#rainwaterharvesting

#RainWaterHarvesting નું આ એક સરળ મોડેલ છે, જેના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. આવી વ્યવસ્થા હોસ્પિટલો, હોસ્ટેલો, શાળાઓ, કોલેજો તેમજ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગોના કમ્પાઉન્ડમાં અમલમાં મૂકી શકાય છે. આ પ્રકારના યોગ્ય આયોજન દ્વારા લાખો લિટર વરસાદી પાણીનો બગાડ અટકાવી શકાય છે.
Aaditya.22,513 Aufrufe • vor 1 Monat

Received this on WA. Accha laga isliye yahan post kar rahi hoon #RainwaterHarvesting
मैत्री हिंदू 🚩15,629 Aufrufe • vor 1 Monat

The city has already received 30 mm of rain over an extant of 750 sq km . 22500 million litres has arrived. Equivalent of 29 days of Kaveri 5th phase to be inaugurated tomorrow. Electricity savings of 42300000 units if this were to be harvested #Bengaluru #rainwaterharvesting
zenrainman73,655 Aufrufe • vor 1 Jahr

પરકોલેશન વેલ બનાવડાવો જળ ભરાવાથી સોસાયટી બચાવો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીને પરકોલેશન વેલ બનાવી આપવામાં આવે છે,આ પરકોલેશન વેલના બનાવવાથી સોસાયટીમાં પાણી ભરાતું નથી અને ભૂગર્ભજળ ઊંચા આવતા સોસાયટીના બોરવેલ રિચાર્જ થાય છે. #PercolationWell #RainwaterHarvesting #SaveWaterSaveSociety #GroundwaterRecharge #SustainableSociety #AhmedabadMunicipalCorporation
Amdavad Municipal Corporation18,896 Aufrufe • vor 1 Jahr
Keine weiteren Inhalte verfügbar


