છે?” ❓“શું પરીક્ષા દરમિયાન આટલું બધું બનતું રહે અને અધિકારીઓને ખબર ન પડે ?” 📍પ્રશ્નપત્ર લીક થાય તો એજન્સી નિર્દોષ. 📍સમયની ગડબડ થાય તો એજન્સી નિર્દોષ. 📍ઉમેદવારોને અયોગ્ય લાભ મળે તો પણ એજન્સી નિર્દોષ. લાગે છે જાણે એજન્સીઓ પાસે કોઈ “#દિવ્ય_છત્ર” છે – જેના નીચે ભ્રષ્ટાચાર પણ ધૂળ ખાઈ જાય. 📌સરકાર અને યુનિવર્સિટીઓ વારંવાર વિદ્યાર્થીઓને કહે છે: “મહેનત કરો, ઈમાનદારીથી આગળ વધો.” પણ વિદ્યાર્થીઓને તો શીખવાડવું જોઈએ – 👉 “ભાઈ, ઈમાનદારીથી નહિ… એજન્સીથી જ આગળ વધાય છે.” 🛑વિદ્યાર્થીની આંખો સૂજેલી રહે છે રાતભર અભ્યાસ કરીને, પણ અધિકારીની આંખો ચમકતી રહે છે “કયા કયા કવર આવી પહોંચ્યા છે?” તે ગણીને. પણ અધિકારીઓનાં કાન સુધી આ સવાલો પહોચે છે કે નહીં તે હજી પણ રહસ્ય છે. કદાચ કાન બંધ છે, કદાચ આંખો મીંચાઈ ગઈ છે, કદાચ એજન્સીઓને બચાવવાનો એજન્ડો છે. 🛑સરકાર તથા યુનિવર્સિટીઓએ ખાનગી એજન્સીઓને કામ સોંપી દીધું છે, જાણે તેઓ “ભ્રષ્ટાચારનાં માન્ય એન્જિનિયર” હોય. દરેક ગોટાળામાં એજન્સીઓનાં નામ ચમકે, પરંતુ અંતે બચી જાય છે કેમ કે નેતાઓની એની ઉપર છત્રછાયા છે. સરકાર વિદ્યાર્થીઓને નૈતિકતા, ઈમાનદારી અને મહેનતનાં પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે ભરતીની વાત આવે ત્યારે એજન્સીઓ અને અધિકારીઓના “#ગુપ્ત_પાઠ” કામ આવે છે. 🚫વિદ્યાર્થીઓની મહેનત, માતાપિતાની આશા, વર્ષોનું ભણતર – બધું મળી એક રાજકીય નાટકનું “પ્રોપ” બની જાય છે. પરીક્ષા માટે રાત દિવસ જાગેલા વિદ્યાર્થીઓનો પરિશ્રમ ચહેરા પર લાલચમકતા સ્મિત સાથે અધિકારીઓ સહજતાથી બલી ચઢાવી દે છે. 🚫જો આજે પણ યુનિવર્સિટીનું મૌન તૂટશે નહીં, તો આ મૌન ભવિષ્યમાં મોટી ગર્જના બનશે. વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન પૂછવા જાગી રહ્યા છે. અને જો આ મૌન યથાવત રહેશે તો સમાજના દરેક ખૂણે એક જ અવાજ ગુંજશે – “આ પરીક્ષા નથી, આ છે ભ્રષ્ટાચારની પ્રેક્ટિકલ ક્લાસ!” #કૃષિયુનિવર્સિટી #ભરતીગોટાળો #અપારદર્શિતા #PrivateAgencyScam #FraudByAgency #AgencyUnderScrutiny #BehindTheAgencyshow more

Yuvrajsinh Jadeja
23,401 次观看 • 11 个月前
*"🌟મારા વિદ્યાર્થીઓનું કલ્યાણ થજો🌟"* 🙏નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ... જય ભારત🙏 મિત્રો ભરતીઓની સીઝન ચાલી રહી હોઈ તેવો માહોલ છે. અલગ અલગ મિત્રોના માર્ગદર્શન માટે પુષ્કળ ફોન આવે છે. 🎯વર્તમાન માહોલ તારણરૂપે દરેક મિત્રોને વિનમ્ર ભાવે એક ખાસ અને અમુક ગૌણ 💥ટકોર💥 કરવી છે.👉"દરેક વિદ્યાર્થી માટે આ ખૂબ જ અમૂલ્ય સમય છે.ક્યાંય ખોટી સલાહ થી""ગેરમાર્ગે"" દોરાય ન જાઉં એનું ખાસ ધ્યાન રાખજો. કોઈપણ પ્રકારના શોર્ટકટ, લોભ લાલચ કે પ્રલોભન માં ન આવતા. કેમ કે દરેક પ્રકારના તકવાદી લોકો અલગ અલગ પ્રકારની દુકાનો ખોલી બેઠા છે જે પોતાનો સ્વાર્થ સાધવા હેતુસર તમારી મજબૂરી / ડર / સપના સાથે રમત રમશે. તમારી મહેનત ઉપર જે ફોકસ રાખજો અને એના ઉપર જ ભરોસો રાખજો." 🔴ઓથેન્ટીકેટ પુસ્તકો વાંચજો. 🔴સતત તમારી તૈયારીની "સ્વ"-મૂલ્યાંકન કરજો. 🔴જે તે વિષય ની સતત પ્રેક્ટિસ અને પુનરાવર્તન કરજો. 🔴નિર્ણય નહીં, દ્રઢ નિશ્ચય કરીને પ્રાથમિકતા સમજી ને તૈયારી કરજો સફળતા અવશ્ય મળશે. 🔴આ પરીક્ષા પાસ કરવા સૌથી જરૂરી છે તમારું અને વિષયોનું ટાઇમ ટેબલ અને રિવિઝન ડાયરી. 🔴તૈયારી દરમિયાન સોશિયલ મીડિયા થી દૂર રહેવું વધારે હિતાવહ અથવા ટેકનોલોજીના યુગ માં ટેકનોલોજી નો બહુ વિવેકબુદ્ધિ પૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ટેકનોલોજી ના કારણે વર્તમાન માં "માહિતી" "માર્ગદર્શન" અને મટીરિયલ નું જે અતિક્રમણ થઈ રહિયુ છે એના થી ખાસ બચવાની જરૂર. 🔴બદલાતા ટ્રેન્ડ મુજબ પોતાનો દૃષ્ટિકોણ ખાસ બદલજો. "વર્તમાન ટ્રેન્ડ ને ધ્યાનમાં રાખી તૈયારી કરજો." 🔴બીજાની સ્ટ્રેટરજી ફોલો કરવા કરતાં પોતાની સ્ટ્રેટરજી બનાવો.કેમ કે તમારા સારા અને નબળા પાસા તમને જ ખ્યાલ હસે. કોઈ મહાન વ્યક્તિ એ કહીયુ છે બીજાંની શિખામણ કરતાં પોતાની મથામણ વધુ પરિણામ આપતી હોય છે. 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 "👇એક બોધપાઠરૂપ યોગ્ય ટૂંકીવાર્તા👇" 👏ગૌતમ બુદ્ધના સમયની વાત છે. રાજકુમાર સિદ્ધાર્થ જ્ઞાનપ્રાપ્ત કરવા માટે ફરી રહ્યા હતા પણ તેમને કોઈ પ્રકારે સંતોષ ના થયો. 😪નીરાશ થઈ મહેલ તરફ ફરતા હતા ત્યાં એક 🌊તળાવ કિનારે એક 🐿ખીસકોલી જોઈ તે વારંવાર પાણીમાં પૂછડી બોળતી પછી રેતીમાં આવી તે પાણી નાખી દેતી. 🐿સિદ્ધાર્થે પુછ્યું અલી ખીસકોલી તું આ તારી પૂંછડી વારંવાર પાણીમાં બોળે છે અને બહાર આવી પૂંછડી ખંખેરી પાણી બહાર ફેંકે છે. આવું કે કરે છે ? ખીસકોલીએ જવાબ આપ્યો : આ તળાવે મારા કુટુંબીજનોને ડૂબાડી દીધું છે તેથી આ તળાવને મારે સુકવી નાખવું છે. 🗣સિદ્ધાર્થ બોલ્યા. આ કામ તો તું ક્યારેય નહીં કરી શકે. તળાવને સુકવી નાખવાનું કામ તારાથી બનવાનું નથી. 💪🐿ખીસકોલી મક્કમતાથી બોલી, ભલે તમે એવું માનતા હો, પણ હું એવું માનતી નથી. જે કામ કરવાનો નિશ્ચય કર્યો હોય, તે પર સતત મથ્યા કરવાથી જરુર સફળતા મળે છે. હું તો મારું કામ કરતી રહીશ,🎯સિદ્ધાર્થના હૃદયમાં ખિસકોલીની વાત વસી ગઈ, તેઓ પાછા જ્ઞાન પ્રાપ્તિ માટે જંગલમાં જતા રહ્યા. 🙏દોસ્તો, આટલું મોટું તળાવ અને ક્યાં ખીસકોલીની પૂંછડી, છતાં ખીસકોલી નીરાશ નથી. 😊આશા છોડતી નથી. કેટલી બધી મક્કમતા છે. દોસ્તો, 👉ગમે તેવી મોટી મુશ્કેલી હોય પણ તેનો રસ્તો હોય છે. ગમે તેવું મોટું કામ હોય તેનો પણ રસ્તો હોય છે. 💠મન નિર્બળ બનશે તો નિષ્ફળતા મળશે. મન મક્કમ બનાવો. સફળતા આ જ નહીં તો કાલે ચોક્ક્સ મળશે.🎯 🔖અંતે દરેક વિદ્યાર્થીઓ ને સમર્પિત મારી બે પંક્તિ. 🍒શ્રધ્ધાના બોર લઇને ઉભી છે..ધીરજની શબરી👵.સફળતાઓએ રામ બનીને આવવું જ પડશે 💪મહેનતની ઝુંપડીમા..⛺️ ✍️યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)show more

Yuvrajsinh Jadeja
18,800 次观看 • 3 年前
આ તસવીર છે ગાંધીનગર સેક્ટર 15 નાં ફિઝિકલ પ્રેક્ટિસ... માટેના #ગ્રાઉન્ડ ની... 💭હું છેલ્લા ઘણા સમયથી #અવલોકન/નિરીક્ષણ કરી રહીયો છું ગુજરાતના યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉત્સાહ ઘટી રહીયો છે, માહોલ #હતાશા ભર્યો થઈ રહીયો છે, 🗯️સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને કારણે ડિપ્રેશન નો ભોગ બનેલ વિદ્યાર્થી #આત્મહત્યા તરફ પ્રેરાય રહીયો છે.દિવસે ને દિવસે આત્મહત્યા નું પ્રમાણ વધી રહ્યું છે, દેશના ઓફિસિયલ આંકડાઓ માં તો #દેહ_અને_દેશ છોડવામાં ગુજરાતનો યુવાન પ્રથમ હરોળ માં આવી ગયો છે. 💬આજનો યુવાન #નાસીપાસ, હતોત્સાહી થઈ રહીયો છે તે હકીકત છે. બાકી મે નજીક થી અનુભવ્યું છે કે પરીક્ષા આવશે કે એમના #RR આવી જાય કે ફક્ત જાહેરાત કે ચર્ચા થતી એટલે ગ્રાઉન્ડમાં (લાઇબ્રેરી અને શારીરિક કસોટી માટે) ઉમેદવારોનું #માનવ_મહેરામણ ઉમટી પડે. ગ્રાઉન્ડ માં ઉભા રહેવાની જગ્યા ન હોઈ... અત્યારે પોલીસ ભરતી આવશે આવશે ની વાત ચાલે છે અને #ફોરેસ્ટ ની પરીક્ષા તો વર્તમાન ચાલી રહી છે ફીઝીક્લ પણ નજીકના દિવસોમાં લેવાશે તો પણ ગ્રાઉન્ડ ઉપર માહોલ શાંત છે ઠંડો છે, ઉમેદવારો માં ઉત્સાહ કે ઉત્સુકતા જ જોવા નથી મળતી. 🏮પહેલા પ્રિલીમ પરીક્ષા આપીને આવતા ને તો #લાઇબ્રેરી માં ધડબડાટી બોલતી,એકબાજુ પેપર સોલ્વ થતું હોય, એકબીજા માર્કસ પૂછાતા હોઈ, અરે ડોબા તને આ સાવ સહેલો પ્રશ્ન નાં આવડ્યો તેવા ઉદગારો સાથે મિત્રોની મશકરી થતી હોય, બધા એકબીજાના માર્કસ કહી અને જાણી મેરીટ ત્યારે જ તૈયાર કરતા હોઈ, અનુમાનો લાગતા હોઈ, બીજા તબક્કા ની તૈયારી માટે બુક સ્ટોર માં લાઈનો લાગી હોઈ.. ☝️આવું અત્યારે કોઈ #લાઇબ્રેરી માં જોવા નથી મળતું.. 📚ગાંધીનગર અને અમદાવાદ નાં નામચિહન #પુસ્તક વિક્રેતા ને પૂછ્યું કેવો છે વર્તમાન નો માહોલ, તો તેનું કેહવુ છે "બાપુ તમારા સમયમાં જેવો હતો એનો 10 % પણ નથી, સ્પર્ધાત્મક પરીક્ષા ની પુસ્તકો ની ખરીદી માં ધરખમ ઘટાડો છે. પુસ્તક વેંચાણ માં 70% જેવો ઘટાડો છે........બ્લા બ્લા....." (અહીંયા પ્રાઇવેટ પબ્લીકેશન ને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ નથી પણ એક "#ટ્રેન્ડ_સમજવા" જેવો છે..એવું પણ બિલકુલ નથી કે પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોનું વેચાણ પ્રમાણ માં ઘટયું હોઈ ને સરકારી નું વધ્યું હોઈ...) 🛎️⏳અમે જ્યારે ગાંધીનગર સેકટર 17 ની #લાઇબ્રેરી માં વાંચતા તો સીટિંગ કેપેસીટી 1000 ની હતી તો પણ લોકોને બેસવા માટે જગ્યા નાં મળતી અને લોકો જમીન ઉપર અને લાઇબ્રેરી ની સામેના ગાર્ડન માં બેસીને તૈયારી કરતા. અત્યારે આધુનિક ખુરશી ટેબલ, પ્રાઇવેટ લાઇબ્રેરી જેવા કોન્સેપ્ટ આવ્યા તો વિદ્યાર્થી ની સંખ્યા વધવા ને જગ્યા એ ઘટી..... 🔍🔎ગાંધીનગર એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ અને ઉમેદવાર નું હબ અને #પાવર_સ્ટેશન, એક સમય હતો કે ગાંધીનગર ની 50 % ઇકોનોમિ તો બહાર થી આવેલ આ સ્ટુડન્ટ્સ ને કારણે ચાલતી.. ખાણીપીણી ની માર્કેટ થી લઈને ઘરના ભાડા,વાહન વ્યવહાર જેવી સગવડો ઉભી કરીને.... 🤔સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ #અણગમો_અને_અરુચિ શા માટે વધી રહી છે ?🤔 ☝️આના ઘણા બધા પરિબળો જવાબદાર છે,👇 તેમાં મોખરે....🛑પરીક્ષાની અનિશ્ચિતાઓ, 🛑પરીક્ષાઓમાં થતી ધાંધલી,ગેરરીતિ, ભ્રષ્ટાચાર, ઓળખાણવાદ, લાગવકશાહી..... 🛑ગેરરીતિ કૌભાંડ પકડાતા પછી પણ ન લેવામાં આવતા એક્શન, 🛑વધારે પડતાં આપવામાં આવતા મોટીવેશનલ નાં હથોડા, 🛑ખોટો ઊભો કરી નાખવામાં આવતો હાવ.. 🛑સોશિયલ મીડિયાની ભ્રામક વાતો. 🛑ઉમેદવારોમાં પરીક્ષા આવશે તેવી ઉત્સુકતા નેતાઓ દ્વારા પેદા કરી ભરતી ની જાહેરાત જ ન કરવી, સપનાઓ સાથે રમત રમવી. 🛑અચાનક જ ને આઘાત સ્વરૂપ સિલેબસ માં બદલાવ કરવો, 🛑અમુક ચિંતકો દ્વારા અપાતું બાબા આદમ કે ભીડે નાં જમાંના નું ઘીસૂપિટું જ્ઞાન. 🛑સમાજ દ્વારા ઉભુ કરવામાં આવતું વાતાવરણ કે સરકારી નોકરી છે તો જ બધું છે.. 🛑સ્પર્ધાત્મક પરીક્ષાઓ નાં નામે ઠગવામાં આવતું કલચર,કાબેલિયત વગર બીજાને અપાતી પાસ કરાવવાની ગેરંટી,શિક્ષણ સેવા કરતા ધંધો બની જવો,શિક્ષણ નું વધતું જતું વેપારીકરણ અને ખાનગીકરણ સ્વરૂપ... ☝️બીજા પણ #જવાબદાર ઘણા કારણો હોઈ શકે છે. તમારા મતે કોઈ વાજબી કારણ હોઈ તો જણાવજો ? ⬛આ તસવીર ફિઝિકલ તૈયારી માટે પ્રસિદ્ધ ગાંધીનગર સેકટર 15 ની છે અને હતી..પરંતુ ગુજરાત ના દરેક ગ્રાઉન્ડ ઉપર આવી જ સ્થિતિ છે અને હતી.... 👇👇આ બાબતે તમારા મંતવ્યો પણ જણાવી શકો છો..👇👇show more

Yuvrajsinh Jadeja
53,108 次观看 • 2 年前
" કરે ઓળઘોળ બેનડી !! આયખું વીરો અમૂલ, વળે... ન તોય વીરથી, તારા વારણા કેરા મૂલ "show more

ધુળીયા મારગ ની મોજું
13,797 次观看 • 2 天前
વેરાવળ પ્રાંત માં જપ્ત કરેલ 5880 બોટલ ઈંગ્લીશ દારૂ,... કિંમત 520800 આબકારી વિભાગ, પોલીસ વિભાગ તેમજ રેવેન્યુ ટિમ સાથે રાખી નાશ કરવા માં આવ્યોshow more

Vinod Joshi , (G.A.S.)
15,334 次观看 • 1 年前
ગુજરાત માં 5 વર્ષ #ફિક્સ_પગાર ની નોકરી હોય, તેમ... શું 5 વર્ષ વસ્તુઓ ના ભાવ "ફિક્સ" હોઈ છે ❓ ગુજરાત રાજ્યની અસ્મિતાને ઝાંખપ રૂપ ફિક્સ-પગાર નીતિ રદ થવી જ જોઈએ. નામદાર ગુજરાત હાઇકોર્ટે ફિક્સ પગાર મામલે આપેલ ચુકાદાનું પાલન કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો ફિક્સ પગારના કર્મચારીઓ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપો. ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ માટેની અન્યાયી અને શોષણભરી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરી સમાન કામ સમાન વેતન મુજબ તેમના હક્ક આપવો જ પડશે. આજરોજ ફિક્સ પગાર પર નીતિ દૂર કરવા કર્મચારીઓ એ રાજ્યપાલને પત્રો લખ્યા. #Remove_Fix_Pay_Gujarat #fixpay CMO Gujarat Bhupendra Patelshow more

Yuvrajsinh Jadeja
62,153 次观看 • 2 年前